કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવાર સાંજે 4 વાગ્યે થશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીર માટે કેબિનટની તરફથી સ્પેશિયલ પેકેજની જાહેરાત થઈ શકે છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. જેથી રાજ્યને મળનાર તમામ વિશેષ અધિકાર બંધ થયા છે. સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.
કેબિનેટની બેઠક બાદ મંત્રીમંડળની બેઠક થશે. બેઠકમાં સરકાર ચીની નિયાત પર નિર્ણય લઈ શકે છે. સરકાર ડિઝિટલ મીડિયા પર પણ ચર્ચા કરી શકે છે. મોદી સરકાર કાશ્મીરમાં કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના પ્રમાણે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ પેકેજ પર કામ કરી રહી છે. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ સામેલ છે.
નવી વ્યવસ્થા બાદ 31 ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીર અને લદાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. રાજ્યમાં 31 ઓક્ટોબર 2019થી 106 કેન્દ્રીય કાયદો લાગૂ થઈ જશે, પરંતુ 30 ઓક્ટોબર સુધી કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ લાગુ રહશે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. જેથી રાજ્યને મળનાર તમામ વિશેષ અધિકાર બંધ થયા છે. સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.
Intro:Body:
जम्मू कश्मीर को मिल सकता है स्पेशल पैकेज, आज कैबिनेट की बैठक में ऐलान मुमकिन
જમ્મુ કાશ્મીરને સ્પેશલ પેકેજ, આજે કેબિનેટની બેઠકમાં થઈ શકે છે જાહેરાત
केंद्रीय कैबिनेट की बुधवार शाम को बैठक होने वाली है. सूत्रों का कहना है कि इस बैठक में जम्मू कश्मीर के लिए कैबिनेट की ओर से विशेष पैकेज का ऐलान किया जा सकता है. मोदी कैबिनेट की ये बैठक शाम 4 बजे होगी.
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવાર સાંજે 4 વાગ્યે થશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીર માટે કેબિનટની તરફથી વિશે, પેકેજની જાહેરાત થઈ શકે છે.
कैबिनेट बैठक के बाद मंत्रिपरिषद की बैठक होगी. बैठक में सरकार चीनी के निर्यात को लेकर भी फैसला ले सकती है. सिंगल ब्रांड रिटेल में एफडीआई मानदंडों में ढील देने की संभावना है. बैठक में डिजिटल मीडिया पर भी चर्चा हो सकती है.
કેબિનેટની બેઠક બાદ મંત્રીમંડળની બેઠક થશે. બેઠકમાં સરકાર ડિઝિટલ મીડિયા પર પણ ચર્ચા કરી શકે છે.
वहीं सरकार कश्मीर में आवश्यक बुनियादी ढांचा खड़ा करने के लिए करोड़ों रुपये के पैकेज का ऐलान कर सकती है. सूत्र के मुताबिक केंद्र सरकार जम्मू और कश्मीर के लिए एक विशेष पैकेज पर काम कर रही है, जिसमें करोड़ों रुपये का निवेश शामिल है.
મોદી સરકાર કાશ્મીરમાં કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના પ્રમાણે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ પેકેજ પર કામ કરી રહી છે. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ સામેલ છે.
नई व्यवस्था के बाद 31 अक्टूबर को जम्मू कश्मीर और लद्दाख दो नए केंद्र शासित प्रदेश बन जाएंगे. राज्य में 31 अक्टूबर, 2019 से 106 केंद्रीय कानून पूरी तरह लागू हो जाएंगे, लेकिन 30 अक्टूबर तक केंद्र और राज्य के कानून लागू रहेंगे.
નવી વ્યવસ્થા બાદ 31 ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીર અને લદાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. રાજ્યમાં 31 ઓક્ટોબર 2019થી 106 કેન્દ્રીય કાયદો લાગૂ થઈ જશે, પરંતુ 30 ઓક્ટોબર સુધી કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ લાગુ રહશે.
सूत्र ने आगे कहा कि पिछले सप्ताह केंद्रीय कानून मंत्री रविशंकर प्रसाद ने जम्मू और कश्मीर को लेकर श्रम, बिजली, नवीकरणीय ऊर्जा और मानव संसाधन विकास जैसे महत्वपूर्ण मंत्रालयों के एक दर्जन से अधिक मंत्रियों के साथ बैठक की थी.बैठक में पुनर्गठित जम्मू कश्मीर में केंद्रीय कानूनों के प्रभावी क्रियान्वयन के लिए परियोजनाओं और कोष की जरूरत पर चर्चा हुई.
મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. જેથી રાજ્યને મળનાર તમામ વિશેષ અધિકાર બંધ થયા છે. સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.
Conclusion: