ETV Bharat / bharat

US President Joe Biden : બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિને આપ્યો વિશ્વાસ, રશિયા હુમલો કરશે તો અમેરિકા આપશે જવાબ

યુક્રેન સરહદ પર રશિયન સૈન્ય તૈનાત (Russian troops deployed on border Ukraine) વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 10 જાન્યુઆરીએ જિનીવામાં રશિયન અને યુએસ અધિકારીઓની વ્યક્તિગત બેઠકના થોડા દિવસો પહેલા આ કોલ આવ્યો હતો. ઝેલેન્સકીએ આ સપ્તાહની શરૂઆતમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન (US Secretary of State Anthony Blinken) સાથે પણ વાત કરી હતી.

US President Joe Biden : બાયડને યુક્રેનના રાષ્ટ્રપતિને આપ્યો વિશ્વાસ, રશિયા હુમલો કરશે તો અમેરિકા આપશે જવાબ

author img

By

Published : Jan 3, 2022, 12:42 PM IST

Updated : Jan 3, 2022, 1:43 PM IST

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને (US President Joe Biden on Russia) રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Talks to President Volodymyr Zelensky) સાથે યુક્રેનના પ્રદેશ નજીક યુક્રેન બોર્ડરમાં રશિયાના વધતા જતા દખલ વિશે વાત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું કે, જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા અને તેના સાથી દેશો જવાબ આપશે.

રાષ્ટ્રપતિ બાઇડને રાજદ્વારી પ્રયાસો માટે સમર્થન વ્યક્ત કર્યું

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની કોલ દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડને રાજદ્વારી પ્રયાસો માટે સમર્થન વ્યક્ત કર્યું, જે આવતા અઠવાડિયે દ્વિપક્ષીય વ્યૂહાત્મક સ્થિરતા વાટાઘાટો સાથે શરૂ થશે. આ વાતની પુષ્ટિ વ્હાઇટ હાઉસ દ્વારા કરવામાં આવી છે.

જિનીવામાં રશિયન અને યુએસ અધિકારીઓ

યુક્રેન સરહદે ચાલી રહેલા તણાવ અને રશિયન દળોની તૈનાતી વચ્ચે 10 જાન્યુઆરીએ જિનીવામાં રશિયન અને યુએસ અધિકારીઓની વ્યક્તિગત બેઠકના દિવસો પહેલા આ કોલ આવ્યો છે. ઝેલેન્સકીએ આ સપ્તાહની શરૂઆતમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચો:

AANHPI: બાયડને AANHPI સલાહકાર આયોગમાં ચાર ભારતીય-અમેરિકનોની નિમણૂક કરવાની ઈચ્છા વ્યક્ત કરી

યુએસ સંસદે દેવાની મર્યાદા વધારીને $2.5 ટ્રિલિયન કરવાની મંજૂરી આપી

Last Updated : Jan 3, 2022, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.