ETV Bharat / bharat

અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીની ધરપકડ કરી ભારત લવાશેઃ કર્ણાટક પોલીસ - કર્ણાટક પોલીસ

અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીની દક્ષિણ આફ્રિકાથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કર્યા બાદ તેને ભારત લાવવામાં આવશે.

ravi pujari
ravi pujari
author img

By

Published : Feb 23, 2020, 11:30 PM IST

બેંગલુરુઃ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીની ધરપકડ કરીને ભારત લાવવાની માહિતી કર્ણાટક પોલીસે આપી છે.

પોલીસ અધિકારીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ભાગોડા ગેંગસ્ટર પૂજારીની આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરાઈ હતી. રવિ વિરુદ્ધ કર્ણાટક અને મુંબઈના 92 કેસ નોંધાયેલા છે."

નોંધનીય છે કે, 90ના દાયકામાં રવિ પુજારી અંડરવર્લ્ડ ડૉન તરીકે ઓળખાતો હતો. તેણે દુબઈમાં રહીને મુંબઈ, બેંગલુરુ અને મંગલુરુમાં રિયલ સ્ટેટ કારોબાર ચલાવતો હતો. રવિને ફિલ્મનો પણ ઘણો શોખ છે. તેણે ફિલ્મ ‘અમર અકબર અન્થૉની’માં અમિતાત્ર બચ્ચન દ્વારા અભિનિત અન્થૉની ખૂબ પસંદ હોવાથી તે પોતાને એન્થૉની ફર્નાડિસ તરીકે ઓળખાવે છે.

ઉલ્લેખનીય છે કે, પુજારી બોલીવૂડ અભિનેતા સહિત ગુજરાત યુવા નેતા જીગ્નેશ મેવાણીને પણ ધમકી આપી ચૂક્યો છે. હાલમાં તેણે કેરળના ધારાસભ્ય પી.સી. જૉર્જને ખુલાસો કર્યો હતો કે, અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીએ તેમના દીકારીની હત્ય કરવાની ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.