ETV Bharat / bharat

દિલ્હીમાં મેટ્રો પણ હવે વાઈ-ફાઈથી સજ્જ, DMRC કરશે શરૂઆત - delhi metro news

નવી દિલ્હીઃ મેટ્રોના યાત્રાળુઓને મુસાફરી દરમિયાન પણ વાઈ-ફાઈની સુવિધા મળશે. દિલ્હીમાં ગુરૂવારથી એયરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન) તેની શરૂઆત કરશે. દેશમાં આ જ પહેલી એવી મેટ્રો લાઈન હશે, જેમાં મુસાફરી દરમિયાન યાત્રાળુઓને વાઈ-ફાઈની સુવિધા મળી રહેશે. આગામી સમયમાં અન્ય મેટ્રો લાઈનમાં પણ આ સુવિધા ઉભી કરાશે.

wi-fi-facility-wil-be-available-in-delhi-metro
દિલ્હીમાં મેટ્રો પણ હવે વાઈ-ફાઈથી સજ્જ થશે
author img

By

Published : Jan 2, 2020, 8:59 AM IST

DMRC અનુસાર દિલ્હી મેટ્રો દ્વારા હાલ કેટલાય સ્ટેશનના પ્લેટફોર્મ પર ફ્રી વાઈફાઈ લોકોને આપવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલીવાર મેટ્રોમાં સફર દરમિયાન યાત્રાળુઓ વાઈ-ફાઈ વાપરી શકશે. વિદેશોની મેટ્રોમાં આ સુવિધા હોય છે, તેના આધારે દિલ્હીમાં તેની શરૂઆત કરવામાં આવી રહી છે. સૌથી પહેલા એયરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

ગુરૂવારે DMRCના પ્રબંધ નિર્દેશક ડૉ. મંગૂસિંહ સેવાની શરૂઆત નવી દિલ્હી મેટ્રો સ્ટેશનથી કરાવશે.

Intro:नई दिल्ली
दिल्ली मेट्रो के यात्रियों को जल्द ही सफर के दौरान भी वाई-फाई की सुविधा मिलेगी. गुरुवार से एयरपोर्ट एक्सप्रेस लाइन पर डीएमआरसी इसकी शुरुआत करने जा रही है. देश में यह पहली ऐसी मेट्रो लाइन होगी जिसमें सफर के दौरान वाई-फाई की सुविधा यात्रियों को मिलेगी. आने वाले समय में अन्य मेट्रो लाइन के अंदर भी यह सुविधा यात्रियों को दी जाएगी.

Body:डीएमआरसी के अनुसार दिल्ली मेट्रो द्वारा अभी कई स्टेशनों के प्लेटफार्म पर फ्री वाईफाई लोगों को दिया जा रहा है, लेकिन यह पहली बार है जब चलती हुई मेट्रो के अंदर भी यात्री वाईफाई का इस्तेमाल कर सकेंगे. विदेशों में मेट्रो के अंदर यह सुविधा होती है और इसी तर्ज पर दिल्ली में भी इसकी शुरुआत की जा रही है. सबसे पहले एयरपोर्ट एक्सप्रेस लाइन पर यह सुविधा दी जा रही है और उसके बाद धीरे-धीरे अन्य मेट्रो ट्रेन में भी वाई फाई की सुविधा दी जाएगी.

Conclusion:प्रबंध निदेशक करेंगे शुरुआत
गुरुवार को डीएमआरसी के प्रबंध निदेशक डॉ मंगू सिंह इस वाईफाई सेवा की शुरुआत नई दिल्ली मेट्रो स्टेशन से करेंगे. इस मौके पर यह दिखाया जाएगा कि किस तरीके से एयरपोर्ट एक्सप्रेस लाइन पर इस वाईफाई सेवा का इस्तेमाल यात्री कर सकेंगे. इसके लिए यात्रियों को भी सभी महत्वपूर्ण जानकारी दी जाएंगी.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.