ETV Bharat / bharat

BREAKING NEWS: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ જાહેર - BREAKING NEWS

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jun 29, 2021, 10:20 AM IST

Updated : Jun 29, 2021, 9:44 PM IST

21:42 June 29

8,57,204 વિદ્યાર્થીઓનું પરીણામ કરવામાં આવ્યું જાહેર

GSEB દ્વારા જાહેર કરવામાં આવ્યું ધોરણ 10નું પરીણામ  

4,90,482 વિદ્યાર્થીઓ અને 3,66722 વિદ્યાર્થીનીઓએ પાસ કરી પરીક્ષા

17,186 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

12 કલાક બાદ જ રિઝલ્ટ જોઈ શકાશે

21:03 June 29

સરકારના આદેશ બાદ યુનિવર્સિટી ઓફલાઈન પરીક્ષા લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ જાહેર

આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈથી બીજો તબક્કાનું આયોજન

UG, PG અને એક્સટર્નલ થઈને કુલ 65,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

યુનિવર્સિટીએ કોલેજોને પરીક્ષાનું ટાઈમટેબલ મોકલ્યું

20:19 June 29

અમદાવાદમાં 20 અને સુરતમાં 18 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 93 કેસ સામે આવ્યા

326 દર્દીઓને કોરોનાને મ્હાત કરી થયા સ્વસ્થ

આજે 2 દર્દીના થયા મૃત્યુ

16:30 June 29

સંભવિત કોરોનાની લહેર સંદર્ભે આરોગ્યના કામને અપાશે અગ્રતા

ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021-22માં 351 વિકાસ કામો માટે રૂપિયા 578 લાખ ખર્ચાશે

પ્રધાન કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આયોજન મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય 

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામોની પણ કરવામાં આવી સમિક્ષા 

15:22 June 29

પાણીના પાઉંચની જેમ દેશી દારૂને પેકિંગ કરીને વહેંચાતો હતો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા

દેશી દારૂનું પ્લાસ્ટિકની કોથળીમાં પેકિંગ કરી વહેંચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

પાણીના પાઉંચની જેમ દેશી દારૂને પેકિંગ કરીને વહેંચવામાં આવતો હતો

લાલપરી તળાવ નજીક આવેલ એક રહેણાંક વિસ્તારમાં કરવામાં આવતું હતું પેકિંગ

પોલીસ કાર્યવાહી થતા મુખ્ય આરોપી ફરાર

14:00 June 29

હિન્દુ ધર્મ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરતા જૂનાગઢના કમલેશ જાદવ સામે નોંધાઈ ખેડાના નડિયાદમાં ફરિયાદ

હિન્દુ ધર્મ વિશે તથા દેવીદેવતા વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા ખેડા જિલ્લાના જાગૃત હિન્દુએ નોંધાવી ફરિયાદ

હિંદુ સમાજના ભાગલા પાડવા અને નીચો બતાવાના ઇરાદા પૂર્વક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યાનો ફરિયાદીનો આરોપ

ખેડા પોલીસે ગુનો નોંધી સાઈબર સેલ દ્વારા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

12:54 June 29

મહેસાણા: ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મામલો

હિન્દૂ ધર્મની લાગણી દુભાવતી પોસ્ટ મુકવા મામલે પોસ્ટ કરનાર સામે રોષ

વિસનગરમાં હિન્દૂ સંગઠનોએ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મામલે રોષ ઠાલવ્યો

કમલેશ જાદવ નામના જૂનાગઢના શખ્સ સામે વિસનગર શહેર પોલીસ મથકે કરાઈ રજુઆત

ધર્મ વિરોધી પોસ્ટ વાઇરલ કરી ઉશ્કેરણીજનક શબ્દો બોલવા મામલે રજુઆત

ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અને એકાઉન્ટના પુરાવા સાથે કરાઈ રજુઆત

આક્ષેપિત ઇશમ સામે કડક કાર્યવાહી કરવાની કરાઈ માંગ

12:48 June 29

બોટાદ: વેક્સિન સેન્ટર પર આયોજનના અભાવે લોકો પરેશાન

બોટાદમાં કવિ શ્રી બોટાદકર કોલેજ ના શરૂ કરવામાં આવેલ છે વેક્સિન સેન્ટર

વેક્સિન લેવા લોકો સવાર ના 8 વાગ્યા ના આવી ગયા પણ ડોઝ આવ્યો 11 કલાકે

વેક્સિન ડોઝ આપવાની વ્યવસ્થા ન હોવાના કારણે ડોઝ લેનાર લોકો દ્વારા વિરોધ કરતા 45 મિનિટ સુધી વેકશીન આપવાની કામગીરી ખોરવાઈ

લોકો દ્વારા આયોજનની વ્યવસ્થાનો વિરોધ કરતા મેડિકલ સ્ટાફે વેક્સિન કામગીરી કરી બંધ

લોકો અને ડોકટરની સમજણ બાદ શરૂ કરાઈ 45 મિનિટ બાદ વેક્સિન આપવાની કામગીરી

વેક્સિન સેન્ટર પર આયોજન ના અભાવે સોસીયલ ડિસ્ટન્સ નો જોવા મળ્યો અભાવ

12:26 June 29

VNSGUના સેનેટ સભ્ય દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો

VNSGUના સેનેટ સભ્ય દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો.

જર્મની અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ માટે પત્ર લખવામાં આવ્યો.

જર્મની જતા ઘણા વિદ્યાર્થીઓનું વેકસીનેશન થઇ ગયું છે.

ઘણા વિદ્યાર્થીઓના વિઝા પણ પાસ થઇ ગયા છે.

વિદ્યાર્થીઓને રેસીડેન્સી માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી.

પરંતુ જર્મનીમાં આપણા દેશના વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી નથી.

આજ બાબતને લઈને જર્મની એમ.બી.સી અને જર્મન ગવર્મેન્ટને પત્ર લખવામાં આવ્યો છે.- મનીષ કાપડિયા ( VNSGU - સેનેટ સભ્ય )

12:04 June 29

કચ્છ: મુન્દ્રા બારોઈ નગરપાલીકાની સામાન્ય સભા ગરમાઈ

આજે સુધરાઈની ત્રીજી સામન્ય સભા યોજાઈ હતી

શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે વિવિધ ઠરાવોને લઈને થયો બબાલ

વિરોધ પક્ષને પોતાની વાત રાખવા માટે તક પણ આપવામાં ના આવી

પોલીસની દરમિયાનગીરી મારફતે મામલો શાંત કરવાનો પ્રયત્ન કરાયો

11:52 June 29

જન અધિકાર મંચના અધ્યક્ષ પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા

પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં તેઓએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો 

દિલ્હીના ધારાસભ્યએ પ્રવિણ રામને આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ શુભકામનાઓ પાઠવી

11:50 June 29

રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક આવેલ પોદર પ્લે હાઉસમાં NSUIના દરોડા

કોરોના દરમિયાન પણ પ્લે હાઉસમાં બાળકોને ભણવા માટે બોલવામાં આવતા NSUI દ્વારા પાડવામાં આવ્યા દરોડા

દરોડા દરમિયાન પ્લે હાઉસમાંથી બાળકો મળી આવ્યા

11:45 June 29

બોટાદ: ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે સર્જાયો અકસ્માત, એકનું મોત

શ્રીજી માર્કેટીંગમાં ટ્રક નીચે કચડાઈ જતા થયું મોત

સિમેન્ટ ભરેલો ટ્રક પાછળ લેતા બની ઘટના

ભરતભાઇ ભાવુભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત

સમગ્ર મામલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક દ્રાઈવરની કરી અટકાયત

11:43 June 29

અમદાવાદ: વેક્સીનની ઘટ સર્જાવવાનો મામલો

અમદાવાદ: વેક્સીનની ઘટ સર્જાવવાનો મામલો

પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું નિવેદન

વેક્સીનની ઘાટની સમસ્યા આવી છે સામે

ટૂંક સમયમાં એનું પણ નિરાકરણ લાવવામાં આવશે

11:07 June 29

અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ત્રણ લોકો દટાતાં ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા

શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાડમાં લાખોટા પોળના નાકે આજે સવારે ત્રણ માળનું એક મકાન ધરાશાયી થયું હતું

મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા

ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

રેસ્ક્યુ ટીમે કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા

ત્રણેયને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

10:22 June 29

જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે આગડવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રધાન હકુભા હસ્તે બાળકોને ગણવેશ આપવામાં આવ્યા

૨૪૮૪૮ બાળકોને આપવામાં આવશે ગણવેશ

10:18 June 29

અમદાવાદમાં બની હિટ એન્ડ રનની ઘટના, રસ્તા પર સુતા લોકોને કાર ચાલકે કચડી નાંખ્યા

શિવરંજની બીમાં નગર પાસેની ઘટના.

ફુટ પાથ ઉપર સુતેલા લોકોને એક કાર ચાલકે કચડી નાંખ્યા

ઝુંપડા પાસે સુતેલા હતા લોકો

03 લોકો ઘાયલ થયા અને 01 વ્યક્તિનું નીપજ્યું મોત

06:30 June 29

BREAKING NEWS: 8,57,204 વિદ્યાર્થીઓનું પરીણામ કરવામાં આવ્યું જાહેર

લાખણી માર્કેટયાર્ડ ની ચૂંટણી અચાનક મુલતવી રખાઈ

આજે યોજાનાર લાખણી માર્કેટયાર્ડ ની ચૂંટણી અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રખાઈ

ચૂંટણીમાં શંકર ચૌધરી અને પરબતભાઇ પટેલ પ્રેરિત પેનલ અમને સામને હતી....સૂત્ર

શંકરભાઈ ચૌધરી પ્રેરિત પેનલમાં ભાજપ- કોંગ્રેસ ના 8 સદસ્યો સાહેલગાહે હતા

એક સદસ્ય ન્યુટલ થતા અને બાજી બગડતા પ્રેસર કરી ચૂંટણી મુલતવી રખાઈ હોવાની ચર્ચા

શંકરભાઇ ચૌધરી ની પેનલ હારતા રાજકીય પ્રેસર કરી ચૂંટણી મુલતવી રખાયા ની ચર્ચા

શંકરભાઈ ચૌધરી સામે પરબતભાઇ પટેલ ની પેનલ માં ચાલુ ચેરમેન બાબુ પાનકુટા સહિત ના ડિરેક્ટર હતા...સૂત્ર

Last Updated : Jun 29, 2021, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.