ETV Bharat / bharat

ખજુરાહોમાં આતંરરાષ્ટ્રીય યોગ શિબિરની શરુઆત

મધ્યપ્રદેશઃ વિશ્વ પ્રસિદ્ઘ પ્રવાસન નગરી ખજુરાહોની હોટલ રમાદામાં 16 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી યોજાનારી આંતરરાષ્ટ્રીય યોગ શિબિરનો શુભારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય યોગ શિબિરનો ભારતના ઋષિકેશથી પ્રારંભ થયો છે. ખજુરાહો દેશનું બીજુ એવું સ્થળ છે. જ્યાં આંતરરાષ્ટ્રીય શિબિરનું આયોજન કરાયું છે.

Khajuraho yoga camp ખજુરાહો ભારતના પર્યટન સ્થળો મધ્યપ્રદેશ પ્રવાસન યોગ શિબિર વિશ્વ યોગ દિવસ
author img

By

Published : Nov 17, 2019, 11:24 AM IST

પ્રવાસન નગરીની હોટલ રમાદામાં 16 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં આવનારા મહેમાનો દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાવી હતી. જેનું આયોજન અને કર્તા-હર્તા ગગનસિંહ ઠાકુરના મતે આ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરને દર વર્ષે આયોજન કરાશે. આ આયોજનમાં દેશ ઉપરાંત વિદેશોામાંથી યોગ માટે કાર્ય કરી રહેલા પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા આકર્ષક યોગની કરતબો રજૂ કરાશે.

પર્યટન નગરી ખજુરાહોમાં શરૂ થઈ યોગ શિબિર

Intro:पर्यटन नगरी खजुराहो में आयोजित होगा हर वर्ष अंतर्राष्ट्रीय योग शिविर.....
विश्व प्रसिद्ध पर्यटन नगरी खजुराहो के होटल रमादा में 16 नवंबर से 18 नवंबर तक आयोजित होने वाले अंतरराष्ट्रीय योग शिविर का आए हुए अतिथियों के द्वारा, दीप प्रज्वलन कर भव्य शुभारंभ किया गया l
अंतरराष्ट्रीय योग शिविर जो कि भारत में ऋषिकेश से प्रारंभ हुआ खजुराहो देश का दूसरा ऐसा स्थल है जहां अंतरराष्ट्रीय योग शिविर का आयोजन आयोजित किया गयाBody:पर्यटन नगरी खजुराहो में आयोजित होगा हर वर्ष अंतर्राष्ट्रीय योग शिविर.....
विश्व प्रसिद्ध पर्यटन नगरी खजुराहो के होटल रमादा में 16 नवंबर से 18 नवंबर तक आयोजित होने वाले अंतरराष्ट्रीय योग शिविर का आए हुए अतिथियों के द्वारा, दीप प्रज्वलन कर भव्य शुभारंभ किया गया l
अंतरराष्ट्रीय योग शिविर जो कि भारत में ऋषिकेश से प्रारंभ हुआ खजुराहो देश का दूसरा ऐसा स्थल है जहां अंतरराष्ट्रीय योग शिविर का आयोजन आयोजित किया गया इस आयोजन के कर्ता-धर्ता श्री गगन सिंह ठाकुर के अनुसार यह अंतरराष्ट्रीय योग कॉन्फ्रेंस अनवरत जारी रखने का संकल्प लिया गया है जो प्रतिवर्ष आयोजित होगा और इस आयोजन में देश के अलावा विदेशों में योग के लिए कार्य कर रहे प्रतिनिधि भी हिस्सा लेंगे l
कार्यक्रम के दौरान बच्चों के द्वारा बहुत ही बेहतरीन योग क्रियाएं भी प्रदर्शित की गई

पद्मश्री भारत भूषण जी
जेसिका और शक्ति राणा चाइनाConclusion:पर्यटन नगरी खजुराहो में आयोजित होगा हर वर्ष अंतर्राष्ट्रीय योग शिविर.....
विश्व प्रसिद्ध पर्यटन नगरी खजुराहो के होटल रमादा में 16 नवंबर से 18 नवंबर तक आयोजित होने वाले अंतरराष्ट्रीय योग शिविर का आए हुए अतिथियों के द्वारा, दीप प्रज्वलन कर भव्य शुभारंभ किया गया l
अंतरराष्ट्रीय योग शिविर जो कि भारत में ऋषिकेश से प्रारंभ हुआ खजुराहो देश का दूसरा ऐसा स्थल है जहां अंतरराष्ट्रीय योग शिविर का आयोजन आयोजित किया गया इस आयोजन के कर्ता-धर्ता श्री गगन सिंह ठाकुर के अनुसार यह अंतरराष्ट्रीय योग कॉन्फ्रेंस अनवरत जारी रखने का संकल्प लिया गया है जो प्रतिवर्ष आयोजित होगा और इस आयोजन में देश के अलावा विदेशों में योग के लिए कार्य कर रहे प्रतिनिधि भी हिस्सा लेंगे l
कार्यक्रम के दौरान बच्चों के द्वारा बहुत ही बेहतरीन योग क्रियाएं भी प्रदर्शित की गई

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.