ETV Bharat / bharat

પાકિસ્તાનમાં બે ભારતીયોની ધરપકડ કરાઇ

લાહોર: પાકિસ્તાને બે ભારતીયની ધરપકડ કરી છે. નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે વધુ રાજદ્વારી મુકાબલો થાય તે માટે પાકિસ્તાન પોલીસે બે ભારતીય નાગરિકોની ધરપકડનો દાવો કર્યો છે. પોલીસે જાહેર કરેલી માહિતી જેને ETV ભારતે રજૂ કરી છે, જેમાં પ્રશાંત વૈદનામ, જે હૈદરાબાદના રહેવાસી બાબુ રાઉના પુત્ર છે અને વારી લાલ જે મધ્યપ્રદેશના રહેેવાસી સુબી લાલના પુત્ર છે. તેમની પાકિસ્તાનના બહવલપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

author img

By

Published : Nov 18, 2019, 9:52 PM IST

પાકિસ્તાનમાં બે ભારતીયોની ધરપકડ કરાઇ

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ ભારતીય નાગરિકો કથિત રીતે ચોલીસ્તાનમાં પાસપોર્ટ અને વિઝા વિના પ્રવેશ માટે પ્રયાસો કરી રહ્યા હતા. જ્યારે તેઓને સદર યાહઝમાન મંડી પોલીસ સ્ટેશન નજીક ધરપકડ કરવામાં આવી હતી. આ ભારતીય વિરૂદ્ધ પાકિસ્તાન એક્ટ 1952 મુજબ કલમ 334-4 દાખલ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Two Indians Arrested in Pakistan
પાકિસ્તાનમાં બે ભારતીયોની ધરપકડ કરાઇ

સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનની ભારત-પાક સરહદ પાસે કાંટાળો તાર અદ્રશ્ય હોય છે, જ્યારે રણમાં ભારે વાવાઝોડાઓ અને રેતીના ટેકરાઓનો પલટો આવે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે કે, જ્યારે પાડોશી દેશોના કેટલાક નાગરિકો ‘અજાણતાં’ સરહદ પાર કરી ગયા હોય, જેને આ કિસ્સામાં પણ નકારી શકાય નહીં.

Intro:Body:

Smita Sharma 

New Delhi 

November 18, 2019 

Two Indians Arrested In Pakistan;  

MEA Reaction Awaited 

In what could lead to further diplomatic confrontation between New Delhi and Islamabad, Pakistan police has claimed the  arrest of two Indian nationals. According to police documents accessed by ETV Bharat,  Prashant Vaindam s/o Babu Rao from Hyderabad and Wari Lal s/o Subi Lal from Madhya Pradesh were arrested from Bahawalpur in Pakistan on November 14. 

According to the local police the Indian nationals were allegedly trying to enter Cholistan without passport and visa when they were arrested near Sadar Yahazman Mandi Police Station. Cholistan borders Sri Ganga Nagar in Rajasthan. The Indian nationals have been reportedly charged under section 334-4 of Pakistan act 1952 according to the FIR lodged by local police.

However according to Sources the barbed wire near the Indo-Pak border along Rajasthan is sometimes invisible when the Thar desert is hit by speedy whirl winds and the sand dunes shift. Sources claimed that in the past there have been instances when some nationals from the neighbouring countries  have crossed the border ‘inadvertently’ which cannot be ruled out in this latest case too. The Ministry of External Affairs in New Delhi is yer to react to the developments. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.