ETV Bharat / bharat

Breaking News : રાજકોટ: છાપરા ગામે પાણીમાં તણાયેલી i20 કાર મામલો, કિશનભાઈ શાહનો મૃતદેહ કારમાંથી મળ્યો - today news

Breaking News
Breaking News
author img

By

Published : Sep 14, 2021, 8:23 AM IST

Updated : Sep 14, 2021, 12:49 PM IST

12:47 September 14

રાજકોટ: છાપરા ગામે પાણીમાં તણાયેલી i20 કાર મામલો, કિશનભાઈ શાહનો મૃતદેહ કારમાંથી મળ્યો

  • રાજકોટ: છાપરા ગામે પાણીમાં તણાયેલી i20 કાર મામલો
  • કિશનભાઈ શાહનો મૃતદેહ કારમાંથી મળ્યો

12:41 September 14

અમરેલી- જાફરાબાદની 2 બોટો એન્જીન બંધ થવાના કારણે મધ દરિયે ફસાય

  • અમરેલી- જાફરાબાદની 2 બોટો એન્જીન બંધ થવાના કારણે મધ દરિયે ફસાય 
  •  60 નોટિકલ માઇલ દૂરના તોફાની દ્રશ્યો આવ્યા સામે
  •  બંને બોટો બંધ હાલતમા હોવાને કારણે ગમે ત્યારે ડૂબી શકે છે
  •  જાફરાબાદ ફિશરીજ વિભાગ દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરી 
  • 2 બોટ જાફરાબાદની ફસાતા માછીમારો ચિંતામાં મુકાયા

12:40 September 14

ભાદર - 1 ડેમના ઉપરવાસમા ભારે વરસાદના કારણે ડેમમાં 27528 ક્યુસેક પાણીની આવક

  • ભાદર - 1 ડેમના ઉપરવાસમા ભારે વરસાદના કારણે  ડેમમાં 27528 ક્યુસેક પાણીની આવક 
  • હાલ ડેમની સપાટી 30.10 ફૂટ પર પહોંચી છે. 
  • ડેમની  ઉંડાઈ 34 ફૂટ છે

12:23 September 14

ગાંધીનગર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 69.24 ટકા વરસાદ નોંધાયો

  • ગાંધીનગર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 69.24 ટકા વરસાદ નોંધાયો
  • સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા વરસાદ નોંધાયો
  • દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા વરસાદ
  • કચ્છ ઝોનમાં 70.36 ટકા વરસાદ નોંધાયો
  • પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 57.69 ટકા વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા વરસાદ નોંધાયો
  • લોધિકા માં 21 ઇંચ, વિસાવદરમાં 19, કાલાવાડમાં 16 અને રાજકોટમાં 16 ઇંચ વરસાદ

12:20 September 14

સુરતનો કોઝવે ઓવરફ્લો

  • સુરતનો કોઝવે ઓવરફ્લો
  • કોઝવેના ડ્રોન સોર્ટસના આહલાદક દ્રશ્યો
  • કોઝવેની હાલની સપાટી 8 મીટર
  • ભયજનક સપાટી 6 મીટર
  • ઉકાઈડેમની સપાટી 341 ફૂટ
  • ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર

12:19 September 14

ગાંધીનગર : નવા પ્રધાનો ગુરુવારે લેશે શપથ

  • ગાંધીનગર :  નવા પ્રધાનો ગુરુવારે લેશે શપથ
  • રાજ ભવન ખાતે યોજશે શપથવિધિ
  • અમિત શાહ અને ભૂપેન્દ્ર યાદવે કરી હતી મોડી રાત્રે બેઠક
  • અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી બેઠક
  • 16 તારીખે યોજાશે શપથવિધિ

12:02 September 14

કચ્છ:ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કચ્છ જિલ્લાની મુલાકાતે

  • કચ્છ:ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કચ્છ જિલ્લાની મુલાકાતે
  • આજે ભુજ ખાતે પત્રકાર પરિષદ સંબોધી
  • અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
  • કોરોના કાળમાં નિષ્ફળ રહી ભાજપ સરકાર
  • તમામ દવાઓ, ઇન્જેક્શન, માસ્ક, ઓકસીજનમાં કાળા બજારી થઈ
  • ભાજપની નિષ્ફળતાનો પુરાવો છે વિજયભાઈ રૂપાણી નું રાજીનામું
  • ભાજપમાં આંતરિક લડાઈ ચાલુ છે તેનો પુરાવો મુખ્યપ્રધાન બદલાયા
  • શિક્ષણ મોંઘુ થયું, યુવાનો બેરોજગાર થયા, આર્થિક પાયમાલી થઈ, ખેડતો આત્મહત્યા તરફ વળ્યા, લોકો નારાજ છે માટે મુખ્યપ્રધાન બદલવા પડ્યા
  • પ્રજાને ભ્રમિત કરવા, પોતાની  નિષ્ફળતાને છૂપાવવા ચેહરો બદલવામાં આવ્યું છે.
  • મુખ્યપ્રધાનો બદલાયા પણ વહીવટ તો પાછળથી થાય છે.
  • રિમોટ કંટ્રોલથી ચાલે છે મુખ્યપ્રધાનો, દિલ્હી થી નરેન્દ્ર મોદી અને અમિત શાહ વહીવટ ચલાવે છે.
  • અનુભવીઓ છે નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા છતાં પણ બિન અનુભવી ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન બનાવ્યા

11:48 September 14

ભારે વરસાદના કારણે ભાદર - 1 ડેમમાં 19722 ક્યુસેક પાણીની આવક

  • A naval team dispatched from INS Sardar Patel to Rajkot yesterday. Team will undertake a rescue operation at Rajkot. Six more teams are ready to augment the ongoing civil rescue efforts in affected areas: Indian Navy pic.twitter.com/RGybT5hV6Q

    — ANI (@ANI) September 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ભાદર - 1 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 19722  ક્યુસેક પાણીની આવક 
  • હાલ ડેમની સપાટી 29.80 ફૂટ પર પહોંચી છે. 
  • ડેમની  ઉંડાઈ  34 ફૂટ છે

11:33 September 14

દમણના દરિયામાં મધુબન ડેમમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં 2 બોટ તૂટીને ડૂબી ગઈ

  • દમણના દરિયામાં મધુબન ડેમમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં 2 બોટ તૂટીને ડૂબી ગઈ
  • દરિયા કાંઠે લાંગરેલ 2 બોટ ડૂબી જતાં માછીમારો ને લાખોનું નુકસાન.
  • કિનારા પર બનાવેલ પ્રોટેક્શન વોલ સાથે બોટ અથડાયા બાદ તૂટીને ડૂબી ગઈ.
  • બોટમાં 600 લીટર જેટલું ડીઝલ હતું તે પણ દરિયામાં ભળી થઈ ગયું.

11:32 September 14

અમદાવાદ: ઘાટલોડિયા ગોપાલનગર પફ બનાવવાની ફેકટરીમાં શોર્ટ સર્કિટ

  • અમદાવાદ: ઘાટલોડિયા ગોપાલનગર પફ બનાવવાની ફેકટરીમાં શોર્ટ સર્કિટ
  • શોર્ટ સર્કિટની ઘટનામાં બેથી ત્રણ વ્યક્તિના મોત
  • અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ પહોંચ્યું ઘટનાસ્થળે
  • ઘાટલોડયા પોલીસ ઘટનાસ્થળે

10:59 September 14

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારની પરિસ્થિતિ બની શકે છે

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદ
જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદ
  • જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારની પરિસ્થિતિ બની શકે છે
  •  વિકટ નદીઓમાં પ્રવાહિત થયેલો ધસમસતો પાણીનો પ્રવાહ ઘેડને બનાવી રહ્યો છે જળમગ્ન

10:56 September 14

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લાની હવાઈ નિરીક્ષણ કરશે

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા જશે
  • અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે.
  • મુખ્યપ્રધાન ગાંધીનગરથી બપોરે 1 કલાકે પૂર્વપ્રધાન આર.સી ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.

10:43 September 14

કેશોદમાં અનરાધાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

  • કેશોદમાં અનરાધાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા
  •  કેશોદ મેંદરડા જતો માર્ગ થયો બંધ
  •  આખી રાત ઝરમર વરસાદ બાદ વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા કેશોદ નજીકથી પસાર થતી ઉતાવળિયા નદીમાં આવ્યું
  •  ઘોડાપૂર કેશોદ  નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

10:41 September 14

ગીર જંગલમાં મુશળધાર વરસાદ , નદી નાળા છલકાયા

  • ગીર જંગલમાં મુશળધાર વરસાદ.
  • તાલાલા ગીર પંથકમાં સવારે 4 થી 6 સુધીમાં ચાર ઇંચ
  • નદી નાળા છલકાયા.
  • જળાશયોમાં ભરપૂર નવા નીરની આવક.
  • જળ સંકટમાંથી મુક્તિ મળતા લોકો ખુશખુશાલ
  • જિલ્લા માં સર્વત્ર શ્રીકાર વરસાદ.
  • જિલ્લા માં સવારે 6 વગ્યા સુધી 24 કલાક ના આંકડા.
  • ઉના  - 82 m.m
  • કોડીનાર - 36 m.m
  • ગિરગઢડા - 73 m.m
  • તાલાલા - 150 m.m
  • વેરાવળ - 62 m.m
  • સુત્રાપાડા - 55 m.m
  • તાલાલા પંથકમાં મધ્ય રાત્રીથી મેઘરાજા મહેરબાન

10:39 September 14

મોરબી: ટંકારાના સખપર ગામે ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ

સખપર ગામે ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ
  • મોરબી: ટંકારાના સખપર ગામે ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ
  • મોડી રાત્રીના પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું
  • પી એસ આઈ બી ડી પરમાર, જમાદાર મહોમદભાઈ બલોચ અને સખપર ગામના લોકોએ રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા
  • તમામ 6 લોકો ગઈકાલે મેલડી માતાજીના મંદિરે તાવો કરવા ગયેલ હોય અને ફસાયા હતા
  • તમામ હેમખેમ બહાર આવતા પોલીસ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો

10:15 September 14

બોટાદ :શહેરના અન્ડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરેલું હોય વાહન ચાલકો પરેશાન

  • બોટાદ :શહેરના અન્ડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરેલું હોય વાહન ચાલકો પરેશાન.
  • ચાર દિવસ પહેલા પડેલા વરસાદના પાણી  હજુ અન્ડર બ્રિઝમાંથી નથી કોઈ નિકાલ ની વ્યવસ્થા.
  • સાળંગપુર રોડથી શહેરમાં પ્રવેશ નો મુખ્ય માર્ગ પર આવેલ છે આ અન્ડર બ્રિઝ.
  • બાઈક, રીક્ષા,ફોર વહીલ સહિત તમામ નાના મોટા વાહનો બ્રિઝ નીચેથી પસાર થવા કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો.

09:27 September 14

દેશમાં આજે કોરોનાના 25,404 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓના મોત

  • દેશમાં આજે કોરોનાના 25,404 નવા કેસ નોંધાયા
  •  છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓના મોત 
     
09:16 September 14

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 19 માર્ગો અવરોધાયા

  • ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 19 માર્ગો અવરોધાયા
  • 19 માર્ગો અવરોધતા 33 ગામના હજારો લોકો અસરગ્રસ્ત
  • વહીવટી તંત્રે  લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી
  • સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન આહવા તાલુકામા 107 મી.મી.
  • વઘઇ ખાતે 136 મી.મી.
  • સુબિર ખાતે 80 મી.મી.
  • સાપુતારા ખાતે 135 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
  • ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના 13
  •  વઘઇ તાલુકાના 2 અને આહવા તાલુકાના 4 સહિત જિલ્લાના કુલ 19 માર્ગો ઉપરના કોઝવે પાણીમાં ગરકાવ છે.
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો, પશુપાલકો, તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.

08:54 September 14

નવસારી : જિલ્લાના 18 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો હુકમ

  • નવસારી : જિલ્લાના 18 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો હુકમ
  • 4 કર્મીઓને પોલીસ હેડકવોર્ટર માંથી પોલીસ સ્ટેશન ફાળવાયા
  • જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી 5 કર્મીઓને LCBમાં ટ્રાન્સફર અપાઈ
  • ગત રોજ જિલ્લા પોલિસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા બદલીનો હુકમ થયો

08:48 September 14

હિન્દી દિવસ નિમિત્તે ગૃહપ્રધાન અમિત શાહે શુભેચ્છા પાઠવી

  • હિન્દી દિવસ નિમિત્તે ગૃહપ્રધાન અમિત શાહે શુભેચ્છા પાઠવી 

08:45 September 14

કચ્છ: રાત્રી દરમિયાન કચ્છમાં મેઘમહેર

  • કચ્છ: રાત્રી દરમિયાન કચ્છમાં મેઘમહેર
  • માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યું
  • નખત્રાણા,ભુજ મુન્દ્રમાં એક ઇંચ વરસાદ
  • અંજાર,ગાંધીધામ અડધો ઇંચ વરસાદ નોંધાયો
  • કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે વધુ વરસાદની આગાહી

08:41 September 14

UP: અલીગઢમાં જાટ રાજાના નામ પર PM Modi કરશે વિશ્વવિધ્યાલયનો શિલાન્યાસ

  • UP: અલીગઢમાં જાટ રાજાના નામ પર PM Modi કરશે વિશ્વવિધ્યાલયનો શિલાન્યાસ
  •  CM Yogi, રાજ્યપાલ આનંદીબેન પટેલ રહેશે હાજર

08:26 September 14

PM Modiની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે

  • PM Modiની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે
  •  મંત્રીઓ તેમના કામનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે

08:25 September 14

નવસારી જિલ્લામાં 09 મિમી વરસાદ

*નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકનો વરસાદ*

  • નવસારી : 09 મિમી
  • જલાલપોર : 04 મિમી
  • ગણદેવી : 11 મિમી
  • ચીખલી : 34 મિમી
  • ખેરગામ : 87 મિમી
  • વાંસદા : 103 મિમી

*જિલ્લામાં આવેલો જૂજ ડેમ થયો ઓવરફ્લો*

  • જૂજ ડેમ ઓવરફ્લો થવાની સપાટીથી 0.6 મીટર ઉપર પહોંચ્યો
  • જૂજ ડેમનું સવારે 6 વાગ્યે લેવલ 168.10 મીટર નોંધાયું
  • જૂજ ડેમ ઓવરફ્લો થતા અંબિકા નદી કિનારના 25 ગામોને એલર્ટ કરાયા
  • વાંસદા તાલુકાના 13, ચીખલી તાલુકાના 6 અને ગણદેવી તાલુકાના 6 ગામોને કરાયા એલર્ટ

*વાંસદાનો કેલીયા ડેમ પણ 90 ટકા ભરાયો*

  • વાંસદા તાલુકામાં આવેલ કેલીયા ડેમની સપાટી પણ 113 મીટરે પહોંચી
  • ડેમ 90 ટકા પહોંચતા જિલ્લા તંત્રને અપાઈ જાણકારી
  • જોકે હજી કેચમેન્ટ વિસ્તારના ગામોને એલર્ટ નહીં

*જિલ્લાની મુખ્ય નદીઓની સ્થિતિ*

  • પૂર્ણા : 10 ફુટ (ભયજનક સપાટી 23 ફુટ)
  • કાવેરી : 16 ફુટ (ભયજનક સપાટી 19 ફુટ)
  • અંબિકા : 11.97 ફુટ (ભયજનક સપાટી 28 ફુટ)

06:41 September 14

Breaking News : રાજકોટ: છાપરા ગામે પાણીમાં તણાયેલી i20 કાર મામલો, કિશનભાઈ શાહનો મૃતદેહ કારમાંથી મળ્યો

તમિલનાડુમાં ગત 24 કલાકમાં કોરોનાના 1580 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના થયાં મૃત્યુ

Last Updated : Sep 14, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.