યુપીમાં આજથી પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ, મહત્વના મુદ્દા...
- CM યોગીએ રચ્યો ઇતિહાસ, યુપીમાં પ્રથમ વખત પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ
- પોલીસ વિભાગ માટે અપેક્ષા કરતા વધુ આપવાનો નિર્ણય
- CM યોગીએ યુપીની સામાન્ય જનતાના હિત માટે લીધો ઐતિહાસિક નિર્ણય
- સામાન્ય જનતા માટે ત્વરિત ન્યાય, આમ જનતાના દ્વાર પર જ ન્યાય
- સતત સુધરતી જઈ રહેલી કાનૂન વ્યવસ્થાને વધુ સારી બનાવવા યોગી સરકારનો મોટો નિર્ણય
- છેલ્લા કેટલાય દિવસોથી યુપીમાં ઉઠી રહેલી પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ કરવાની માગ
- ધરમવીર કમિશન (ત્રીજો રાષ્ટ્રીય પોલીસ પંચ) એ 1977માં પણ પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી હતી
- ભૂતકાળમાં કોઈ પણ મુખ્યપ્રધાન પોલીસ કમિશ્નર સિસ્ટમને લાગુ કરી શક્યા નથી
- સરકાર પોલીસને ફ્રિ હેન્ડ આપવાથી ડરતી હતી
- CM યોગીએ રાજકીય ઇચ્છાશક્તિ એટલે કે મજબૂત રાજકીય ઇચ્છા બતાવી
- પોલીસમાં પણ લાગુ કરાયું સિંગલ વિન્ડો સિસ્ટમ
- ત્રીજા પોલીસ કમિશન, ઘરમવીર કમિશનની ભલામણ બાદ ભૂતપૂર્વ CM શ્રી રામ નરેશ યાદવ જીએ યુપીમાં કમિશ્નરને લાગુ કરી હતી
- જેના પછી યુપીમાં ક્યારેય લાગુ નહીં થઈ કમિશ્નર સિસ્ટમ
- કમિશ્નરની સિસ્ટમ પોલીસની જવાબદારીમાં વધારો કરશે,
- પોલીસ સ્ટેશન કક્ષાએ સામાન્ય લોકોની સુનાવણી યોગ્ય રીતે થશે,
- પોલીસની ભૂલ પર અંકુશ રાખવામાં આવશે
- આ પગલું વહીવટી શ્રેષ્ઠતા માટે જરૂરી હતું અને યોગીએ આ કાર્ય કર્યું
- દેશના 15 રાજ્યોના 71 શહેરો જેમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલોર, અમદાવાદ, રાજકોટ, બરોડા, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ વગેરે આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને વધુ સારી રીતે કાર્યરત છે.
- કલમ 151 અને 107, 116 હેઠળ પોલીસને ધરપકડ કરીને સીધી જેલમાં મોકલવાનો અધિકાર હશે.