ETV Bharat / bharat

રાકેશ શર્માની ફિલ્મને શાહરૂખે નકારી.. હવે થશે આ એક્ટરની એન્ટ્રી...

ન્યૂઝ ડેસ્ક: એક બાજુ જ્યાં બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને રાકેશ શર્મા બાયોપિક 'સારે જહાં સે અચ્છા'ને રિજેક્ટ કરી છે. તો બીજી બાજુ માહિતી આવી રહી છે કે, આ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યાએ 'ઉરી' ફિલ્મથી જાણીતા બનેલા એક્ટર વિક્કી કૌશલને ફાઈનલ કર્યાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મના નિર્માતા જલ્દી જ વિક્કી કૌશલની સાથે આ ફિલ્મની જાહેરાત કરી શકે છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Feb 24, 2019, 10:27 AM IST

'સારે જહાં સે અચ્છા' ફિલ્મ અંતરિક્ષમાં પહેલીવાર યાત્રા કરનાર ભારતીય રાકેશ શર્માના જીવન પર આધારિત બાયોપિક હશે. આ ફિલ્મ મેકર્સ સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલા બનાવી રહ્યાં છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અંજુમ રાજાબલીએ લખી છે અને તેનું નિર્દેશન મહેશ મથાઈ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે શાહરૂખ ખાનની જગ્યા પર આ ફિલ્મમાં વિક્કી કૌશલ હોય શકે છે. જોકે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

આ ફિલ્મમાં વિક્કી કૌશલ પૂર્વ ભારતીય એયરફોર્સ પાયલટ રાકેશ શર્માની ભૂમિકામાં જોવા મળી શકે છે. ફિલ્મના નિર્દેશક મહેશ મથાઈએ આના નિર્માણની યોજના પહેલા જ બનાવી લીધી હતી. પરંતુ નિર્માતા પહેલા એ વિચારમાં હતા કે, રાકેશ શર્માના પાત્ર માટે શાહરૂખ ખાન અને આમિર ખાનમાંથી કોને પસંદ કરવામાં આવે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ આમિર ખાનને ઓફર કરવામાં આવી હતી. પરંતુ આમિર બીજા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાના કારણે આ ફિલ્મને ના પાડી હતી. જોકે ફરી આમિરે જ નિર્માતા-નિર્દેશકને શાહરૂખના નામની ભલામણ કરી હતી અને શાહરૂખે ફિલ્મને હા કરી હતી, પરંતુ જીરો ફ્લોપ થવાને કારણે શાહરૂખે પોતાનો ઈરાદો બદલ્યો હતો.

undefined

વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઈક'ને મોટી સફળતા મળ્યા બાદ હવે રોની સ્ક્રૂવાલાએ મન બદલ્યું છે. 'ઉરી' ફિલ્મને રોનીએ જ પ્રોડ્યૂસ કરી હતી, જે હવે 'સારે જહાં સે અચ્છા' ફિલ્મ પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યાં છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.