ETV Bharat / bharat

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નવી દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરશે - Uddhav Thackeray latest news

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જેની માહિતી શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને આપી હતી.

uddhav
ઉદ્ધવ ઠાકર
author img

By

Published : Feb 21, 2020, 5:25 AM IST

Updated : Feb 21, 2020, 7:21 AM IST

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કાર્યભાળ સંભાળ્યાના લગભગ ત્રણ મહિના પછી નવી દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

મુખ્યપ્રધાન બન્યા બાદ ઠાકરેની રાજધાનીની આ પહેલી મુલાકાત છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટિવટ કરીને માહિતી આપી હતી કે, આ દરમિયાન ઠાકરે મોદીને મળશે. તેમજ શિવસેનાએ તેને શિષ્ટાચારની મુલાકાત ગણાવી છે.

Last Updated : Feb 21, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.