ETV Bharat / bharat

CM યોગીએ નાણાંપ્રધાનના આર્થિક પેકેજની જાહેરાતોને આવકારી, જાણો શું કહ્યું? - નિર્મલા સીતારમણની આર્થિક પેકેજની જાહેરાત

સમગ્ર દેશમા લોકડાઉનના કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આર્થિક પેકેજની જાહેરાતને આવકારી છે અને તેને દેશના અર્થતંત્રને નવી ગતિ આપવી છે. એવી વાત કરી હતી.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આર્થિક પેકેજની જાહેરાતને આવકારી

author img

By

Published : May 17, 2020, 11:59 PM IST

લખનૌઉઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આર્થિક પેકેજની જાહેરાતને આવકારી છે. આ પેકેજ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે અને પેકેજથી દેશની આર્થિક આઝાદીનો માર્ગ મોકળો બનશે. જેના જવાબમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાને જાહેરાત કરી છે તે 20 લાખ કરોડના રાહત પેકેજની તે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જે રીતે વહેંચણી કરી છે. તે દેશના નાગરિકો માટે ઉજ્જવળ ભવિષ્ય લાવશે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આર્થિક પેકેજની જાહેરાતને આવકારી
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આર્થિક પેકેજની જાહેરાતને આવકારી

આ અંગે રાજ્યોએ જરૂરિયાતોને પૂર્ણ કરવા સરકારે પૂરી સંમતિ આપી છે. રોજગાર શિક્ષણ ઉદ્યોગ અને દરેક નાગરિકને આ લાભ મળશે. નાણાં પ્રધાન દ્વારા કરેલી ઘોષણાને આખું રાષ્ટ્ર સ્વાગત કરે છે. વડાપ્રધાને કહ્યું છે કે, સ્થાનિકને વૈશ્વિક બનાવવા માટે તેનો આધાર તે છે કે જો આપણે MSME ક્ષેત્રને જોઈએ તો તે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિતના ઘણા રાજ્યોની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે, પરપ્રાંતીય કામદારો માટે જાહેર કરેલી યોજનામાં 80 કરોડ લોકોને વિનામૂલ્યે રાશન આપવાની સિસ્ટમ છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 18 કરોડ લોકોને ત્રણ વખત વિનામૂલ્યે રેશન આપવામાં આવ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, દૈનિક 30 લાખ લોકોને રોજગારી આપીને મનરેગામાં 300 મિલિયન નોકરીઓ ઉભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં PPP કીટ ઉત્પાદનના 26 યુનિટની સ્થાપના કરવામાં આવી છે. સેનિટાઇઝરને ઉત્તર પ્રદેશથી 28 રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને લોકડાઉન દરમિયાન ઓનલાઇન શિક્ષણ મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.