વર્તમાનની વાત કરીએ તો 16મી લોકસભામાં સંસદમાં કુલ સંખ્યા 543માંથી ફકત 12 ટકા એટલે કે 66 મહિલાઓ સદનમાં પહોંચી છે.
લોકસભા માટે પ્રથમ ચૂંટણી 67 વર્ષ પહેલા થઈ હતી, આટલા વર્ષો પછી પણ આવી જ સ્થિતિ છે.
સંસદમાં અટકેલું મહિલા અનામતનું બિલ જો પસાર થયું હોત તો લગભગ 33 ટકા એટલે કે 179 મહિલાઓ સંસદમાં પહોંચવામાં સફળ થાત.
પ્રથમ લોકસભા 1952માં બની હતી, જેમાં 24 મહિલા સાંસદ હતી. બીજી લોકસભા 1957માં પણ આજ આંકડા રહ્યા હતા.
- લોકસભામાં 24 મહિલા સાંસદ
- લોકસભામાં 24 મહિલા સાંસદ
- લોકસભામાં 37 મહિલા સાંસદ
- લોકસભામાં 33 મહિલા સાંસદ
- લોકસભામાં 28 મહિલા સાંસદ
- લોકસભામાં 21 મહિલા સાંસદ
- લોકસભામાં 32 મહિલા સાંસદ
- લોકસભામાં 45 મહિલા સાંસદ
- લોકસભામાં 28 મહિલા સાંસદ
- લોકસભામાં 42 મહિલા સાંસદ
- લોકસભામાં 41 મહિલા સાંસદ
- લોકસભામાં 44 મહિલા સાંસદ
- લોકસભામાં 52 મહિલા સાંસદ
- લોકસભામાં 52 મહિલા સાંસદ
- લોકસભામાં 66 મહિલા સાંસદ
- લોકસભામાં 68 મહિલા સાંસદ