ETV Bharat / bharat

વાંચો, આપણે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ કેમ ઉજવીએ છીએ?

જુદા જુદા દેશો તેમની પોતાની અનુકૂળતા મુજબ તેમનો રાષ્ટ્રીય રમતગમત દિન તારીખો પર ઉજવે છે. ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ, જેને રાષ્ટ્રીય ખેલ દિવસ પણ કહેવામાં આવે છે, દર વર્ષે 29 ઑગસ્ટના રોજ ખૂબ જ ઉત્સાહ અને ખેલદિલી સાથે ઉજવવામાં આવે છે

Sports Day
રાષ્ટ્રીય રમત દિવસ
author img

By

Published : Aug 29, 2020, 12:20 PM IST

Updated : Aug 29, 2020, 12:37 PM IST

હૈદરાબાદ: જુદા જુદા દેશો તેમની પોતાની અનુકૂળતા મુજબ તેમનો રાષ્ટ્રીય રમતગમત દિન તારીખો પર ઉજવે છે. ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ, જેને રાષ્ટ્રીય ખેલ દિવસ પણ કહેવામાં આવે છે, દર વર્ષે 29 ઑગસ્ટના રોજ ખૂબ જ ઉત્સાહ અને ખેલદિલી સાથે ઉજવવામાં આવે છે.

ભારતના મહાન ખેલાડી  મેજર ધ્યાનચંદ
ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ

સામાન્ય રીતે આ દિવસ વ્યક્તિના જીવનમાં રમતની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવે છે.વધુમાં, આ દિવસે, ભાવિ તારલાઓને ઓળખવા માટે વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રીય રમત ગમત દિવસનો ઇતિહાસ 29 ઑગસ્ટ, 1905 નો છે જ્યારે ધ્યાનચંદ નામનો ભાવિ ઓલિમ્પિયન નો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં એક પરિવારમાં થયો હતો. તે ઘણીવાર રમતના ઇતિહાસમાં હોકીના મહાન ખેલાડીઓ તરીકે માનવામાં આવે છે. તેઓ વર્ષ 1928, 1932 અને 1936 માં ત્રણ વખત ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીત્યા હતા

ભારતના મહાન ખેલાડી  મેજર ધ્યાનચંદ
ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ

રાષ્ટ્રીય રમતગમત દિવસ કેમ ઉજવવામાં આવે છે?

  • રાષ્ટ્રીય રમતગમત દિવસનું મહત્વ એ છે કે દેશભરમાં રમતગમત અને રમતોની ભાવનાની ઉજવણી કરવી. આ ઉજવણીનો અર્થ રમતગમત પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા માટે છે. આવા કાર્યક્રમો યુવાનોને સન્માન અને રોજગાર આપે છે અને વિવિધ ચેમ્પિયનશિપમાં ભારતીય રમતવીરોના પ્રદર્શન અંગે જાગૃતિ લાવે છે.
  • રમતગમતના ચાહકો, તેમજ દેશના અન્ય નાગરિકો, વિવિધ રમતવીરોના પ્રશદર્શન ને સન્માન આપે છે, અને તે બધામાંના સૌથી મહાન ખેલાડીની સિદ્વિઓ અને સફળતાઓ ની યાદમાં, આ દિવસ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
    ભારતના મહાન ખેલાડી  મેજર ધ્યાનચંદ
    ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ
  • રાષ્ટ્રીય રમત દિવસનો મુખ્ય ઉદ્દેશ રમતગમતના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને માનવ શરીર પર તેના ફાયદાઓ સમજવા માટે લોકોનું ધ્યાન દોરવાનું છે. રાષ્ટ્રીય રમત દિવસ તંદુરસ્ત જીવનશૈલીને સમર્થન આપે છે અને શક્ય તેટલા લોકોને વિવિધ રમતમાં જોડવાનો રમત સમિતિના એજન્ડા છે
    ભારતના મહાન ખેલાડી  મેજર ધ્યાનચંદ
    ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ

રાષ્ટ્રીય રમત દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

  • રાષ્ટ્રીય રમતગમત દિવસ સમગ્ર વિશ્વની શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત સંસ્થાઓમાં ઉજવવામાં આવે છે. ભારતના પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી વધુ જોવા મળે છે, કારણ કે મોટાભાગના ખેલૈયાઓ આ રાજ્યોમાંથી આવે છે.
  • કોવિડ -19 સમયમાં રોગચાળાની પરિસ્થિતિને કારણે આ વર્ષે રાષ્ટ્રીય રમત ગમતના પુરસ્કારો લેવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. મંત્રાલય સામાન્ય રીતે એપ્રિલમાં એવોર્ડ માટેના નામાંકન માટે આમંત્રણ આપે છે જ્યારે તેમને સન્માન સમારોહ 29 ઑગસ્ટના રોજ યોજવામાં આવે છે.
    ભારતના મહાન ખેલાડી  મેજર ધ્યાનચંદ
    ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ
  • પરંતુ કોવિડ -19 રોગચાળોએ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તમામ રમતગમતની પ્રવૃત્તિઓ સ્થિર કરી દીધી છે. ભારતીય રમત મંત્રાલયે ઓગસ્ટના રોજ એથ્લેટ્સની સૂચિની ઘોષણા કરી જેમને રાષ્ટ્રીય રમત પુરસ્કારોથી નવાજવામાં આવશે.
    ભારતના મહાન ખેલાડી  મેજર ધ્યાનચંદ
    ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ
  • નિવૃત્ત ન્યાયમૂર્તિમુકુંદકમ શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિએ રમત મંત્રાલયને અર્જુન એવોર્ડ માટે 29 નામોની ભલામણ કરી હતી. કોવીડ-19 રોગચાળાને કારણે આ વર્ષે રાષ્ટ્રપતિ ભવનને બદલે 29 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ વર્ચ્યુઅલ (આભાસી ) રીતે રાખવામાં આવશે.

Last Updated : Aug 29, 2020, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.