ETV Bharat / bharat

LIVE UPDATE : ભૂપેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન
author img

By

Published : Sep 16, 2021, 9:54 AM IST

Updated : Sep 16, 2021, 5:14 PM IST

17:13 September 16

ગૃહપ્રધાન અમિતશાહે ગુજરાતના નવાપ્રધાનને આપી શુભેચ્છાઓ

અમિતશાહે પાઠવી શુભેચ્છા

નિરંતર સેવાભાવ સાથે કામ કરશે તેવી આશા કરી વ્યક્ત

17:01 September 16

વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રધાનોને પાઠવ્યા અભિનંદન

પક્ષના એજન્ડાને આગળ વધારવા કર્યું આહ્વાન  

વડાપ્રધાને કર્યું ટ્વિટ કરીને આપી શુભેચ્છા 

16:38 September 16

કેબિનેટ બેઠકમાં 10 કેબિનેટ પ્રધાનોનોના ફાળવવામાં આવશે ખાતા

ભૂપેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂ 

સર્વણિમ સંકુલ એક ખાતે યોજાઇ રહી છે બેઠક   

14:21 September 16

ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

  • ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

14:02 September 16

4.30 કલાકે પ્રથમ કેબિનેટ બેઠક મળશે

  • Gujarat: Swearing-in ceremony of the new Council of Ministers is underway at Raj Bhavan in Gandhinagar, in the presence of Governor Acharya Devvrat. Chief Minister Bhupendra Patel was sworn in earlier this week pic.twitter.com/FfenGTzOaW

    — ANI (@ANI) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • 4.30 કલાકે પ્રથમ કેબિનેટ બેઠક મળશે
  • સીએમઓ દ્વારા ટ્વીટ કરીને કરાઈ જાહેરાત

13:46 September 16

હર્ષ સંઘવીને સ્વંત્રર હવાલો સોપવામાં આવ્યો

આ પ્રધાનોને સ્વંત્રર હવાલો સોપવામાં આવ્યો

  • હર્ષ સંઘવી
  • જગદીશ પંચાલ
  • બ્રિજેશ મેરજા
  • જીતુ ચૌધરી
  • મનીષા વકીલ

13:45 September 16

જીતુ વાઘાની સહિત 5 પ્રધાનોએ શપથ લીધા

જીતુ વાઘાની સહિત 5 પ્રધાનોએ શપથ લીધા
જીતુ વાઘાની સહિત 5 પ્રધાનોએ શપથ લીધા
  • પ્રધાનો લઇ રહ્યા છે શપથ
  • રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લીધા
  • જીતુ વાઘાનીએ શપથ લીધા
  • પુરનેશ મોદીએ શપથ લીધા
  • રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલે શપથ લીધા
  • કનુ દેસાઈએ શપથ લીધા
  • કિરીટસિંહ રાણાએ શપથ લીધા
  • નરેશ પટેલે શપથ લીધા
  • પ્રદીપ સિંહ પરમારે શપથ લીધા  
  • અર્જુન ચૌહાણ શપથ લીધા

13:40 September 16

બનાસકાંઠા : કીર્તિસિંહ વાઘેલા પ્રધાન બનતા પરિવાર ખુશખુશાલ

  • Gujarat | I received a call few mins ago from party's state chief CR Paatil. I'm grateful to PM Narendra Modi, Amit Shah, JP Nadda for including a person like me in state cabinet:BJP MLA Naresh Patel

    Swearing-in ceremony of new cabinet of CM Bhupendra Patel will take place today pic.twitter.com/ph1gy6sOba

  • બનાસકાંઠા : કીર્તિસિંહ વાઘેલા પ્રધાન બનતા પરિવાર ખુશખુશાલ
  • કીર્તિસિંહ વાઘેલાને સંતાનમાં ત્રણ પુત્રી એક પુત્ર છે
  • કલગારીબ પરિવારમાં જન્મેલા કીર્તિસિંહ મંત્રીપદ મળતા મતવિસ્તારમાં ખુશીનો માહોલ
  • કિસાન મોરચાની જવાબદારી સાંભળતા બન્યા હતા ધારાસભ્ય
  • મારો પુત્ર શ્રવણ જેવો છે:માતા
  • તેલના દિવડે બેસી અભ્યાસ કર્યો છે;પુત્રી
  • મારા પિતા મંત્રી બનતા ખુશી ની વાત છે :પુત્રી
  • જે રીતે ધારાસભ્ય બની સેવા કરી તેનાથી વધુ પ્રધાન બની સેવા કરશે ...પુત્રી

13:05 September 16

ખેડા: જિલ્લામાંથી અર્જુન સિંહ ચૌહાણને મળશે પ્રધાન પદ

અર્જુન સિંહ ચૌહાણ
અર્જુન સિંહ ચૌહાણ
  • ખેડા: જિલ્લામાંથી અર્જુન સિંહ ચૌહાણને મળશે પ્રધાન પદ
  • અર્જુન સિંહ ચૌહાણ હાલ મહેમદાબાદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય
  •  અર્જુન સિંહ ચૌહાણ હાલ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
  • અગાઉ જિલ્લામાં મહામંત્રી તરીકે નિભાવી હતી જવાબદારી
  • પ્રથમ વખતના ધારાસભ્ય બનશે પ્રધાન

12:51 September 16

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ધારાસભ્ય ડો.કૂબેરભાઇ ડિંડોરને મળ્યું સ્થાન

ડો.કૂબેરભાઇ ડિંડોર
ડો.કૂબેરભાઇ ડિંડોર
  • મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ધારાસભ્ય ડો.કૂબેરભાઇ ડિંડોરને મળ્યું સ્થાન
  • ડો કુબેરભાઇ ડિંડોર જાતે પ્રોફેસર છે અને શિક્ષણ વિભાગમાં સારું એવું નામ ધરાવે છે.
  • મહીસાગર જિલ્લાના 121 વિધાન સભાના ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોરને પ્રધાનમંડળમાં સ્થાન મળતા જિલ્લા ભાજપ કાર્યાલયમાં ખુશીનો માહોલ.
  • તેમના ઘર પરિવારમાં પણ હર્ષની લાગણી ઉત્સવનો માહોલ

12:43 September 16

સુરત: કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વીનુંભાઈ મોરડીયા

  • સુરત: કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વીનુંભાઈ મોરડીયા
  • વીનુંભાઈ મોરડીયાને પ્રધાન મંડળમાં મળ્યું સ્થળ
  • વીનું મોરડીયા પ્રધાન બનતા પરિવારના ખુશી ની લહેર
  • પરિવારજનોએ મીઠાઈ વહેચી ખુશી વ્યકત કરી
  • પ્રધાન બનતા સરકારનો આભાર વ્યક્ત કર્યો

12:29 September 16

રાજકોટ: કુંવરજી બાવળિયાનો વીડિયો સામે આવ્યો

કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા
  • રાજકોટ: કુંવરજી બાવળિયાનો વિડીયો સામે આવ્યો
  •  પક્ષની રિપીટની થિયરી મંજૂર
  •  સમર્થકોને વિરોધ ન કરવાની કરી અપીલ
  •  જો તમામ પ્રધાનોને બદલવામાં આવશે તો મને પણ રિપીટની થિયરી મંજૂર.

12:08 September 16

રાજકોટ: અરવિંદ રૈયાણીને મંત્રીપદ માટે ફોન આવતા સમર્થકોમાં ખુશી

  • રાજકોટ: અરવિંદ રૈયાણીને મંત્રીપદ માટે ફોન આવતા સમર્થકોમાં ખુશી
  •  રૈયાણીની ઓફીસ ખાતે એકબીજાના મોં મીઠા કરાવ્યા
  •  રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી

12:05 September 16

ભાવનગર જીતુ વાઘાણીના કાર્યાલયે ઉજવણી

જીતુ વાઘાણીના કાર્યાલયે ઉજવણી
જીતુ વાઘાણીના કાર્યાલયે ઉજવણી
  • ભાવનગર જીતુ વાઘાણીના કાર્યાલયે ઉજવણી
  •  જીતુ વાઘાણીના કાર્યાલયે ફટાકડા ફોડવામાં આવ્યા
  • ફટાકડા ફોડ્યા બાદ કાર્યકરો અને આગેવાનોએ ખુશી વ્યક્ત કરી
  • જીતુ વાઘાણી ગાંધીનગર જવા થઈ ચૂક્યા છે રવાના

11:53 September 16

ધારાસભ્ય જીતુ વાધાણીને ફોન આવતા આનંદનો માહોલ પરિજનોએ મો મીઠું કરીને કરી ઉજવણી

જીતુ વાધાણી
જીતુ વાધાણી
  • વલસાડ :  કપરાડા તાલુકાના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જીતુભાઈને પ્રધાનમંડળમાં શપથવિધિ માટે ફોન આવ્યો
  •  તેમના નિવસ્થાને આનંદનો માહોલ પરિજનોએ મો મીઠું કરીને કરી ઉજવણી.
  • ઘરના તમામ સભ્યોમાં આનંદની લાગણી

11:47 September 16

રાજકોટ: કુંવરજી બાવડીયાને નવા મંત્રી મંડળ માટે ફોન ન આવતા સમર્થકો થયા નારાજ

  • રાજકોટ: કુંવરજી બાવડીયાને નવા મંત્રી મંડળ માટે ફોન ન આવતા સમર્થકો થયા નારાજ
  •  વીંછીયા સજ્જડ બંધ પાડીને બાવડીયાના સમર્થનમાં નોંધાવ્યો વિરોધ.

11:44 September 16

કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્ય પહોંચ્યા CR પાટીલના ઘરે

નીમાબેન આચાર્ય
નીમાબેન આચાર્ય
  • કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્ય પહોંચ્યા CR પાટીલના ઘરે

11:43 September 16

આજે 5 કલાકે મુખ્યપ્રધાનની અધક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

  • ગાંધીનગર: નવા પ્રધાનમંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે
  • આજે 5 કલાકે મુખ્યપ્રધાનની અધક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
  • સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠક યોજાશે
  • શપથ વિધિ બાદ પ્રધાનો કેબિનેટ બેઠકમાં ભાગ લેશે
  • કેબિનેટ બેઠકમાં જ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે

11:38 September 16

હર્ષ સંઘવી પહોંચ્યા CR પાટીલના ઘરે

હર્ષ સંઘવી
હર્ષ સંઘવી
  • હર્ષ સંઘવી પહોંચ્યા CR પાટીલના ઘરે

11:10 September 16

ગોરધન ઝડફિયા પહોંચ્યા CR પાટીલના ઘરે

ગોરધન ઝડફિયા
ગોરધન ઝડફિયા
  • ગોરધન ઝડફિયા પહોંચ્યા CR પાટીલના ઘરે

11:07 September 16

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ બેઠકના ધારાસભ્ય નિમિષા બેનને શપથ વિધિ માટે આવ્યો ફોન

નિમિષા બેન
નિમિષા બેન
  • પંચમહાલ જિલ્લાના મોરવા હડફ બેઠકના ધારાસભ્ય નિમિષા બેનને શપથ વિધિ માટે આવ્યો ફોન
  • મોરવા હડફ ના ધારાસભ્ય છે નિમિષા બેન સુથાર
  • ભુપેન્દ્ર ખાંટ ના અવસાન બાદ  પેટા ચૂંટણી માં ભાજપ ના નિમિષા બેન ની જીત થઈ હતી .
  • અગાઉ પણ એક વખત ધરસભ્ય રહી ચુક્યા છે

11:00 September 16

CR પાટીલના ઘરે શુભેચ્છા પેંડા લઈને કાર્યકરો પહોંચ્યા

  • CR પાટીલના ઘરે શુભેચ્છા પેંડા લઈને કાર્યકરો પહોંચ્યા

10:44 September 16

રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

  • રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

10:36 September 16

  • સુરત : મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યું મંત્રી પદ
  • પરિવારજનોમાં ખુશીની લહેર
  • 'હર્ષએ ખૂબ મહેનત કરી છે' -હર્ષની માતા
  • 'રાત દિવસ એક કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા છે'
  • 'મંત્રી પદ મળ્યું છે એટલે તેની જવાબદારી વધશે'
  • 'પરંતુ અમે હર્ષ ને સ્પોર્ટ કરીશું'

10:25 September 16

18 લોકોને ફોન આવ્યો હોવાના સમાચાર

ધારાસભ્ય
ધારાસભ્ય
  • 18 લોકોને ફોન આવ્યો હોવાના સમાચાર
  • ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ
  • પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
  • મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
  • પ્રધાનમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
  • લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા
  • વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
  • કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
  • મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
  • ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
  • કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
  • મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા
  • જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
  • ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી
  • વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ
  • કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
  • ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા
  • નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને ફોન આવ્યો
  • પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ફોન આવ્યો

10:13 September 16

અમરેલીના ભાજપ ધારાસભ્ય જે. વી. કાકડીયાને આવ્યો ફોન

  • અમરેલીના ભાજપ ધારાસભ્ય જે. વી. કાકડીયાને આવ્યો ફોન
  • પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આવ્યો ફોન
  • અસારવાના પ્રદિપભાઇ પરમારને આવ્યો ફોન

10:12 September 16

ભાવનગરમાં ધારાસભ્ય જીતુ વાઘાણી શપથ ગ્રહણ કરશે

  • આર.સી.મકવાણાને પણ આવ્યો ફોન
  • જગદીશ પંચાલને આવ્યો ફોન
  • રાધવજી પટેલને આવ્યો ફોન

10:10 September 16

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પ્રધાનપદના લેશે શપથ

  • કનુ દેસાઇ, દુષ્યંત પટેલને ફોન આવ્યો
  • બ્રિજેશ મેરજાને ફોન આવ્યો
  • મનિષા વકીલને પણ ફોન આવ્યો
  • જીતુ વાઘાણીને ફોન આવ્યો
  • કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પ્રધાનપદના લેશે શપથ

10:01 September 16

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને શપથ માટે ફોન આવ્યો

  • ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને શપથ માટે ફોન આવ્યો 
  • સુરતના ઓલપાડના ધારાસભ્ય  મુકેશ પટેલને આવ્યો ફોન
  • લીંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણાને આવ્યો ફોન
  •  પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈને આવ્યો ફોન
  • મજુરા ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ શપથ માટે આવ્યો ફોન
  • રાજકોટના ધારાસભ્ય અરવિંદ રેયાણીને ફોન આવ્યો

09:59 September 16

શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન આવવાનું શરૂ

  • શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન આવવાનું શરૂ 

09:55 September 16

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પાટલી વચ્ચે બેઠક યોજાઇ

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પાટલી વચ્ચે બેઠક યોજાઇ

09:54 September 16

આજે બપોરે 1.30 વાગ્યે રાજભવનમાં યોજાશે શપથવિધિ કાર્યક્રમ

  • આજે બપોરે 1.30 વાગ્યે રાજભવનમાં યોજાશે શપથવિધિ કાર્યક્રમ 

09:42 September 16

LIVE UPDATE : કેબિનેટ બેઠકમાં 10 કેબિનેટ પ્રધાનોનોના ફાળવવામાં આવશે ખાતા

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની આજે શપથવિધિ 

Last Updated : Sep 16, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.