ETV Bharat / bharat

બિરજુ રામને નોકરી મળી, આનંદ મહિન્દ્રાએ કહ્યું – દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ - આનંદ મહિન્દ્રાએ કહ્યું

Anand Mahindra Job Offer: તમે આનંદ મહિન્દ્રાની ઉદારતાની વાતો ઘણી વખત વાંચી હશે. આ વખતે તેના કારણે એક દિવ્યાંગ 'બિરજુ રામ'ને નોકરી મળી છે, જેના વિશે સોશિયલ મીડિયા પર ઘણા 'નેગેટિવ' વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

બિરજુ રામને નોકરી મળી, આનંદ મહિન્દ્રાએ કહ્યું – દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ

author img

By

Published : Feb 2, 2022, 6:17 PM IST

ન્યુઝ ડેસ્ક: મહિન્દ્રા ગ્રુપના વડા આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર પ્રતિભાને નવી ઓળખ (Anand Mahindra Job Offer) આપી છે. દિવ્યાંગ બિરજુ રામને નોકરી આપતા (Birju Ram got a job) તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ'...

ઘણી થઇ 'નેગેટિવ' વાતો

આનંદ મહિન્દ્રાએ બિરજુને આપવામાં આવેલી નોકરી સાથે જોડાયેલી તસવીર શેર (Anand mahindra share photos) કરતા કહ્યું કે, તેમના વિશે યુટ્યુબ પર ઘણા વીડિયો બનાવવામાં આવ્યા હતા, જેમાં તેમના વિશે નકારાત્મક વાતો કરવામાં આવી હતી. પરંતુ હું રામ અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ કંપનીનો આભાર માનું છું કે, બિરજુ રામને દિલ્હીમાં અમારા ઇલેક્ટ્રિક વ્હીકલ યાર્ડમાં નોકરી મળી છે. દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ (everyone deserve a break).

  • Received this on my timeline today. Don’t know how old it is or where it’s from, but I’m awestruck by this gentleman who’s not just faced his disabilities but is GRATEFUL for what he has. Ram, can @Mahindralog_MLL make him a Business Associate for last mile delivery? pic.twitter.com/w3d63wEtvk

    — anand mahindra (@anandmahindra) December 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંદિરો અને મસ્જિદોની બહાર ભીખ માંગે છે

હકીકતમાં, ઘણા યુટ્યુબર્સે બિરજુ વિશે નેગેટિવ વીડિયો બનાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે મંદિરો અને મસ્જિદોની બહાર ભીખ માંગે છે. તેણે ઓછા પૈસામાં કામ કરવાની જરૂર નથી. એટલા માટે આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વીટમાં આ નકારાત્મક બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો: World Wetlands Day 2022: જામનગરના ખિજડિયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે કરાયું જાહેર

બિરજુ 'ફટફ્ટી' ચલાવતો હતો

આનંદ મહિન્દ્રાને થોડા મહિનાઓ પહેલા તેમના ટ્વિટર ટાઈમલાઈન પર બિરજુનો વીડિયો મળ્યો હતો. આમાં બિરજુ એક રાહદારીને તેની 'મોટરસાઇકલ' અને 'એક્ટિવા'ના એન્જિનને જોડીને બનાવેલી 'ફટફ્ટી રિક્ષા' વિશે કહી રહ્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે બિરજુ કારની સીટ પર બેસીને રિક્ષા ચલાવે છે, કારણ કે તે બંને હાથ અને પગથી વિકલાંગ છે. બિરજુનું બીજું નામ મોહમ્મદ અસલમ પણ છે.

આ પણ વાંચો: karnataka hijab controversy: જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ

દિવ્યાંગ બિરજુની ભાવનાએ મહિન્દ્રાને કર્યા પ્રભાવિત

દિવ્યાંગ બિરજુની ભાવનાથી આનંદ મહિન્દ્રા પ્રભાવિત થયા હતા. જ્યારે તેણે બિરજુનો વીડિયો શેર કર્યો ત્યારે તેણે લખ્યું, 'આ વ્યક્તિની ક્ષમતા અને ભાવનાએ મને ખાતરી આપી છે. તે માત્ર વિકલાંગતા સામે જ લડી રહ્યો નથી પરંતુ તેની પાસે જે છે તેનાથી ખૂબ ખુશ છે. રામ, મહિન્દ્રા લોજિસ્ટિક્સમાં શું આપણે તેને લાસ્ટ માઈલ ડિલિવરી માટે બિઝનેસ એસોસિયેટ બનાવી શકીએ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.