છેલ્લા 24 કલાકમાં 405 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
1106 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા
છેલ્લા 24 કલાકમાં 06 કોરોના દર્દીનું મોત
20:05 June 14

17:39 June 14
સુઓમોટો અરજી અંગે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યું
રાજ્યમાં કોરોના અંગે થયેલી સુઓમોટો અરજી
રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટમાં સોગંધનામુ
એફિડેવિટમાં વેક્સિનેશન પર ભાર મુક્યો હોવાનો રાજ્ય સરકારનો દાવો
રાજ્યમાં 13 જૂન સુધીમાં 2,02,64,893 લોકોને અપાઈ છે કોરોના વેક્સિન
મ્યુકોરમાઈકોસિસ અંગે રાજ્ય સરકાર પગલાં લઇ રહ્યા હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ
હાઇકોર્ટમાં નિર્દેશનું પાલન રાજ્ય સરકાર કરી રહી છે
મ્યુકોરમાઇકોસિસ અંગે સોશિયલ મીડિયા દ્વારા લોકજાગૃતિ કરી છે
મ્યુકોરમાઇકોસિસ અંગે જનતા જાગૃતતા લાવી છે - સરકાર
મ્યુકોરમાઈકોસિસના ઇન્જેકશન ના ડોઝ અંગે પણ એફિડેવિટ કરાયો ઉલ્લેખ
મ્યુકોર અંગે ટીવી, રેડિયોના મધ્યમથી લોકજાગૃતિ લાવી છે - સરકાર
ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સંક્રમિત ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે - સરકાર
ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓને rt-pcr કે વેક્સિન ફરજિયાતના નિયમો બનાવ્યા છે
17:17 June 14
હવે બદલાશે ગુજરાત - Arjun Modhwadia
સ્વ.ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઇ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ન બની શક્યા! દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે? વિકલ્પ કોંગ્રેસ હતો, છે અને રહેવાનો. સૌ આપણી જાતને ઢંઢોળીએ, અને @INCIndia ને મજબુતી આપીને સંકલ્પ કરીએ કે #હવે_બદલાશે_ગુજરાત - Arjun Modhwadia
16:39 June 14
સાબરકાંઠાના પોશિનામાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા

પોશિના તાલુકાનું ગનછાલી ગામે કોરોના મહામારી ભુલાઈ
DJના તાલે કેટલાય લોકો ઝૂમ્યા
હજારોની સંખ્યામાં લોકો વરઘોડામાં જોડાયા
પોશિના તાલુકાનો સતત ત્રીજો બનાવ
સરકારી ગાઇડલાઇન ભુલાઈ
DJના તાલે ઝુમતા લોકોનો વીડિયો થયો વાયરલ
16:27 June 14
ગાંધીનગર : કોર્પોરેશને મદદના ન કરતા ગાંધીનગરની આજથી શરૂ થયેલી સિટી બસને કોરોનાને પગલે રૂપિયા 5 કરોડનું આર્થિક નુકસાન

પ્રાઇવેટ એજન્સીએ કોર્પોરેશનને 50 જેટલા લેટર્સ લખ્યા, પરંતુ કોર્પોરેશને મદદ માટે હાથ ન ફેલાવતા આર્થિક મુશ્કેલી વધતા 6 બસ ફાયનાન્સ કંપનીને જમા કરાવવી પડી
પ્રાઇવેટ એજન્સી યોગી એન્ટરપ્રાઇઝ સંચાલિત 35 સિટી બસમાંથી 20 બસને હાલ પૂરતા વિવિધ રૂટ ફાળવવામાં આવ્યા
એજન્સીએ 20 જેટલા રૂટ ફાળવવા અનુમતિ માગી હતી, પરંતુ કોર્પોરેશને 12 રૂટ જ ફાળવ્યા
15:53 June 14
પાટણ : કોરોના વેક્સિન લીધા બાદ ચુંબકીય અસરની ઘટના

પાટણમાં પણ સામે આવ્યો મેગ્નેટ મેનનો કિસ્સો
સ્ટીલના વાસણો , મોબાઇલ, સિક્કા સહિત શરીર પર ચીપકી રહ્યા છે
વેક્સિન લેનારે ચુંબકીય અસરની ઘટના વિષે સાંભળ્યા બાદ જાતે કર્યો પ્રયાસ
શરીર પર ધાતુના વાસણો ચોંટતા વેક્સિન લેનાર ચોંકી ઉઠ્યો
વેક્સિન લેનારે શરીર પર ચુંબકીય અસરનો વિડીયો બનાવી કર્યો વાયરલ
15:50 June 14
VNSGU દ્વારા આજે BA sem-1ની ઓનલાઇન પરીક્ષા લેવાઇ, સર્જાઇ મોટી ખામી
VNSGU દ્વારા આજે BA sem-1ની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી
આ પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા 12:30 થી 1.30નો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ પરીક્ષાના 10:30 વાગે જ શરૂ થઈ ગઈ હતી
12:30 વાગ્યા ત્યારે પરીક્ષા આપવા બેઠા, ત્યારે જે પ્રશ્નો આપવામાં આવ્યા હતા તે ખૂબ જ ઓછા સિલેક્ટ થયા હતા
વિદ્યાર્થીઓ દ્વારા હેલ્થ સેન્ટર ફોન કરતા ટેક્નિકલ ખામીને જવાબ આપવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના કુલપતિને મારું નિવેદન છે કે હવે પછીના આગળની પરીક્ષામાં કોઈ ટેકનિકલ ખામીના હોય તો જ પરીક્ષા લેવામાં આવે - કમલેશ માલી- ( પરીક્ષા આપનાર વિદ્યાર્થી )
ટેક્નિકલ ખામીના માટે જ અમે હાલ મિટિંગ ગોઠવી છે. ટેક્નિકલ ખામીનો નિકાલ કરવામાં આવશે. - ડૉ. કિશોરસિંહ. ચાવડા ( VNSGU - કુલપતિ )
15:44 June 14
નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન : રાજ્યમાં ત્રીજા વેવમાં ક્યાં ઉંમરના દર્દીઓ વધુ ઇન્ફેક્શન થશે, તે હજૂ નક્કી નથી પણ સરકારે તમામ વ્યવસ્થા કરી છે

ઓક્સિજન બેડ, દવાઓ તમામ મુદ્દે તૈયારીઓ કરવામાં આવી છે
જેમ પૂર અને વાવઝોડું આવે ત્યારે સરકાર અગાઉ તૈયારીઓ કરે છે
તેવી જ રીતે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને સરકારે આગોતરૂ આયોજન કર્યું છે
15:34 June 14
રાજ્યમાં RTPCR ટેસ્ટના મશીનની સંખ્યા વધારવામાં આવશે

2.50 લાખ સુધીના ટેસ્ટ કરવામાં આવશે
તમામ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં CT સ્કેનની સિવિધાઓ કરવામાં આવશે
ધવનતરી અને સંજીવની રથની સંખ્યા વધારવામાં આવશે
દર મહિને 1000 જેટલા કોરોના વાઈરસના જીનોમ પર રિસર્ચ કરવામાં આવશે
15:23 June 14
રાજ્ય સરકારે ત્રીજા વેવનો એક્શન પ્લાન રજૂ કર્યો..
આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેનું નિવેદન : રાજ્ય બીજા વેવમાંથી લગભગ બહાર આવી ગયું છે
15:09 June 14
CM વિજય રૂપાણીની પત્રકાર પરિષદ LIVE Update

કોરોના ની બીજી લહેરમાં ખૂબ મુશ્કેલીઓ વધી, રોજ 14,500 જેટલા કેસ આવ્યા હતા જે હવે 450ની આસપાસ પહોંચ્યા છે
તજજ્ઞોની ધારણા છે ત્રીજી વેવ આવશે તેથી તૈયારીઓ શરૂ કરી છે
ત્રીજી વેવમાં સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે
બાળકો માટે પણ એક્શન પ્લાન બનાવ્યો છે
તમામ તૈયારીઓ કરવામાં આવી રાહી છે
13:35 June 14
સાબરકાંઠાના વડાલીની આરોગ્ય કર્મી મામલો, આરોગ્ય કર્મીને છુટા કરાતા આજે જિલ્લા પંચાયત ખાતે હંગામો

આરોગ્ય કર્મીને છુટા કરાતા આજે જિલ્લા પંચાયત ખાતે હંગામો
તમામ આશા વર્કરોએ કર્યો હંગામો
જિલ્લા વિકાસ અધિકારીને આપશે આવેદન પત્ર
તાત્કાલિક ધોરણે આરોગ્ય કર્મીને પરત લેવા આવેદન
જરૂર પડે ઉગ્ર આંદોલનની ચીમકી.
13:30 June 14
કેજરીવાલના એક દિવસીય પ્રવાસ દરમિયાન અનેક કાર્યકરોના ચોરાયા પાકીટ

નવા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ચોરાયા પાકીટ અને મોબાઈલ
10 થી વધુ પાકીટ અને મોબાઈલ ચોરાતા કાર્યકરો પહોંચ્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન
દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાત પ્રભારીનું પણ પાકીટ ચોરાયું
12:50 June 14
AAP નવા કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

કેજરીવાલનું સ્વાગત સમયે પોલીસ પણ મૂકપ્રેક્ષક બની જોતી રહી
મોટી સંખ્યમાં આવેલા કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ઉડાવ્યા ધજાગરા
12:33 June 14
182 સીટો પર આપ વિધાનસભામાં ઉમેદવાર ઉભા રાખશે - કેજરીવાલ

ઇસુદાન પોતાના કારકિર્દી સૌથી ઉચ્ચ કક્ષા પર હતા, પદ પ્રતિષ્ઠા હતી તેમ છતાં તેને છોડી આવ્યા કે જેથી તે પ્રજાનું કામ જરૂર કરી શકે છે
ગુજરાતની જનતાને નવો વિકલ્પ મળ્યો
ઇસુદાન ગઢવીએ સૌથી મોટો ત્યાગ કર્યો છે
દિલ્લીમાં વીજળી હોસ્પિટલ, સ્કૂલ તમામ થઈ શકે તો ગુજરાતમાં કેમ નહિ
મંદિરના પવિત્ર સ્થાને બેસી સંકલ્પ લઈશું

આવા સમયમાં ઇસુદાન ગઢવીએ જે નિણર્ય કર્યો
હું આભાર વ્યક્ત કરું છું
11:54 June 14
ખાનગી ટીવી ચેનલના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવીનો રાજનીતિમાં પ્રવેશ

ગુજરાતની લોકલ ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે
થોડા સમય અગાઉ છોડી હતી ચેનલમાંથી પોસ્ટ
11:53 June 14
બનાસકાંઠા: ડીસા કોલેજમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

કોલેજ ના આચાર્ય ની બેદરકારી ના કારણે સોશ્યલ ડિસ્ટન ના ધજાગરા
એસાઇનમેન્ટ જમા કરાવવા આવેલા વિદ્યાર્થીઓના ટોળેટોળા
100 થી વધુ વિદ્યાર્થીઓ ટોળા કરી સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કર્યો
કોલેજ ના આચાર્ય રાજુભાઇ દેસાઈ ની બેદરકારી ના કારણે સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા
10:29 June 14
ગુજરાતના રાજકારણ દિલ્લીના મુખ્યપ્રધાન અને આપ પાર્ટીના સંયોજક કેજરીવાલની દસ્તક

થોડીવારમાં કેજરીવાલ પહોંચશે વલ્લભ સદન
વલ્લભ સદન શ્રીજી ચરણમાં પૂજન અર્ચન કરશે
પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે
10:28 June 14
અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું આગમન

અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા મિત્રો સાથે વાત કરી નહીં, અહીંથી સીધા સર્કિટ હાઉસ જવા રવાના
10:10 June 14
સુરતમાં આજથી દિવ્યાંગો માટે વેક્સીનેશન શરૂ

વિશેષરૂપે જહાંગીરપુરા કમ્યુનિટી હોલ અને ગાંધીસ્મૃતિ ખાતે વેક્સીનેશન
શહેરના અલગ અલગ વેક્સિનેશન સેન્ટર ઉપર પણ અપાશે વેક્સીન
આજથી દિવ્યાંગોને વેક્સીન માટેની કામગીરી થશે શરૂ
વેક્સીન માટે દિવ્યાંગોએ કોલ કરી કરવાનું રહેશે રજીસ્ટ્રેશન
મનપામાં કોર્પોરેટર દ્વારા કમિશનરને કરવામાં આવી હતી રજૂઆત
રજૂઆતને પગલે કમિશનરે દિવ્યાંગો માટે વેક્સીનેશનને આપી મંજૂરી
09:42 June 14
સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામે કોરોના ગાઇડ લાઇનના ધજાગરા ઉડયા

કોરોના ગાઇડ લાઇન ના ધજાગરા ઉડયા
કોરોના મહામારી માં ડીજે ના તાલે લોકો ઝૂમ્યા
લોકો કોરોના મહામારી ભૂલ્યા
મોટી સંખ્યામાં લોકો વરઘોડામાં નાચ્યા
પોશીના તાલુકાનો બીજો બનાવ
સરકારી ગાઇડ લાઇન ભુલાઈ
09:11 June 14
ગીર સોમનાથ: સીફૂડ નિકાસકારોના ચીનમાં 35 કરોડ, તો સરકારમાં 200 કરોડ ફસાયા

રાજ્ય ના સીફૂડ એક્સપોર્ટરો વેપારીઓની હાલત કફોડી
સી ફૂડ એક્ષપોર્ટ એસોે. સીએમને રૂબરૂ મળી રજુઆત કરી.
રાજ્યના 80 ટકા થી વધુ સીફૂડ એક્સપોર્ટ યુનિટ વેરાવળ ખાતે કાર્યરત
સીફૂડ એક્સપોર્ટરો ના નાણાં ફસાતા માછીમારી ઉદ્યોગ ને માઠી અસર
રાજયમાં કાર્યરત ફ્રોઝેન ફીશ નિકાસકારોની નાણાકીય હાલત કફોડી બની
રાજ્યમાં કાર્યરત નિકાસકારોના પ્રોડક્શનમાંથી 70 ટકા ફિશ ચાઇના નિકાસ થાય છે
નિકાસકારો ના કેન્દ્ર સરકારની એમ.ઇ.આઇ.એસ. યોજના ના રૂા.200 કરોડ પણ સરકાર માં પણ અટવાયા
ગુજરાત સરકાર નિકાસકારો માટે કોઇ આર્થિક પેકેજની જાહેરાત કરે તેવી માંગ
08:51 June 14
પોરબંદર જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને તેના પરિવારજનોને મારી નાખવાની મળી ધમકી

અજય બાપોદરા એ પોલીસ ને કરી જાણ વિજ પોલ નાખવા એક શખ્સ સાથે થઈ હતી તકરાર
પોલીસે તપાસ હાથ ધરી
06:06 June 14
BREAKING NEWS: સુઓમોટો અરજી અંગે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યું
વલસાડના ગુદલાવ બ્રિજ નજીક વહેલી પરોઢિયે અકસ્માત, 3ના મોત
અંક્લેશ્વરથી દમણ ખાતે બેસણા માં આવેલ પરિવાર પરત થતા કાલ ભેટ્યો
2 બાળકી સહિત 3 ના અકસ્માત માં કરુણ મોત

TAGGED:
breaking live page