ETV Bharat / bharat

ત્રણ રંગનો કરચલો જોઈને વિજ્ઞાનીઓ પણ ચોંક્યા, 75મી પ્રજાતિમાં મળ્યું સ્થાન - ભારતમાં મળી આવતા કરચલા

દરિયાઈ જીવસૃષ્ટિમાંથી ક્યારેક એવા જીવ મળી આવે છે. જે માણસને આશ્ચર્યમાં મૂકી દે છે. અત્યાર સુધી એવા વાવડ સામે આવતા કે મોટામાં મોટી માછલી પકડાઈ છે કોઈ છીપ મળી આવ્યા છે કે કોઈ અસાધારણ કહી શકાય એવું જીવ મળ્યું છે. પણ કર્ણાટકના દરિયાકાંઠેથી ત્રિરંગી કરચલો મળી આવતા આશ્ચર્ય થયું છે. Bicolor Crab Karnataka, Karnataka Sea Cost, Fishing in Karnataka

ત્રણ રંગનો કરચલો જોઈને વિજ્ઞાનીઓ પણ ચોંક્યા, 75મી પ્રજાતિમાં મળ્યું સ્થાન

author img

By

Published : Aug 20, 2022, 7:49 PM IST

Updated : Aug 20, 2022, 11:02 PM IST

કરવાર-કર્ણાટક કર્ણાટક રાજ્યના યલ્લાપુરમાં (Karnataka Sea Cost) તાજા પાણીમાં બાયકલર કરચલાની (Bicolor Crab in Karnataka) નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. કર્ણાટક વન વિભાગના કર્મચારીઓ (Forest Department Karnataka) પરશુરામ ભજંત્રી, પ્રકૃતિવિદ્ ગોપાલકૃષ્ણ હેગડે, સમીરાકુમાર પાટી અને તેજસ ઠાકરેની ટીમે આ ખટિયાણા જાતના તાજા પાણીના કરચલાની (Crab Category in India) નવી પ્રજાતિ શોધી કાઢી છે અને તેનું સંશોધન કર્યું છે. જોકે, દરિયાઈ જીવસૃષ્ટિમાં આ કરચલાએ મોટું આશ્ચર્ય ઊભું કર્યું છે.

આ પણ વાંચો ભારતીય વાયુસેનાના 30 સુખોઈ ઓસ્ટ્રેલિયાની યુદ્ધ કવાયત માટે રવાના

અનોખો કરચલો વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ, એવો એક દાવો અંદાજ છે કે વિશ્વમાં કરચલાની 4 હજાર પ્રજાતિઓ છે. તેમાંથી ભારતમાંથી કરચલાની 125 વિવિધ પ્રજાતિઓને ઓળખી કાઢવામાં આવી છે. કર્ણાટકના ઘાટિયાના જીનસમાં અત્યાર સુધીમાં તાજા પાણીના કરચલાની 13 વિવિધ પ્રજાતિઓ ઓળખી કાઢવામાં આવી છે. નવી શોધાયેલી પ્રજાતિ બાયકલર એ 14મો તાજા પાણીનો કરચલો છે. એવું વિજ્ઞાનીઓનું માનવું છે. ભારતના પશ્ચિમ ઘાટમાં કરચલાની કુલ 74 વિવિધ પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી છે. જે વિશ્વમાં બાયોમેડિકલ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત છે.

આ પણ વાંચો વિદેશ જવાની લ્હાયમાં ડુપ્લિકેટ ટિકીટ બનાવી ફલાઇટ પકડવા આવ્યો, આમ ઝડપાઇ ગયો

કરચલાની પ્રજાતિ પરંતુ 75મી આઝાદીની વર્ષગાંઠના શુભ અવસર પર પશ્ચિમ ઘાટ ક્ષેત્રમાં 75માં કરચલાની શોધ હવે વધુ ખાસ બની ગઈ છે. રિસર્ચ કરનારી ટીમે જણાવ્યું હતું કે, ખટિયાણા કરચલા ખાસ રંગોથી આકર્ષક હોય છે. હાલમાં શોધાયેલી કરચલાની પ્રજાતિને બાયકોલર નામ આપવામાં આવ્યું છે. કારણ કે તેના શરીરનો રંગ સફેદ છે. સામાન્ય રીતે કરચલાનો રંગ સફેદ જોવા મળતો નથી. તેના પગ ચોકલેટ જેવા રંગના છે. આ કરચલાઓ મોટાભાગે પશ્ચિમ ઘાટના ઉચ્ચ પ્રદેશોમાં ખડકોના છિદ્રોમાં રહે છે. તેઓ નાના કૃમિ અને શેવાળ ખાઈને જીવે છે. જ્યારે સામાન્ય રીતે કરચલાઓ રાતા કે લાલ રંગના હોય છે.

શું કહે છે વિજ્ઞાનીઓ વિજ્ઞાનીઓ કહે છે કે, આ કલરફૂલ કચરલો ખાવા લાયક નથી. આ કરચલાને ઝેરી માનવામાં આવે છે. પશ્ચિમી ઘાટ પર આ પ્રકારના અનેક એવા કરચલા મળી આવ્યા છે. પણ આ કરચલાને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. જેનામાં માણસની આંગળી કાપવાની શક્તિ હોય છે.

Last Updated : Aug 20, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.