ETV Bharat / bharat

જાણો કોણ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર... - virsinh village

ન્યૂઝ ડેસ્ક: સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન એવા વિદ્યાસાગરનો જન્મ 26 સપ્ટેમ્બર, 1820માં બંગાળના મેદિનીપુર જિલ્લાના વીરસિંહ ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતું. તેઓ ગરીબ પરિવારમાંથી આવતા, તેમના પિતાનું નામ ઠાકુરદાસ બન્ધોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
author img

By

Published : May 15, 2019, 7:12 PM IST

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક મહાન સમાજ સુધારક, લેખક, શૈક્ષણિક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન હતા. મહિલાઓનું શિક્ષણ અને તેમની પરિસ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનો શ્રેય તેમના ફાળે જાય છે. તેઓ બાળ વિવાહ અને બહુવિવાહ જેવી સામાજિક કુરીતિઓના વિરોધી હતા. વિધવા વિવાહના સમર્થનમાં તેઓએ મોટું આંદોલન કર્યું હતું. પોતાના પુત્રના લગ્ન પણ વિધવા સાથે કર્યા હતા.

તેમના અથાગ પ્રયત્નના કારણે જ વર્ષ 1856માં વિધવા વિવાહ નાબુદ કરી શક્યા જેના કારણે વિધવાઓના વિવાહને એક કાનૂની દરજ્જો મળ્યો. આ પહેલા તેને સામાજિક રીતે કલંકના દ્રષ્ટિકોણથી જોવામાં આવતું હતું. તેમણે મેટ્રોપૉલિટન વિદ્યાલય સહિત ઘણી છોકરીઓ શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે શાળા પણ ખોલાવી હતી.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને આધુનિક બંગાળીના જનક પણ કહેવામાં આવે છે. બંગાળી વર્ણમાળાઓમાં તેમણે ઘણું સંશોધન કર્યું છે. તેમણે બંગાળી ટાઈપોગ્રાફીને બાર સ્વર અને ચાળીસ વ્યંજનોની સાથે વર્ણિત અક્ષરોને સુધાર્યા હતા. તેમણે સંસ્કૃત વ્યાકરણ પર પુસ્તક લખ્યું છે.

અલગ-અલગ વિષયો પર તેમની પકડ અને તેમના જ્ઞાનને કારણે લોકોએ તેમનું નામ વિદ્યાસાગર રાખ્યું હતું. તેમણે વર્ષ 1848માં વેતાલ પંચવિંશતિ નામે બંગાળ ભાષામાં પ્રથમ ગ્રંથ પણ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1891માં તેમનું નિધન થયું હતું.

Intro:Body:

कौन थे ईश्वरचंद्र विद्यासागर

विद्यासागर का जन्म 26 सितंबर 1820 में बंगाल के मेदिनीपुर जिले के वीरसिंह नामक गांव में हुआ था. वह निर्धन परिवार से आते थे. पिता का नाम ठाकुरदास बन्धोपाध्याय और माता का नाम भगवती देवी था. अपनी मां बीमार थी, इसलिए उनके पिता चाहकर भी इलाज नहीं करवा पाए.

ईश्वरचंद्र विद्यासागर महान समाज सुधारक, लेखक, शिक्षाविद और संस्कृत के प्रकांड विद्वान थे. महिलाओं की शिक्षा और उनकी स्थिति में क्रांतिकारी बदलाव लाने का श्रेय उन्हें जाता है. उन्होंने बाल विवाह और बहुविवाह जैसी सामाजिक कुरीतियों का विरोध किया. विधवा विवाह के समर्थन में उन्होंने बड़ा आंदोलन खड़ा किया. अपने बेटे की शादी भी विधवा से की.

उनके अथक प्रयास के कारण ही 1856 में विधवा विवाह कानून पास हो सका, जिससे विधवाओं के विवाह को कानूनी दर्जा मिला. इससे पहले इसे सामाजिक दाग के नजरिए से देखा जाता था. उन्होंने मेट्रोपॉलिटन विद्यालय समेत कई लड़कियों के स्कूल खोले. 

ईश्वरचंद्र विद्यासागर को आधुनिक बंगाली की जनक भी कहा जाता है. बंगाली वर्णमालाओं में उन्होंने कई संशोधन किया. इन्होंने बंगाली टाइपोग्राफी को बारह स्वर और चालीस व्यंजनों के साथ वर्णित वर्णों में सुधार किया. उन्होंने संस्कृत व्याकरण पर भी पुस्तक लिखी.

कैसे बने विद्यासागर

अलग-अलग विषयों पर उनकी पकड़ और उनके विशाल ज्ञान के कारण लोगों ने उनका नाम विद्यासागर रख दिया. साल 1848 में वैताल पंचविंशति नामक बंगला भाषा की प्रथम गद्य रचना का भी प्रकाशन किया था. 1891 में उनका निधन हो गया था.

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

જાણો કોણ છે આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર...

ન્યૂઝ ડેસ્ક: સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન એવા વિદ્યાસાગરનો જન્મ 26 સપ્ટેમ્બર, 1820માં બંગાળના મેદિનીપુર જિલ્લાના વીરસિંહ ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતું. તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ ઠાકુરદાસ બન્ધોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું. પોતાની માતા બીમાર હતા, તે સમય તેમના પિતાની ઈચ્છા હોવા છતા પણ તેઓ તેમની સારવાર કરી શક્યા ન હતા.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક મહાન સમાજ સુધારક, લેખક, શૈક્ષણિક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન હતા. મહિલાઓનું શિક્ષણ અને તેમની પરિસ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનો શ્રેય તેમના ફાળે જાય છે. તેઓ બાળ વિવાહ અને બહુવિવાહ જેવી સામાજિક કુરીતિઓના વિરોધી હતા. વિધવા વિવાહના સમર્થનમાં તેઓએ મોટું આંદોલન કર્યું હતું. પોતાના પુત્રના લગ્ન પણ વિધવા સાથે કર્યા હતા. 

તેમના અથાગ પ્રયત્નના કારણે જ વર્ષ 1856માં વિધવા વિવાહ કાનુન પાસ થઈ શક્યું, જેનાથી વિધવાઓના વિવાહને એક કાનૂની દરજ્જો મળ્યો. આ પહેલા તેને સામાજિક રીતે કલંકના દ્રષ્ટિકોણથી જોવામાં આવતું હતું. તેમણે મેટ્રોપૉલિટન વિદ્યાલય સહિત ઘણી છોકરીઓ શિક્ષણ મેળવી શકે તે માટે સ્કૂલ ખોલ્યા હતા.  

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને આધુનિક બંગાળીના જનક પણ કહેવામાં આવે છે. બંગાળી વર્ણમાળાઓમાં તેમણે ઘણું સંશોધન કર્યું છે. તેમણે બંગાળી ટાઈપોગ્રાફીને બાર સ્વર અને ચાળીસ વ્યંજનોની સાથે વર્ણિત અક્ષરોને સુધાર્યા હતા. તેમણે સંસ્કૃત વ્યાકરણ પર પુસ્તક લખ્યું છે. 

અલગ-અલગ વિષયો પર તેમની પકડ અને તેમના જ્ઞાનને કારણે લોકોએ તેમનું નામ વિદ્યાસાગર રાખ્યું હતું. તેમણે વર્ષ 1848માં વેતાલ પંચવિંશતિ નામે બંગાળ ભાષામાં પ્રથમ ગદ્ય રચનાનું પ્રકાશન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1891માં તેમનું નિધન થયું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.