ETV Bharat / bharat

લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ(LAC) પર ગતિરોધ ઘટાડવાની માત્ર વાતો જ: જયદેવ રાણાદેવ - ભારત ચીન વચ્ચેના સંબંધ

LAC પર ભારતીય સેના અને PLA પ્યુપલ લીબ્રેશન આર્મી (PLA) વચ્ચે ગતિરોધ હોવા છંતાય, બે થી ત્રણ સ્તરીય વાતચીત શરૂ થઇ છે. જે ચિંતા ઓછી થયાની નિશાની છે. તેમ પૂર્વ કેરીયર ઇન્ટેલીજન્સ ઓફિસિયલ અને ચીન અંગેના નિષ્ણાંત જયદેવ રાણાદેવે જણાવ્યુ છે.

ો
લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ(LAC) પર ગતિરોધ ઘટાડવાની માત્ર વાતો જ: જયદેવ રાણાદેવ
author img

By

Published : Jun 2, 2020, 7:38 PM IST

હૈદરાબાદઃ વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વાત કરતા રાણાદેવે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે PLA દ્વારા હમણા જે ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે તેની મંજુરી પ્રથમ ત્રણ મીલેટરી દ્વારા આપવામાં આવી છે અને તેમ રસ્તો પણ તેમના દ્વારા જ ક્લીયર કરાયો હતો. ત્રણ પેટા જિલ્લાના થીયેટર કમાન્ડ ઓફ ચાઇનીસ આર્મી પણ નિર્ણયમાં સામેલ હતા. રાણાદેવ વર્ષ 2008માં અધિક સેક્રેટરી તરીકે 2008માં નિવૃત થયા હતા અને તે નેશનલ સિક્યોરીટી એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે . જીંગપીંગ LAC પર ગતિરોધ ઉભો કરીને તે પોતાના અધિકારો ફરીથી પ્રસ્થાપિત કરવા ઇચ્છે છે અને પશ્ચિમી વિશ્વને સંકેત આપવા માંગે છે આસપાસ કોરોના વાયરસ ફેલાયો હોવા છંતાય, તે કમાન્ડન્ટ તરીકે રહે છે. તેમણે કહ્યુ કે ચીનમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ વચ્ચે પ્રથમવાર લોકો જાહેરમાં જિનપિંગ અને કમ્યુનિસ્ટ પાર્ટીની જાહેરમાં આલોચના કરી રહ્યા છે. જિનપિંગ 2049 સુધીમાં અમેરિકાના પાછળ છોડી દેવાનુ સ્વપ્ન પુરુ કરવામાં નિષ્ફળ જોવા મળી રહ્યા છે. રાણાદેવે ચીન અને તિબેટ પર કેટલાંક મહત્વના પુસ્તકો પણ લખ્યા છે. તેમણે તાઇવાન માટે કહ્યુ કે ભારતે દિલ્હી-બેઇજીંગના વિકાસને ધ્યાનમાં લીધા વિના તાઇવાન સાથેના વેપારી સંબધો વધુ ઝડપી સુદઢ બનાવવા જોઇએ.તેમણે ઉમેર્યુ કે LAC પરનો ગતિરોધ ભારતના જમ્મુ કાશ્મીર અને લદાખના વિકાસમાં કોઇ અસર નહી કરી શકે. ચીનની મુળ યોજના પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં રોકાણ કરવાની છે. તેમની સાથેનો વાર્તાલાપ આ રહ્યો.

લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ(LAC) પર ગતિરોધ ઘટાડવાની માત્ર વાતો જ: જયદેવ રાણાદેવ

પ્રશ્નઃ બેઇજીંગના નિવેદન પર ચીન સમાધાનકારી બનશે?

જો બેઇજીંગ સમાધાનકારી વલણ દાખવશે તો ઘુષણખોરી થશે નહી. ત્યાં ઘુષણખોરી રોકવા માટેના પુરતા પ્રમાણમાં પ્રોટોકોલ છે. ચીન કહે શુ છે અને શુ કરે છે તેના પર મને વિશ્વાસ નથી. નિયંત્રણક્ષમતા એટલે કે કોઇ વસ્તુ હાથમાંથી સરકે તે પહેલા તેને કાબુમાં લઇ શકીએ. અહીયા સ્થિતિ શાંતિપૂર્ણ નથી પણ સ્થિર છે અને કોઇ સંઘર્ષ થયો નથી. જેથી તે નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. કારણ કે હાલ જે રીતે રીતે વાતચીત કરવામાં આવી રહી છે તે પ્રમાણે નિયંત્રિત કરી શકીશુ. આ પરિસ્થિતિને કાબુમાં લેવાનું પ્રથમ પગલુ છે.

પ્રશ્નઃ મધ્યસ્થી માટે ટ્રમ્પની ઓફર અંગે શુ માનો છો?

તે ભુતકાળમાં આ પ્રકારની ઓફર પાકિસ્તાન માટે પણ કરી ચુક્યા છે. તેમણે બંને દેશો વચ્ચે મધ્યસ્થી અંગે વાત કરી છે. કદાચ આ વાતથી બેઇજીંગને ફરક પડે તેમ હતો. જો રે ચીન પણ આ માટે તૈયાર નથી અને આપણે પણ તૈયાર નથી.

પ્રશ્નઃ શુ બોર્ડર લશ્કરની વૃધ્ધિ અમેરિકા અને યુરોપના દેશોઓએ રોગચાળા સંદર્ભમાં છે?

જો ચીની સેના સીમ પર કઇક હરકત કરશે તો આપણી સેના તરફથી પ્રતિક્રિયા આપવામાં આવશે. અન્યથા આપણે કોઇ સ્થિતિને નુકશાન નથી કર્યુ. આ સ્થિતિમાં પરત આવવા માટે કરાર કરીશુ. અર્થ એ છે કે તેઓ જ્યા હતા ત્યાં જ પાછા જાય ને અમે જ્યાં હતા જ પાછા આવી છીએ. આજે જ્યે વૈશ્વિક રીતે ચીન વિરોધની લાગણી અનુભવી રહ્યુ છે. ત્યારે તેમના વિદેશી ગુપ્તચર એજન્સી એ આપેલી માહિતીનો રિપોર્ટ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સમગ્ર વિશ્વ ચીનનો વિરોધી છે. ત્યારે ભારત પણ રોગચાળાનો સામનો કરી રહ્યુ છે. ત્યારે પરિણામ શુ આવવાનું છે ખબર નથી. તે આપણને પણ હીટ કરી શકે છે. તો અમેરિકા અન્ય દેશો સાથે પણ આ રીતે જ વર્તન કરે છે.એમ પણ કહ્યુ કેસ ભારતીય સેનાને કોરોનાનું સક્રમણ નુકશાન કરી શકે છે. પણ આ સ્થિતિ વાસ્તવિકતાથી ઘણી દુર છે.

પ્રશ્નઃ શુ જિંનપિંગ માટે LAC પર ગતિરોધ આંતરિક અને બાહ્ય પડકાર સમાન છે?

ચીન માટે આંતરિક ગતિશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે... તો જિનપિંગ ખુબ જ દબાણમા છે. ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી અને જિનપિગના નામથી લોકો દુર ભાગી રહ્યા છે. ટીકા કરવાની સાથે માંગણી કરી રહ્યા છે કે તે પોતાનું પદ છોડે. છેલ્લા ૨૦ વર્ષમાં આ હદે ટીકાકારોનો સામનો કોઇ નેતાને નથી કરવો પડ્યો.. ટિઆનામેન દરમિયાન પણ ડેંગ ઝિઓપિંનના નામની પણ આટલી ટીકા કરવામાં

આવી નહોતી.. આ અસામાન્ય વાત અને ટીકા કરનારા ઘણા લોકે તેમના સોશિયલ મિડીયાઅકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો...બીજુ એ કે ચીનમાં વિકાસની ધારણામાં જિનંપિંગની નેતાગીરી નિષ્ફળ ગઇ છે. માત્ર આર્થિક રીતે જ નહી પણ બેરોજગારીનો આંક ૨૦ મિલિયથી ૮૦ મિલિયન જેટલી નોકરીએ ગુમાવવાનો આવ્યો છે.તો પર કેપીટલ આવકોમાં વધારો થયો નથી..તો ફુડની કિમતો વઘી રહી છે.તો વર્ષ ૨૦૪૯ સુધીમાં આગળ વધીને અમેરિકાને પાછળ છોડવાનું સ્વપ્ન જિનપિંગની લીડરશીપમા તુટી ચુક્યુ છે. તો જિનપિંગ તેમની છાપને ફરીથી ઉપસાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે ૨૦૪૯માં ચીનને સૌથી સફળ દેશ બનવવાની સ્વપ્ન પુરૂ ન થતા તેમની શાખ પર પણ અસર પડી છે. હવે તે પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનું સ્વપ્ન સાચુ પડે અને ચાઇનીસ કોમ્યુનીસ્ટ પાર્ટી ચીનમાં નેતૃત્વ કરે. જેથી અમે જોઇ રહ્યા છે કે હોંગકોગં માટેનું વલણ અઘરુ બની રહેશે..તો તાઇવાન તરફનો અઘરો તબક્કો છે. અમે LAC પર જોઇ રહ્યા છીએ કે અહીયા કોઇની પરવાનગી કે આયોજન વિના આ શક્ય ન બને.

પ્રશ્નઃ શુ અનૌપચારિક સમિટ જેવા નવા પધ્ધતિનું જરુર પડશે? શુ હાલ બોર્ડર પ્રોટોકોલનો ઉપયોગ બંધ થશે?

આપણી પાસે અન્ય ઘણી પધ્ધતિ હોય શકે છે. પણ જો તેને કોઇ એક પક્ષ સન્માન ન આપે તો વાંધો નથી..ચીન સાથે મિટીંગ કરી વાત કરવી ટીપીકલ અને જરુરી છે. જેમાં હળવુ બોલવુ પણ કઇક ચોકક્સ કરવુ. જેથી કોઇએ યોગ્ય રીતે કહ્યુ છે કે વ્યુહાત્મક સ્થિરતા છે પરતું, વ્યુહાત્મક અશાંતિ પણ છે.

પ્રશ્નઃ શું તાઇવાન, વેપાર અને તિબેટનો લાભ ભારત લઈ શકે છે?

BRI બેલ્ટ એન્ડ રોડ ઇનીસીએટીવ પહેલાથી જ મુશ્કેલીમાં છે, ઓપન લીડર ડીલીગેશનના ૨૦૦૦ થી વધારે લોકોના ડીલેગેશનને જિનપિંગે સંબોધન કર્યુ હતુ. જેની કેટલાંક લોકોએ ટીકા કરી હતી. જેમાં કેટલાંક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ પ્રોજેક્ટો અધિકૃત રીતે કોણે કર્યો? તો ભારત આર્થિક તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયુ છે. ચીન સાથે આપણા સંબધો શુ છે? તે બાબતને ધ્યાનમા લીધા વિના ભારતે પોતાના ફાયદા માટે કઇક નક્કર કામ કરવુ પડશે. તો ઉચ્ચ ગુણવતાની તકનીકનો ઉપયોગ કરે ઘણુ બધુ મળી શકે તેમ છે. ત્યાં ઉચ્ચ ગુણવત્તાની તકનીકનો સમાવેશ કરીને ત્યાંથી ઘણું બધુ પ્રાપ્ત થવાનું છે.

પ્રશ્નઃ LOC, કાશ્મીર વેલી અને LAC એકબીજા સાથે કેટલી જોડાયેલ છે ? અને ભારતીય સેના માટે કેટલું પડકારજનક છે?

એક નાગરિક તરીકે ચિંતા થાય તે સ્વાભાવિક છે કારણ કે નાગરિકો ઇચ્છે છે કે રાજ્યમાં શાતિ અને સ્થિરતા રહે. ત્યારે આવા સમયે નાગરિકોને સૌથી વઘારે અસર થાય છે. . સ્વાભાવિક છે કે ભારત અને ચીન વચ્ચે પ્રતિકુળ સંજોગો અમને ન ગમે પણ અમે આ સ્થિતિ માટે તૈયાર છીએ. અમારા અધિકારીઓએ હાલની સ્થિતિ અંગે મીટીંગ કરી હતી અને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી છે. જો કે જયારથી કલમ ૩૭૦ અને ૩૫ એમાં સુધારો થતા ભારતે નવા નકશા જાહેર કર્યા છે. જેમાં દેશની સાચી સીમાનું ચિત્ર બહાર આવતા ચીનીઓ વધુ નારાજ થયા છે. તો આ મામલે પાકિસ્તાન અને ચીન એકબીજા હિત જુએ છે. જેથી ચીને કાશ્મીર મામલે UNCSમાં આ મુદ્દો ચાર વાર ઉછાળ્યો હતો. આ બાબતમાં એક સામાન્ય પરિબળ છે. જેમાં ચીન લદાખ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે. કારણ કે ચીનને હવે પીઓકે, ગિલગિટ , બાલિસ્તાનમાં રસ છે. કારણસર તેમને આ વિસ્તારમાં રસ છે.

સ્મિતા શર્મા..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.