ETV Bharat / bharat

રામ મંદિર અંગે વિશ્વ હિન્દુ પરિષદની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

author img

By

Published : Aug 3, 2020, 10:51 PM IST

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યાલયના વડા આલોક કુમારે કહ્યું વિશ્વ હિન્દુ પરિષદ હવે રામ મંદિર કાર્યને આગળ વધારવા માટે જઈ રહી છે.

રામ મંદિર અંગે વિશ્વ હિન્દુ પરિષદની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
રામ મંદિર અંગે વિશ્વ હિન્દુ પરિષદની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

લખનઉ: વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યાલયના વડા આલોક કુમારે સોમવારના રોજ કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ હવે તેમના રામત્ત્વના કાર્યસૂચિને આગળ વધારવા માટે જઈ રહી છે. તેમણે કહ્યું કે રામની પેટન પર એસસી અને એસટી સમાજના ઉત્થાન માટે પણ ઘણા કાર્યક્રમો યોજવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યાલયના વડા અશોક કુમારે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા કહ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ 1989માં કરવામાં આવ્યો હતો. 31 વર્ષ બાદ મંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે.

અશોક કમારે કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ 1લાખથી વધારે ગામોમાં વિદ્યાલય ચલાવી રહ્યા છે. SC અને ST માનસિક શાનો પ્રચાર અને ટ્રેનિંગ પર અમારું કાન ચાલી રહ્યું છે અમે કોશિશ કરી રહ્યા છીએ.

અયોધ્યામાં ભૂમિ પૂજનના કાર્યક્રમ વિશે તેમણેે જણાવ્યું કે વધતા કોરોનાના સંક્રમણને લઈને લોકોએ કાર્યકર્તાઓ ને આગ્રહ કર્યો છે. તેમાં સામેલ ના થાય અને અલોક કુમારે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ એક નિવેદન પર કહ્યું કે સોનિયા ગાંધીજી પણ હોસ્પિટલમાં દાખલ છે.

રામ મંદિર નિર્માણ પહેલા રાજધાનીમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યાલયના વડા એ હેતુઓ સ્પષ્ટ કર્યા છે. તેમણે જણાવ્યું સોભાગ્યની વાત છે કે હવે મંદિર નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.