મુંબઈઃ વેસ્ટર્ન રેલવેએ કહ્યું કે હાલ 162 સબઅર્બન સેવાઓમાં વધુ 40 સબઅર્બન સેવાઓ જોડવામાં આવશે. આ સેવાઓ આજથી શરૂ કરવામાં આવશે.
કુલ 202 સેવાઓ વેસ્ટર્ન રેલવેના સબઅર્બન સેક્શનમાં સંચાલિત કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું કે ચર્ચગેટ- બોરીવલી વચ્ચેના રુટમાં 20 સેવા શરૂ કરવામાં આવશે, જ્યારે બોરીવલીથી બોઈસર રુટમાં બે સેવા શરૂ કરવામાં આવશે.