ETV Bharat / bharat

લોકસભા 2019 VIP સીટ: અમેઠીમાં ફરી એક વાર રાહુલ જીતશે કે સ્મૃતિ ઈરાની બાજી મારશે ! - amethi

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, રાજકીય પાર્ટીઓમાં સત્તા પ્રાપ્ત કરવા માટે કોઈ હથિયાર અપનાવા જરૂરી સાબિત થતા હોય છે. દેશમાં આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જે અંતર્ગત દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. એવું કહેવાય છે કે, દેશની રાજધાનીમાં પહોંચવા માટે વાયા ઉત્તરપ્રદેશ થઈને જવું પડે છે, તો આવો જાણીએ યુપીની એક હાઈપ્રોફાઈલ બેઠકના શું હાલ છે, કેવા સમીકરણો રચાઈ રહ્યા છે....જાણો વિગતવાર

design photos
author img

By

Published : Mar 20, 2019, 1:02 PM IST

Updated : Mar 20, 2019, 3:23 PM IST

હાઈપ્રોફાઈલ ટક્કર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જેને આગામી દિવસોમાં માહોલ ગરમાયેલો જોવા મળશે. દુનિયાના સૌથી મોટા અને મજબૂત લોકતંત્ર ભારતમાં 11 એપ્રિલથી લઈ 19 મે દરમિયાન સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે. 23 મેના રોજ ખબર પડી જશે કે, જનતા કોના સમર્થનમાં છે, કોણ રાજગાદી શોભાવશે. આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે, સાથે સાથે આપણે મહાગઠબંધનને પણ નકારી શકીએ નહી. એક વાર ફરી ભાજપ મોદીની લોકપ્રિયતાને આધારે ચૂંટણી જીતવા માંગશે, તો કોંગ્રેસ રાફેલ જેવા મુદ્દાને લઈ સત્તામાં વાપસી કરવા મથામણ કરશે.

જો કે, આ ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે અતિ મહત્વની છે. કોંગ્રેસ અધ્યક્ષ પોતાના નેતૃત્વમાં શાનદાર જીત પ્રાપ્ત કરવા તનતોડ મહેનત તો કરશે જ. આમ તો આ વખતે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાંથી જ મેદાનમાં ઉતરશે. અમેઠી કોંગ્રેસનો મજબૂત કિલ્લો માનવામાં આવે છે, પણ થોડા વર્ષોનો ઈતિહાસ જોઈએ તો અહીં રાજકીય ગણિત બદલાયેલું જોવા મળી રહ્યું છે. આવો જાણીએ આ સીટ સાથે જોડાયેલી અમુક રોચક અને ખાસ વાતો...

file photos
file photos

કોંગ્રેસનો ગઢ છે અમેઠી:

આમ જોઈએ તો અમેઠી હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસ અહીં માત્ર 1977 અને 1998માં હારી હતી. પૂર્વ વડાપ્રધાન અને રાહુલ ગાંધીના પિતા 4 વખત આ સીટ પરથી સાંસદ બન્યા હતા. 1999માં પણ સોનિયા ગાંધી આ બેઠક પરથી જીતી ચૂક્યા છે. 2004થી રાહુલ ગાંધી પણ આ બેઠક પરથી સતત સાંસદ બનતા આવ્યા છે. રાહુલ અહીં ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે.

બદલાતા સમીકરણો

આપને જણાવી દઈએ કે, 2014માં ભાજપે સ્મૃતિ ઈરાનીને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતાં અને તેમણે બરાબરની રાહુલને ટક્કર આપી હતી. રાહુલ ગાંધી કે જેને 2009માં જીતનું અંતર 370198 હતું તે ઘટીને 107903 રહી ગયું હતું. જો કે, ગત ટર્મમાં આમ આદમીના કુમાર વિશ્વાસને 25527 મત મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ અમેઠીમાં એક ઓર્ડિનંસ ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું હતું જેમાં મોર્ડન રાઈફલ બનાવામાં આવે છે. જેને કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસને ઘેરવાની રણનીતિ માનવામાં આવે છે.

file photos
file photos

સપા-બસપાનો રાહુલને સાથ

સપા-બસપાએ પણ આ બેઠક પર રાહુલને સમર્થન આપવાની વાત કરી છે. જેનો ફાયદો રાહુલ ગાંધીને મળશે. ગત ટર્મમાં પણ બસપાએ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા જેમણે 57716 મત મેળવ્યા હતાં.

જોવા જઈએ તો આ બેઠક પર જાતીગત સમીકરણ પણ રાહુલ ગાંધીના પક્ષમાં છે. અમેઠીમાં 4 લાખની આસપાસ મુસ્લિમ તથા 3 લાખથી પણ વધારે દલિત મતદારો છે.

Intro:Body:

લોકસભા 2019 VIP સીટ: અમેઠીમાં ફરી એક વાર રાહુલ જીતશે કે સ્મૃતિ ઈરાની બાજી મારશે !?

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, રાજકીય પાર્ટીઓમાં સત્તા પ્રાપ્ત કરવા માટે કોઈ હથિયાર અપનાવા જરૂરી સાબિત થતા હોય છે. દેશમાં આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જે અંતર્ગત દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. એવું કહેવાય છે કે, દેશની રાજધાનીમાં પહોંચવ માટે વાયા ઉત્તરપ્રદેશ થઈને જવું પડે છે, તો આવો જાણીએ યુપીની એક હાઈપ્રોફાઈલ બેઠકના શું હાલ છે, કેવા સમીકરણો રચાઈ રહ્યા છે....જાણો વિગતવાર

હાઈપ્રોફાઈલ ટક્કર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જેને આગામી દિવસોમાં માહોલ ગરમાયેલો જોવા મળશે. દુનિયાના સૌથી મોટા અને મજબૂત લોકતંત્ર ભારતમાં 11 એપ્રિલથી લઈ 19 મે દરમિયાન સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે. 23 મેના રોજ ખબર પડી જશે કે, જનતા કોના સમર્થનમાં છે, કોણ રાજગાદી શોભાવશે. આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે, સાથે સાથે આપણે મહાગઠબંધનને પણ નકારી શકીએ નહી. એક વાર ફરી ભાજપ મોદીની લોકપ્રિયતાને આધારે ચૂંટણી જીતવા માંગશે, તો કોંગ્રેસ રાફેલ જેવા મુદ્દાને લઈ સત્તામાં વાપસી કરવા મથામણ કરશે.

જો કે, આ ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે અતિ મહત્વની છે. કોંગ્રેસ અધ્યક્ષ પોતાના નેતૃત્વમાં શાનદાર જીત પ્રાપ્ત કરવા તનતોડ મહેનત તો કરશે જ. આમ તો આ વખતે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાંથી જ મેદાનમાં ઉતરશે. અમેઠી કોંગ્રેસનો મજબૂત કિલ્લો માનવામાં આવે છે, પણ થોડા વર્ષોનો ઈતિહાસ જોઈએ તો અહીં રાજકીય ગણિત બદલાયેલું જોવા મળી રહ્યું છે. આવો જાણીએ આ સીટ સાથે જોડાયેલી અમુક રોચક અને ખાસ વાતો...

કોંગ્રેસનો ગઢ છે અમેઠી:

આમ જોઈએ તો અમેઠી હેમંશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસ અહીં માત્ર 1977 અને 1998માં હારી હતી. પૂર્વ વડાપ્રધાન અને રાહુલ ગાંધીના પિતા 4 વખત આ સીટ પરથી સાંસદ બન્યા હતા. 1999માં પણ સોનિયા ગાંધી આ બેઠક પરથી જીતી ચૂક્યા છે. 2004થી રાહુલ ગાંધી પણ આ બેઠક પરથી સતત સાંસદ બનતા આવ્યા છે. રાહુલ અહીં ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે.

બદલાતા સમીકરણો

આપને જણાવી દઈએ કે, 2014માં ભાજપે સ્મૃતિ ઈરાનીને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતાં અને તેમણે બરાબરની રાહુલને ટક્કર આપી હતી. રાહુલ ગાંધી કે જેને 2009માં જીતનું અંતર 370198 હતું તે ઘટીને 107903 રહી ગયું હતું. જો કે, ગત ટર્મમાં આમ આદમીના કુમાર વિશ્વાસને 25527 મત મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ અમેઠીમાં એક ઓર્ડિનંસ ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું હતું જેમાં મોર્ડન રાઈફલ બનાવામાં આવે છે. જેને કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસને ઘેરવાની રણનીતિ માનવામાં આવે છે.

સપા-બસપાનો રાહુલને સાથ

સપા-બસપાએ પણ આ બેઠક પર રાહુલને સમર્થન આપવાની વાત કરી છે. જેનો ફાયદો રાહુલ ગાંધીને મળશે. ગત ટર્મમાં પણ બસપાએ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા જેમણે 57716 મત મેળવ્યા હતાં.

જોવા જઈએ તો આ બેઠક પર જાતીગત સમીકરણ પણ રાહુલ ગાંધીના પક્ષમાં છે. અમેઠીમાં 4 લાખની આસપાસ મુસ્લિમ તથા 3 લાખથી પણ વધારે દલિત મતદારો છે.

Conclusion:
Last Updated : Mar 20, 2019, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.