ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - rashi predictions of today

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

આજનું રાશિ ભવિષ્ય
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 14, 2020, 6:01 AM IST

મેષ : સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વલણ પર કાબુ રાખવાની આપને સલાહ છે. પરિશ્રમ બાદ ધારી સફળતા ન મળવાથી મનમાં ખિન્‍નતા રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ નબળું રહે. મુસાફરી માટે યોગ્‍ય સમય નથી. સંતાનો તરફ ચિંતા ઉદભવે. કોઇપણ બાબતમાં વગર વિચાર્યું પગલું નુકસાનકારક નિવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃષભ : આજે આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસની ભૂમિકા હશે. પિતૃપક્ષ તરફથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં રૂચિ જાળવી શકશે. સરકારી કાર્યોમાં સફળતા કે લાભ મળે. સંતાનો પાછળ નાણાં વ્‍યય થાય. કલાકારો અને ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ સમય છે. એમ છતાં મિલકત વિશેના કાનૂની દસ્‍ત્‍ાવેજો આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન : દિવસની શરૂઆતથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્‍યવૃદ્ધિની તક સાંપડશે. ઝડપથી પલટાતા વિચારો આપને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકશે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. મિત્રો, સગાંસ્‍નેહીઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. આર્થિક દૃષ્ટિએ આપને લાભ થવાના યોગ છે.

કર્ક : આજે મનમાં થોડી હતાશાના કારણે ખિન્‍નતા અનુભવશો. પરિવારમાં સભ્‍યો સાથે ગેરસમજ કે મનદુ:ખ થાય. અહમની ભાવનાથી કોઇની લાગણી દુભાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ચિત્ત એકાગ્રતા ન રહે. ધનખર્ચમાં વધારો થાય. અસંતોષની લાગણીથી મન ઘેરાયેલું રહે. અનૈતિક પ્રવૃત્તિઓમાં ન પડવાની સલાહ છે.

સિંહ : આત્મવિશ્વાસ ત્‍વરિત નિર્ણય લઇને કાર્યમાં આગળ વધી શકશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. વાણી વર્તનમાં ઉશ્‍કેરાટ તેમજ કોઇ સાથે અહમનો ટકરાવ થવાની સંભાવના છે. પ‍િતા કે વડીલવર્ગ દ્વારા લાભ પ્રાપ્તિ થાય. આરોગ્‍ય અંગે થોડી ફરિયાદ રહે. લગ્‍નજીવનમાં મધુરપનો અનુભવ કરશો. સરકારી કામકાજો ઝડપથી પાર પડતા લાગે.

કન્યા : શરીરની અસ્‍વસ્‍થતા સાથે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય. આંખને લગતી ફરિયાદ ઉદભવે. પરિવારજનો સાથે મનદુ:ખ થાય. ઉગ્ર વાણી અને અહમના ટકરાવથી કોઇ સાથે ઝઘડો ન થાય તેની કાળજી રાખવી. આકસ્મિક ધન ખર્ચ થાય. નોકરિયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળીને ચાલવાની સલાહ છે. કોર્ટ કચેરીનું કામકાજ આજે ટાળી દેવું હિતાવહ છે.

તુલા : આજે વિવિધ ક્ષેત્રે લાભ મળવાથી આપ તન અને મનથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે મુલાકાત, રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન આજે આપના દૈનિક કાર્યનો હિસ્‍સો બનશે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ અનુભવશો. સ્‍ત્રી મિત્રોનો સહવાસ થાય. આવકમાં વૃદ્ધિ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. અપરિણિતોના લગ્‍નના સંયોગો સર્જાશે.

વૃશ્ચિક : આપના દરેક કાર્યો વિના અવરોઘે પાર પડશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી મળે. ઉચ્‍ચ અધિકારીઓ અને વડીલો તરફથી લાભ મળે. ધન લાભ થાય. વેપારી વર્ગને ઉઘરાણીના નાણાં છૂટા થાય. સંતાનોની સંતોષજનક પ્રગતિથી મન ખુશ રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનોથી લાભ થાય.

ધન : આજે આપને તબિયત સાચવવાની સલાહ છે. કામ કરવામાં ઉત્‍સાહ ઉમંગ જાળવી રાખવો જેથી આપના કોઈપણ કાર્યો વિના વિઘ્ને પાર પડે. મનમાં થી નકારાત્મક વિચારો છોડીને આધ્યાત્મિકતા વધારવાની સલાહ છે. સંતાનો સંબંધિત કામકાજોમાં વધુ સમય આપવો પડે. તેમની સાથે વધુ સમય વિતાવવાથી તમારું મન ન પણ હળવું રહેશે. વ્‍યવસાય અને નોકરીમાં તકલીફ ઉભી થાય કેવા કાર્યોથી અંતર રાખવું. અત્યારે કાર્ય સફળતા પર વધુ ધ્યાન આપવાના બદલે કામકાજમાં આગળ વધવા માટે સારો રસ્તો પસંદ કરવા પર ધ્યાન આપવું.

મકર : નકારાત્‍મક વિચારો હાવિ ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. ક્રોધને કાબુમાં રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથેના સંબંધો સાચવવા માટે પણ તમારે અહમ અને દ્વેષને દૂર રાખવા પડશે. અચાનક પ્રવાસ કરવાના સંજોગો ઉભા થાય અને તેની પાછળ ખર્ચ કરવો પડે. નવા સંબંધોની શરૂઆત કરતા પહેલા દરેક પાસાનો વિચાર કરવો. ખાનપાન પર વિશેષ ધ્‍યાન રાખવાથી તમે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અગાઉથી જ રોકી શકશો. વહીવટી કાર્યમાં આપની નિપુણતા દેખાશે. આકસ્મિક ધન લાભ પણ થાય.

કુંભ : આપનો આજનો દિવસ પ્રસન્‍નતાસભર હશે. આપના આત્‍મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે કાર્ય સફળતા માટે સરળતા રહેશે. સ્‍વભાવમાં મોજીલાપણું આપને મનથી હળવા રાખશે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાન્સની શક્યતા છે. નાનકડો પ્રવાસ કે પર્યટન થાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્‍ઠા વધે. રૂચિપૂર્ણ ભોજન, વસ્‍ત્રો અને વાહનસુખ મળે. ભાગીદારીથી લાભ થવાના યોગ છે.

મીન : મનની દૃઢતા અને આત્‍મવિશ્વાસ આપના કાર્યો સફળ બનાવશે. કુટુંબમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. ગુસ્‍સાના કારણે આપના વાણી વર્તનમાં ઉગ્રના ન આવે તેનો ખ્‍યાલ રાખવો. નોકરીમાં આપનું વર્ચસ્‍વ રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થશે. તન અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો.

Intro:Body:

rashi fal

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.