ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચોમાસા સત્રમાં ગુરૂવારે ટ્રીપલ તલાક બિલને ફરીથી પસાર કરવામાં આવ્યું છે. આ બાબતે દિવસભર ચર્ચા ચાલી હતી અને ત્યાર બાદ આ બિલ લોકસભમાં પાસ થઇ ગયું છે.
હેલ્થ યૂનિટી ઓર્ગેનાઇજેશનના તત્વધાનમાં ત્રિપલ તલાકને લઇને મુસ્લિમ ઉલેમાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા મૌલાના મબોમ્મદ મૌલાના હુસૈન મદનીએ કરી હતી. આ બેઠકનું સંચાલન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન એસ. કરીમે કર્યુ હતું.
મૌલાના ઇફ્કતારે જણાવ્યું કે આ બિલ લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ શું છે, આ વાતનો ખ્યાલ નથી આવી રહ્યો. અને તલાકની વાત કરીએ તો મુસ્લિમ કરતા ગૈર મુસ્લિમ મહિલાઓ સાથે વધારે તલાક થાય છે.