ETV Bharat / bharat

EVM અને VVPAT વિશે સંપૂર્ણ જાણકારી, મતદાન કરવા જતાં પહેલા આ લેખ વાંચો

ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચ વીવીપેટમાંથી નિકળેલી વધુમાં વધું સ્લિપનું ઈવીએમમાં પડેલા મત સાથે સરખામણી કર્યા પછી જ તેની વિશ્વસનિયતા વધે છે. તો આવો જાણીએ શું છે આ VVPAT અને EVM.

VVPAT
author img

By

Published : Mar 30, 2019, 8:23 PM IST

ચૂંટણી પંચે જૂન 2014માં નક્કી કર્યું હતું કે, આગામી ચૂંટણી 2019 માટે તમામ મતદાન મથકો પર VVPAT નો પણ ઉપયોગ કરવામાં આવે. ચૂંટણી પંચે આ માટે કેન્દ્ર સરકાર પાસે 3174 કરોડ રુપિયા પણ માંગ્યા છે. BEL વર્ષ 2016માં 33500 VVPAT મશીનો બનાવ્યા છે. જેનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યા હતા. ગત વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ 52000 VVPAT વપરાશમાં લેવામાં આવ્યા હતાં.

VVPAT
VVPAT

EVMમાં લાગેલા કાચની સ્ક્રીન પર આ સ્લિપ સાત સેકંન્ડ માટે દેખાય છે. ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે આ મશીન 2013માં ડિઝાઈન કરી હતી. સૌથી પહેલા તેનો ઉપયોગ નાગાલેન્ડમાં 2013માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે VVPAT મશીન બનાવવા તથા તેના માટે પૈસા પૂરા પાડવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો.

EVM અને VVPAT
EVM અને VVPAT

વોટર વેરીફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે VVPAT વ્યવસ્થા અંતર્ગત મત નાખ્યા બાદ તુરંત જ એક કાગળની સ્લિપ બને છે. જેમાં તમે જેને પણ મત આપ્યો હશે તેનું નામ અને ચૂંટણી ચિન્હ છપાયેલું હશે. આ વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવી છે કે, ગમે ત્યારે પણ કોઈ વિવાદ ઊભો થાય તો સ્લિપની ગણતરી કરી તેની સાથે સરખામણી કરી શકાય.

EVM
EVM

ભારતમાં 16 લાખ EVM નો ઉપયોગ થાય છે તથા તેમાં દરેક મશીનમાં વધુમાં વધું 2 હજાર મત નાખી શકાય છે. કોઈપણ મતદાન મથક પર મતદારોની સંખ્યા 1500 તથા ઉમેદવારની સંખ્યા 64થી વધારે હોતી નથી. એક લોકસભા માટે નાખવામાં આવેલા મતની ગણતરી માત્ર પાંચ કલાકમાં જ ગણી શકાય છે, જ્યારે આ જ ગણતરી બેલેટ પેપરમાં કરવા માટે લગભગ 40 કલાક જેટલો સમય લાગતો હતો.

EVM
EVM

મતદારોને અહીં મત આપવા માટે એક બટન દબાવવાનું હોય છે. મતદાન અધિકારી પણ એક બટન દબાવીને મશીન બંધ કરી શકે છે. કારણ કે, ક્યારેક મતદાન મથકો પર હુમલો થતાં બળજબરીથી નાખવામાં આવતા મતને રોકી શકાય. મતદાન રેકોર્ડ રાખતી મશીનમાં મીણથી પરત ચડાવેલી હોય છે. તેની સાથે ચૂંટણી પંચ તરફથી આવતી એક ચિપ તથા સિરિયલ નંબર પણ હોય છે.

VVPAT
VVPAT

લોકસભા ચૂંટણીની જટિલ પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે ઈવીએમ મશીનનો પ્રયોગ જેને કારણે જટિલ ચૂંટણી હવે સામાન્ય થઈ જશે. પણ આ મશીન બાબતે સમયે સમયે અનેક સવાલો પણ ઊભા થયા છે. આમ તો દરેક વખતે એવું જ જોવા મળે છે કે, હારેલી પાર્ટી જ આ મશીન પર સવાલો ઊભા કરે છે. આ વર્ષે પણ ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ફરી એક વાર ઈવીએમ પર સવાલો થવાના શરૂ થઈ ગયા છે.

Intro:Body:

EVM અને VVPAT વિશે સંપૂર્ણ જાણકારી, મતદાન કરવા જતા પહેલા આ લેખ વાંચો

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.