ETV Bharat / bharat

ધનખરની મમતાને વિનંતી- ટકરાવને છોડીને સાથે કામ કરે - પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને સંઘર્ષનો અંત લાવવા અને સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે.

ધનખર
ધનખર
author img

By

Published : Jul 21, 2020, 6:35 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે સંવિધાન અને કાયદાના નિયમોને અનુસરીને મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પરસ્પરની ટકરાવ છોડી દેવાની અને રાજ્યની જનતા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે.

  • URGE @MamataOfficial to give up Confrontation against Governor & Central Government.

    We can serve suffering people only by following Constitution and Rule of Law

    Let us mitigate untold hardships public is facing.

    Ever ready for working in harmony for sake of suffering people.

    — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યપાલે @MamataOfficial પર ટ્વિટ કરીને તેમને કેન્દ્ર સરકાર સાથેનો ટકરાવ અને સંઘર્ષ ખતમ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું, 'આપણે ફક્ત બંધારણ અને કાયદાનું પાલન કરીને પીડિત લોકોની સેવા કરી શકીએ છીએ.'

રાજ્યપાલે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું, 'આપણે લોકોની અકાળે મુશ્કેલીઓ ઓછી કરવી જોઈએ. આપણે પીડિતોને મદદ કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ધનખરે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમની રાજ્ય સરકાર સાથે ટકરાવ થઇ રહયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.