ETV Bharat / bharat

Complaint Against Didi : ભાજપના નેતાએ મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી - mamata banerjee sings the national anthem

મુંબઈના ભારતીય જનતા પાર્ટીના નેતાએ CM મમતા બેનર્જી વિરુદ્ધ રાષ્ટ્રગીતને લઈને પોલીસ ફરીયયાદ(Complaint Against CM Mamata Banerjee) નોંધાવી છે. ઉપરાંત આપને જણાવી દઈ કે, પશ્ચિમ બંગાળના CM મુંબઈ પ્રવાસ (Mamata Banerjee Mumbai Visit) પર છે તેમજ મમતા બેનર્જીએ બુધવારે NCPના નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી (mamata banerjee sharad pawar Visit) અને કોંગ્રેસ નેતૃત્વ પર આકરા પ્રહારમાં ભાજપ સામે એક થઈને લડવાની વાત કરી.

Complaint Against CM Mamata Banerjee: ભાજપના નેતાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

author img

By

Published : Dec 2, 2021, 12:12 PM IST

  • ભાજપના નેતાએ મમતા બેનર્જી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમમતા બેનર્જી મુંબઈના પ્રવાસે
  • CM મમતા બેનર્જી નીચે બેસીને અધવચ્ચે રાષ્ટ્રગાન છોડી દીધું હતું
  • ભાજપ હટાવો, દેશ બચાવોઃ CM મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ(Complaint Against CM Mamata Banerjee) દાખલ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ફરિયાદમાં કહ્યું છે કે મમતા બેનર્જીએ બેસીને રાષ્ટ્રગીત ગાયું અને તેનું અપમાન કર્યું. ઉપરાંત આપને જણાવી દઈ કે, પશ્ચિમ બંગાળના CM મુંબઈ પ્રવાસ (Mamata Banerjee Mumbai Visit) પર છે.

મળતી માહિતી મુજબ, મુંબઈના ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસને ફરિયાદ કરી છે કે CM મમતા બેનર્જી નીચે બેસીને રાષ્ટ્રગીત ગાયન કર્યું હતું છે અને તેનું અપમાન કર્યું છે. આ ઉપરાંત મમતા બેનર્જીએ રાષ્ટ્રગાન(mamata banerjee sings the national anthem) માત્ર ક્ષણવાર ગાન કરીને અચાનક બંધ કરી દીધું હતું. તેને લઈને મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • A leader of Mumbai BJP filed police complaint against West Bengal CM Mamata Banerjee for "showing utter disrespect to national anthem" by allegedly singing it while in sitting position & then "abruptly stopping after 4 or 5 verses", during her visit to the city on Wednesday pic.twitter.com/5KqbJ8lC55

    — ANI (@ANI) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મમતા બેનર્જીએ ભાજપ સામે એક થઈને લડવાની વાત કરી

મમતા બેનર્જીએ બુધવારે NCPના વડા શરદ પવાર સાથે મુલાકાત(mamata banerjee sharad pawar Visit) કરી હતી અને કોંગ્રેસ નેતૃત્વ પર આકરા પ્રહારમાં, ભાજપ સામે એક થઈને લડવાની વાત કરી હતી. જ્યારે બેનર્જીએ ટિપ્પણી કરી હતી કે હવે યુપીએ જેવું કંઈ નથી અને મોટાભાગે વ્યક્તિ વિદેશમાં રહીને કંઈપણ હાંસલ કરી શકતું નથી, પવારે કહ્યું કે નેતૃત્વ એ હાલમાં કોઈ મુદ્દો નથી અને તે ભાજપની વિરુદ્ધ છે. તમામ સમાન વિચારધારાવાળા પક્ષોનું લડાઈમાં સ્વાગત છે.

તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો બીજેપીને હરાવવું સરળ રહેશે

આ ઉપરાંત અગાઉ સિવિલ સોસાયટીના સભ્યો સાથેની વાતચીતમાં, બેનર્જીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસને વિપક્ષને માર્ગદર્શન આપવા માટે નાગરિક સમાજના પ્રતિષ્ઠિત લોકોની સલાહકાર સમિતિની રચના કરવાની સલાહ આપી હતી, પરંતુ આ યોજના સાકાર થઈ ન હતી. અહીં નાગરિક સમાજના લોકો સાથેની વાતચીતમાં બેનર્જીએ કહ્યું કે જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભારતીય જનતા પાર્ટીને(Mamata Banerjee attacked BJP) હરાવવાનું સરળ રહેશે.

મમતાએ કહ્યું કે, અમે કહેવા માંગીએ છીએ કે ભાજપ હટાવો, દેશ બચાવો. એમ પણ કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં. તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના અંતરની પૃષ્ઠભૂમિમાં બેનર્જી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતાઓને મળવા ત્રણ દિવસની મુંબઈ મુલાકાતે છે.

મમતા બેનર્જીએ રાહુલ ગાંધી પર છુટા પ્રહાર કર્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર છૂપો પ્રહાર કરતા બેનર્જીએ કહ્યું, 'રાજકારણમાં સતત પ્રયાસ જરૂરી છે. તમે કાયમ વિદેશમાં રહી શકતા નથી. 'મેં કોંગ્રેસને વિપક્ષને માર્ગદર્શન આપવા માટે નાગરિક સમાજના પ્રતિષ્ઠિત લોકોની સલાહકાર સમિતિ બનાવવાની સલાહ આપી હતી, પરંતુ કંઈ થયું નહીં.' બેનર્જીએ કહ્યું કે ભાજપ "સુરક્ષિત" નથી અને દેશને સુરક્ષિત રાખવાની જરૂર છે.

આ પણ વાંચોઃ Mamata Delhi Visit: વડાપ્રધાન સાથે મુલાકાત કરશે દીદી, 'ત્રિપુરા હિંસા' પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ મમતા બેનર્જીના રાજ્યમાં 10 કરોડ લોકોને થશે ફાયદો, ઘરે ઘરે રાશન પહોંચાડવા માટે યોજના કરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.