ETV Bharat / bharat

Braking News :ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન - 19 સપ્ટેમ્બરના સમાચાર

Braking News
Braking News
author img

By

Published : Sep 19, 2021, 6:54 AM IST

Updated : Sep 19, 2021, 5:55 PM IST

17:51 September 19

ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન

17:16 September 19

પંજાબના મુખ્યપ્રધાનના નામની જાહેરાત પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં

  • પંજાબના મુખ્યપ્રધાનના નામની જાહેરાત પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં

16:06 September 19

ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારો કાયદાઓ લાવીશું : મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી

  • મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
  • રાજ્યના લોકોની સુખાકારી માટે વિભાગો કામ કરતા હોય છે.
  • કાયદો નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થાય
  • લોકોને સરળતાથી ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા
  • સારા કાયદાઓ લાવવામાં આવ્યા છે.
  • ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદાઓ લાવીશું
  • જમીન ના વેચાણ બાદ નોંધની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે..
  • આવનાર દિવસોમાં મામલતદાર સાથે વીડિયો કૉન્ફ્રરન્સ યોજાશે
  • હક પત્રકની નોંધ બાબતે પણ કાળજી લેવામાં આવશે.
  • હકપત્રક માં અધિકારી દ્વારા નોંધ લેવામાં નહિ આવી હોય તો ખાતાકીય કાર્યવાહી કરિશ : ત્રિવેદી
  • બિન ખેતી લાયક જમીનમાં અનેકપ્રશ્નો ઉભા થયા છે.
  • રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે લોકોને હાલાકી પડી છે.
  • રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે થશે 
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તાઉતે વાવાઝોડા અનેક લોકોએ સારા કામ કર્યા
  • વાવાઝોડામાં  મ 50 હજાર લોકો તૈયાર થયા છે.
  • સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં "આપદા મિત્ર" તરીકે કામ કરશે.
  • કેશડોલમાં આજે કોઈ બાકાત નથી રહ્યું
  • તમામ લોકોને સહાય ચૂકવાઈ ગઈ છે.
  • આવનારા દિવસોમાં કલેકટર સાથે બેઠકો યોજીશું.
  • મહેસુલ વિભાગમાં આવનાર દિવસોમાં કડક હાથ કામ થશે.

15:54 September 19

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે

  • ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે
  • ગુજરાતના મુખ્યપ્રધાનનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે  પ્રથમવાર દિલ્હી જશે
  • ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે
  • ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે

15:42 September 19

પાટણ: શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખરાટ

  • પાટણ: શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખરાટ
  • શહેરના પદ્મનાભ વિસ્તારની એક સોસાયટીના 5 બંધ મકાનોને બનાવ્યા નિશાન
  • તસ્કર ટોળકીની એમોબી જોઈએ તો દર સની રવી પાટણ માં પધરામણી હોય છે અને બંધ મકાનોને નિશાન બનાવતા
  • હાલ એક મકાન માલિક બહાર ગામ હોવાથી તેમને ત્યાં ચોરી માં શું ગયું છે તે અનિશ્ચિત
  • 4 મકાનોમાં ફાંફા મારવા છતાં ખાસ હાથ લાગ્યું નથી

15:41 September 19

સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા મુખ્યમંત્રી, થોડી વારમાં સત્તાવાર જાહેરાત-સૂત્રો

  • સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા મુખ્યમંત્રી, થોડી વારમાં સત્તાવાર જાહેરાત-સૂત્રો

15:17 September 19

રાજેન્દ્ર ત્રિવેદીએ આજે મહેસુલ પ્રધાન તરીકે સંભાળ્યો ચાર્જ

  • ગાંધીનગર :  મહેસુલ પ્રધાન તરીકે આજે સંભાળ્યો ચાર્જ.
  • રાજેન્દ્ર ત્રિવેદી આજે મહેસુલ પ્રધાન તરીકે સંભાળ્યો ચાર્જ.
  • સ્વાર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

14:56 September 19

નડિયાદના શ્રેયસ ગરનાળામાં ટેમ્પો ચાલક ફસાયો

  • ખેડા: નડિયાદ શ્રેયસ ગરનાળાની ઘટના
  • નડિયાદના શ્રેયસ ગરનાળામાં ટેમ્પો ચાલક ફસાયો
  • ગરનાળામાં પાણી વધતા ટેમ્પો ચાલક ફસાયો
  • ટેમ્પો ચાલક ટેમ્પા પર બેસી ગયો
  • ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે બની ઘટના
  • ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ ટેમ્પો ડ્રાઇવરનું રેસ્ક્યુ શરૂ કર્યું
  • ફાયર બ્રિગેડની ટીમે 30 મિનિટને જહેમત બાદ ટેમ્પા ચાલકને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો

14:21 September 19

ગાંધીનગર: નવા પ્રધાનમંડળના પ્રધાનોને ફાળવવામાં આવ્યા બંગલા

  • ગાંધીનગર: નવા પ્રધાનમંડળના પ્રધાનોને ફાળવવામાં આવ્યા બંગલા
  • કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને 6 નંબરનો બંગલો ફાળવાયો
  • કેબિનેટ પ્રધાન જીતુ વાઘણીને 4 નંબરનો બગલો ફળવાયો
  • કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલને 21 નંબરનો બંગલો ફળવાયો
  • કેબિનેટ પ્રધાન પુરણેશ મોદીને 11 નંબરનો બંગલો ફળવાયો
  • કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલને 37 નંબરનો બંગલો ફાળવાયો
  • કેબિનેટ પ્રધાન કનું દેસાઈને 22 નંબરનો બંગલો ફળવાયો
  • કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણાને 10 નંબરનો બંગલો ફળવાયો
  • કેબિનેટ પ્રધાન નરેશ પટેલને 33 નંબરનો બંગલો ફ્લવ્યો
  • કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારને 38 નંબરનો બંગલો ફ્લવ્યો
  • કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણને 37 નંબરનો  બંગલો ફાળવ્યો

14:20 September 19

રાજકોટ લોધિકા તાલુકાના વાગુદળ ખાતે નદીમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબીયા

  •  રાજકોટ લોધિકા તાલુકાના વાગુદળ ખાતે નદીમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબીયા
  • 4 યુવાનોમાંથી 2 યુવાનોના ડૂબી જવાના કારણે થયા મોત.

13:55 September 19

નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવો વળાંક

  •  નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવો વળાંક
  • મૃતક રવિ જાદવના ભાઈ નિતેશ જાદવે જાહેર કર્યુ નિવેદન
  • મૃતક રવિ અને સુનિલની હત્યા પ્રકરણમાં પોલીસ તપાસ સામે જણાવ્યો સંતોષ
  • પોલીસ સામે કોઈ રજૂઆત કે વિરોધ નહીં
  • રાજકિય પક્ષો અને આદિવાસી સંગઠનો પોતાનો સ્વાર્થ સાધવા પરિવારને બદનામ કરવાના આક્ષેપ
  • રેલી-ધરણાના આયોજનથી કોઈ લેવા દેવા નહીંની વાત
  • કાયદાકિય પ્રશ્ન કે સુલેહ શાંતિનો ભંગ થાય તો જવાબદારી નહીં

13:49 September 19

મને CM બનવાની ઓફર થઈ પણ મેં ઈનકાર કર્યો છે, હું માનું છું કે પંજાબમાં શીખ જ મુખ્યપ્રધાન બનવો જોઈએ : અંબિકા સોની

  • મને CM બનવાની ઓફર થઈ પણ મેં ઈનકાર કર્યો છે, હું માનું છું કે પંજાબમાં શીખ જ મુખ્યપ્રધાન બનવો જોઈએ : અંબિકા સોની

13:44 September 19

ગાંધીનગર : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી

  • ગાંધીનગર : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી
  • રવિવારના દિવસે પણ ગૃહવિભાગની કામગીરી નિહાળવા પહોંચ્યા
  • ઓચિંતી મુલાકાત લઇને ગૃહ વિભાગને ચોંકાવી દીધા
  • ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા હાજર

13:33 September 19

આણંદ: વિઘ્નહર્તા ગણેશજીને આણંદ શહેરના યુવક મંડળો દ્વારા ગોયા તળાવમાં શ્રીજીને વિદાય આપવામાં આવી

  • આણંદ: વિઘ્નહર્તા ગણેશજીને આણંદ શહેરના યુવક મંડળો દ્વારા ગોયા તળાવમાં શ્રીજીને વિદાય આપવામાં આવી
  • અગ્નિશામક વિભાગ આણંદ દ્વારા ગણેશ વિસર્જનમાં સારી કામગીરી કરવામાં આવી રહી છે
  • દિવસ દરમિયાન 300 થી 350 જેટલી નાની મોટી મૂર્તિઓનું થશે વિષર્જન
  • વિસર્જનને લઈ જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
  • આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ  વિસર્જન કાર્યક્રમનું થયું આયોજન.

13:33 September 19

અમદાવાદ : મુખ્યપ્રધાન પહોંચ્યા થલતેજ ગુરુદ્વારા

  • અમદાવાદ : મુખ્યપ્રધાન પહોંચ્યા થલતેજ ગુરુદ્વારા
  •  ત્યાં પહોંચી પોતાનું શિસ ઝુકાવી ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા
  •  ગુરુદ્વારા કમિટીએ કર્યું સ્વાગત

13:27 September 19

અમદાવાદ: પૂર્વ મહેસુલપ્રધાન કૌશિક પટેલ અમદાવાદ કીડની હોસ્પિટલમાં દાખલ

  • અમદાવાદ: પૂર્વ મહેસુલપ્રધાન કૌશિક પટેલ અમદાવાદ કીડની હોસ્પિટલમાં દાખલ
  • બે દિવસ પહેલા જ કીડની કરાવી હતી ટ્રાન્સપ્લાન્ટ
  • CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા તેમને મળવા

11:55 September 19

અમદાવાદ: હવામાન વિભાગની આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

  • અમદાવાદ: હવામાન વિભાગની આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી
  • હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
  • બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું
  • લો પ્રેશર સિસ્ટમ આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે
  • 19-23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા
  • ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે
  • સોમવારે ભાદરવી પૂનમના દિવસે, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે
  • અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ

11:48 September 19

સુરત જિલ્લામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમો થયા શરૂ

  • સુરત જિલ્લામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમો થયા શરૂ
  • કીમ,કુદસદ,નવાપરા વિસ્તારના ગણપતિ મંડળો ગણપતિ વિસર્જન માટે કીમ નદી પહોંચ્યા
  • કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
  • પોલીસ સાથે ફાયરવિભાગની ટીમ પબ ખડેપગે

11:45 September 19

કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો, લખ્યું- 'ઇવેન્ટ ઓવર'

  • કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો, લખ્યું- 'ઇવેન્ટ ઓવર'

10:25 September 19

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન, અંદાજે 30 કિલોથી વધુનો હેરોઇન જબ્ત

  • ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન
  • 30 કિલોથી વધુ હેરોઇન કરવામાં આવ્યું કબ્જે
  • આંતરરાષ્ટ્રીય બજારમાં જેની 5 કરોડની આજુબાજુ થઈ રહી છે કિંમત
  • ડ્રગ્સ લઈ જઈ રહેલી બોટમાં 7 ઈરાની નાગરિક હતા સવાર
  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અને ગુજ. ATS પકડી બોટ

09:40 September 19

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, રિકટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઇ

  • કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો
  • આજે સવારના 8.38 વાગ્યે આવ્યો આંચકો
  • રિકટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઇ
  • આંચકાનો કેન્દ્ર બિંદુ દુધઈથી 26 કી.મી દૂર નોંધાયું

09:36 September 19

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,773 નવા કેસ, 309 દર્દીઓના મોત

  • કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,773 નવા કેસ, 309 દર્દીઓના મોત

09:26 September 19

દેશમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 80.43 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા

  • દેશમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 80.43 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા

09:11 September 19

સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિશર્જનની શરૂઆત થઇ ચુકી છે

  • સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિશર્જનની શરૂઆત થઇ ચુકી છે.
  • ભક્તો શ્રીજીને આખોભીની વિદાઈ આપી રહ્યા છે.
  • આ વખતે ગણેશ વિશર્જનનો માહોલ કાંઈક અલગ જ છે.
  • તાપી નદી અને અને ડુમસ માં ગણેશ વિસર્જન ઉપર પ્રતિબંધ.
  • શહેરમાં 60% લોકોએ પોતાના ઘરના આંગણે જ વિશર્જન કરવામાં આવશે.
  • ગણેશ વિસર્જન માટે મનપાએ 17 કૃત્રિમ તળાવો બનાવ્યા.
  • એક ગણેશ મંડળ ના વધુમાં વધુ 15 સભ્યો વિસર્જન યાત્રામાં જોડાઈ શકશે.
  • સવારે 7 વાગ્યાથી ગણેશ વિસર્જન શરૂ થશે જે મોડી રાત સુધી ચાલશે.
  • 8 હજાર થી વધુ પોલીસ કર્મીઓ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.
  • શહેરના રાજમાર્ગ સહિત ના રસ્તાઓ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો.

08:57 September 19

સીએમ ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ રાજીનામું આપ્યું

  • સીએમ ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ રાજીનામું આપ્યું

08:53 September 19

Punjab CM: સુનિલ જાખડ બની શકે છે પંજાબના નવા મુખ્યપ્રધાન, નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમની બની રહી છે ફોર્મ્યુલા

  • Punjab CM: સુનિલ જાખડ બની શકે છે પંજાબના નવા મુખ્યપ્રધાન
  •  નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમની બની રહી છે ફોર્મ્યુલા

08:44 September 19

કેરળમાં પહેલી નવેમ્બરથી ખોલવામાં આવશે શાળાઓ, રાજ્ય સરકારે લીધો નિર્ણય

  • કેરળમાં પહેલી નવેમ્બરથી ખોલવામાં આવશે શાળાઓ
  •  રાજ્ય સરકારે લીધો નિર્ણય

07:40 September 19

ગોવામાં સોમવારથી તમામ પ્રવાસન ગતિવિધિઓ ફરીથી શરુ થઈ જશે

  • ગોવામાં સોમવારથી તમામ પ્રવાસન ગતિવિધિઓ ફરીથી શરુ થઈ જશે

07:15 September 19

આજે સવારે 11 વાગ્યે પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, સીએમના નામ પર વાગશે અંતિમ મહોર

  • આજે સવારે 11 વાગ્યે પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક
  •  સીએમના નામ પર વાગશે અંતિમ મહોર

06:46 September 19

Braking News : ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન

BiggBoss OTT: ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન

Last Updated : Sep 19, 2021, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.