ETV Bharat / bharat

ઉન્નાવ: મહિલાએ SP કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ - પોલીસ અધિક્ષકની કચેરી

ઉત્તરપ્રદેશ: પોલીસ અધિક્ષકની કચેરીમાં સોમવારે સવારે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને આગની ઝપેટમાં જોઇને કાર્યાલયમાં હાજર કર્મચારીઓમાં હડકંપ મચી ગઇ હતી. પોલિસ કર્મચારીઓએ તુરંત આગની ઝપેટને કાબુમાં લઇ અને મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં હાલમાં મહિલાની સારવાર ચાલી રહી છે.

SP કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
SP કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
author img

By

Published : Dec 16, 2019, 1:37 PM IST

ઉન્નાવમાં મહિલા સામે ગુનાઓ બંધ થવાનું નામ લેતા નથી, અત્યાચારને લઇને આજકાલ મહિલાઓ આત્મવિલોપન કરી રહી છે. આવી જ એક ઘટના શેખપુર ગામમાં થઇ છે. જેમાં મહીલાએ એસપી કચેરીના કાર્યાલયમાં આગ ચંપી કરી દાખલ થઇ હતી.

SP કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

આ દ્રશ્ય જોઇને હાજર પોલીસ કર્મચારીઓ દંગ રહી ગયા હતાં. આ આગની ઝપેટમાં આવેલ મહિલાને હાજર કર્મચારીઓએ આગમાંથી બચાવ કરી અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં ભારે માત્રામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.

Intro: पुलिस अधीक्षक कार्यालय में सोमवार की सुबह थाने में सुनवाई दम पर महिला ने खुद पर केरोसिन डाल आग लगाकर जान देने की कोशिश की। महिला को आप की लपटों से घिरा देख कार्यालय में मौजूद पुलिसकर्मियों में हड़कंप मच गया। पुलिसकर्मियों ने किसी तरह आग बुझाई और आनन-फानन महिला को लेकर अस्पताल पहुंच गए। जहां उसका इलाज चल रहा।
Body:उन्नाव में महिला अपराध रुकने का नाम नहीं ले रहे हैं आए दिन महिलाओं पर हो रहे अत्याचार से महिलाएं न्याय की खातिर अपनी जान दे रही हैं वहीं आज ताजा मामला उन्नाव के हसनगंज थाना क्षेत्र के शेखूपुर गांव का है जिसमें रहने वाले अयोध्या प्रसाद सिंह की 23 वर्षीय बेटी रंजना ने सुबह एसपी कार्यालय पहुंचकर खुद पर केरोसिन डाल आग लगा ली। पीड़ित महिला आग लगाने के बाद सीधे एसपी कार्यालय में जलती हुई घुस रही थी। महिला को आग से लपटों से घिरा देख पुलिसकर्मियों ने किसी तरीके से आग बुझाई और आनन-फानन जिला अस्पताल लेकर पहुंच गए। अस्पताल में भारी मात्रा में फोर्स तैनात कर दिया गया है। महिला केवल आग लगाने के बाद अवधेश नाम पुकार रही थी। लोगों की मानें तो पुलिस से कार्रवाई न होने पर महिला एसपी कार्यालय घटना को अंजाम दिया। उधर कुछ लोगों का कहना था किसी के बहकावे में आकर महिला ने खुद पर केरोसिन डाल आग लगाई है।Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.