CBSC ની ધોરણ 12ની પરીક્ષા રદ
વડાપ્રધાન મોદી સાથે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
CBSC બોર્ડની પરીક્ષાઓને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય
આ બેઠકમાં CBSC ના ચેરમેનની સાથે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકર પણ હતા હાજર