કોન્સટેબલ અને સૈનિકને સસ્પેન્ડ કર્યા
સસ્પેન્ડ થયેલા સ્ટેશન વડા અજય ત્રિપાઠી સહિત કોન્સ્ટેબલ અરવિંદ સિંહ રઘુવંશી, કોન્સ્ટેબલ શ્રીરામ તિવારી, સૈનિક અબ્દુલ, સૈનિક પંકજ યાદવ, સૈનિક મનોજ અને સૈનિક સંદીપ કુમારનો સમાવેશ થાય છે.
સારવાર દરમિયાન થયું મૃત્યુ
જણાવી દઈએ કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનો ઈલાજ દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં થઈ રહ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતુ. જ્યારબાદ પીડિતાના પાર્થિવ દેહને શનિવારના રોજ તેમના ગામમાં લાવવામાં આવ્યો હતો.