મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક આતંકીની ધરપકડ કરી છે. તે આતંકી સંગઠન "જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ"નો સભ્ય છે. તેને સુતી પોલીસ સ્ટેશન વિસ્તારથી પકડવામાં આવ્યો હતો.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જે આતંકીને પકડ્યો છે, તેની ઓળખ અબ્દુલ કરીમ તરીકે કરવામાં આવી છે. તે જમાત ઉલ મુઝાહિદીન બાંગ્લાદેશનો સભ્ય છે. તેની સુતી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.