ETV Bharat / bharat

Bombay HC on Relationship : રિલેશનશીપમાં રહેતા લોકોને HCએ આપ્યો ફટકો - Relationship Between Boy and Girl

યુવાન યુવતી વચ્ચે મિત્રતા (Relationship Between Boy and Girl) હોય શકે છે. પરંતુ મિત્રતાને કારણે છોકરાને શારીરિક સંબંધનો હક મળતો નથી. આ અંગે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી છે કે. બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, મિત્રતા જેન્ડર આધારિત નથી. કોઈ પુરુષને (Bombay HC on Relationship) તેના પર બળજબરી કરવા માટેનું લાયસન્સ આપતી નથી.

Bombay HC on Relationship : રિલેશનશીપમાં રહેતા લોકોને HCએ આપ્યો ફટકો

author img

By

Published : Jun 28, 2022, 10:02 AM IST

ન્યૂઝ ડેસ્ક : છોકરો છોકરી સાથે લગ્નનું બહાનું કાઠીને અવારનવાર શારિરીક સંબંધ બાધતો હતો. છોકરી ગર્ભવતી બનતા છોકરાને જાણ કરી હતી, પરંતુ છોકરો આ વાતનો ઈનકાર કરીને છટકી ગયો હતો. જેને લઈને છોકરીએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જેને લઈને બોમ્બે હાઈકોર્ટે યુવાનની આગોતરા જામીન અરજી (Bombay HC on Relationship) ફગાવી દેતા એક મહત્વની ટિપ્પણી કરી છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરે એવું જણાવ્યું કે, કોઈ છોકરી સાથે ખાલી ફ્રેન્ડશીપ (Relationship Between Boy and Girl) હોવા માત્રથી છોકરો તેના મનનું ધાર્યું ન કરી શકે અને તેને શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી તરીકે ન ગણી શકે.

  • Friendship with a woman "does not confer a license upon" a man to force himself on her, says Bombay High Court while rejecting pre-arrest bail plea of a man accused of impregnating a woman on pretext of marriage

    — Press Trust of India (@PTI_News) June 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફ્રેન્ડશીપને લઈને હાઈકોર્ટ - હાઈકોર્ટ જસ્ટિસ ડાંગરેએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી સાથે કામ કરતા હોય ત્યારે કોઈવાર તેમની વચ્ચે નિકટતા વિકસી શકે છે. તે કાં તો માનસિક રીતે સુસંગત હોઈ શકે છે અથવા એકબીજામાં મિત્રો તરીકે વિશ્વાસ મૂકી શકે છે. કારણ કે મિત્રતા જેન્ડર - આધારિત નથી. જોકે, વધુ ન્યાયી લૈંગિક વ્યક્તિ સાથેની આ મિત્રતા, કોઈ પુરુષને તેના પર બળજબરી કરવા માટેનું લાયસન્સ આપતી નથી. જ્યારે તે ચોક્કસપણે સંભોગનો ઇનકાર કરે છે. વધુમાં હાઇકોર્ટે ઉમેર્યું હતું કે, દરેક મહિલા સંબંધમાં આદરની અપેક્ષા રાખે છે, પછી ભલે તે પરસ્પર સ્નેહ પર આધારિત મિત્રતાની પ્રકૃતિ હોય.અહીં અરજદાર છે, જેના પર લગ્નના બહાને જાતીય સંબંધ જાળવવાનો આરોપ છે. પરંતુ, જ્યારે ફરિયાદીએ ગર્ભ ધારણ કર્યું, ત્યારે તે આરોપ લગાવીને બહાર નીકળી ગયો કે તેણીએ કરેલી ગર્ભાવસ્થા અન્ય વ્યક્તિઓ સાથેના તેના સંબંધોને કારણે છે .

આ પણ વાંચો : સુષ્મિતાએ પ્રાઈવેટ વીડિયો કર્યો શેર, ન્હાતા ન્હાતા કહ્યું - "I Want You"

જાણો હતો મામલો - 22 વર્ષીય છોકરીએ તેની વયના (Physical Relationship Case) યુવાન સાથે મિત્રતા બાંધી હતી. 2019 માં છોકરીએ એવો આરોપ મૂક્યો તે અને તેનો મિત્ર જ્યારે તેમના ત્રીજા કોઈ મિત્રના ઘેર ગયા ત્યારે તેણે લગ્નની લાલચ આપીને મારી સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. છોકરીએ કહ્યું કે, તેણે મને એવું પણ કહ્યું હતું કે, તે તેને ગમે છે અને તેની સાથે લગ્ન કરી લેશે. ત્યારબાદ ઘણી વાર તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. આ શારીરિક સંબંધોને કારણે છોકરી ગર્ભવતી બની હતી. તેને 6 મહિનાનો ગર્ભ રહ્યો હતો.

આ પણ વાંચો : લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોનો શાસ્ત્રોક્ત રીતે લગ્ન જોડાણ થશે

છોકરો છટકી ગયો - આથી છોકરીએ તેને આ વાતની જાણ કરીને લગ્ન કરી લેવાનું દબાણ કર્યું હતું. પરંતુ, છોકરો છટકી ગયો અને કહ્યું કે મારે આ ઘટના સાથે કંઈ લેવાદેવા નથી અને તેણે ઉલટાનું છોકરીને હલકી કક્ષાની ગણાવી હતી. છોકરીએ તેના આરોપમાં એવું પણ કહ્યું કે મેં લગ્ન કરવા માટે તેને વારંવાર કહ્યું હતું. પરંતુ, તેણે મારી વાત ઉડાવી મૂકી હતી. છોકરાની બેવફાઈને કારણે આખરે તેણે હાઈકોર્ટનું દ્વાર ખખડાવ્યું હતું. આ કેસને લઈને બોમ્બે હાઈકોર્ટે (Bombay HC in Matter of Physical Relationship) મહત્વની ટિપ્પણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.