ETV Bharat / bharat

શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના ? - gujaratinews

નવી દિલ્હીઃ કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ ટ્વીટર એકાઉન્ટ છોડી દીધું છે. તેમના ટ્વીટર એકાઉન્ટ પર કોઈ ટ્વીટ જોવા મળતું નથી. બાદમાં તેમનું એકાઉન્ટ ટ્વીટર પર દેખાવાનું બંધ થયું છે, પરંતુ હજુ સ્પષ્ટ થયું નથી કે તેઓ કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમનો ભાગ છે કે નહીં.

શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના
author img

By

Published : Jun 2, 2019, 9:45 AM IST

આ અંગે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ સ્પંદનાએ આ બાબતે હજુ કંઈ નિવેદન આપ્યું નથી. કોંગ્રેસના મીડિયા વિભાગે સ્પંદનાના ટ્વીટર એકાઉન્ટ બાબતે કોઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. સ્પંદના કોંગ્રેસ પાર્ટીની સોશિયલ મીડિયા પર મોટી હાજરી નોંધાવવાનો શ્રેય આપવામાં આવે છે. કારણ કે, કોંગ્રેસને સોશિયલ મીડિયા પર ઉંચસ્થાન પર લઈ જવા મહત્વનું યોગદાન છે.

શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના
શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના

લોકસભા ચૂંટણી 2019માં મળેલી હાર બાદ કોંગ્રેસમાં વિચાર-વિમર્શનો વિવાદ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસે ટેલિવિઝન પરની ચર્ચામાં પેતાના પ્રવકતાઓને એક માસ સુધી ન મોકલવાનો નિર્ણય કર્યો છે.

Intro:Body:

https://aajtak.intoday.in/story/divya-spandana-tweets-deleted-has-she-left-congress-social-media-1-1089385.html

दिव्या स्पंदना का ट्विटर अकाउंट डिलीट, क्या कांग्रेस सोशल मीडिया हेड से हटीं?

कांग्रेस की सोशल मीडिया विंग की प्रमुख दिव्या स्पंदना ने लगता है कि ट्विटर छोड़ दिया है. उनका ट्विटर अकाउंट पर कोई ट्वीट दिख नहीं रहा है और बाद में उनके ट्विटर बॉयो से सोशल मीडिया प्रमुख का परिचय भी गायब हो गया. हालांकि बाद में तो उनका अकाउंट ही ट्विटर पर दिखना बंद हो गया. फिलहाल यह साफ नहीं हुआ है कि वह अब भी कांग्रेस सोशल मीडिया टीम का हिस्सा हैं या नहीं.  

इस बाबत कांग्रेस पार्टी की तरफ से कोई आधिकारिक पुष्टि नहीं की गई है और न ही स्पंदना की तरफ से इस संबंध में कोई बयान जारी किया है. न्यूज एजेंसी एएनआई ने एक सूत्र के हवाले से बताया कि स्पंदना अब टीम की हिस्सा नहीं हैं, लेकिन जब एएनआई ने स्पंदना से संपर्क किया तो उन्होंने इस सूचना को खारिज कर दिया और कहा कि 'आपका सूत्र गलत' है.

वहीं कांग्रेस के मीडिया विभाग ने स्पंदना के ट्विटर अकाउंट डिलीट किए जाने के संबंध में कोई भी टिप्पणी करने से इनकार किया है. स्पंदना को कांग्रेस पार्टी की सोशल मीडिया पर बड़ी उपस्थिति दर्ज कराने का श्रेय दिया जाता है. क्योंकि बीजेपी ऑनलाइन मंचों पर मजबूत है और कांग्रेस को सोशल मीडिया पर मजबूती से खड़ा करने के लिए स्पंदना को योगदान माना जाता है.

बहरहाल, लोकसभा चुनाव 2019 में मिली करारी शिकस्त के बाद कांग्रेस में विचार-विमर्श का दौर चल रहा है. इस चुनावी हार के बाद कांग्रेस ने टेलीविजन पर होने वाली बहसों में अपने प्रवक्ताओं को एक महीने तक नहीं भेजने का फैसला किया है.

Twitter account delet in divyaspandana

 દિવ્યા સંપદનાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ    ,   શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના

divyaspandana, GUJARAT, gujaratinews, congress, tweet ,socialmedia, election

નવી દિલ્હી : કોંગ્રેસની સોશિયલ મીડિયી વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ ટ્વિટર એકાઉન્ટ ટ્વિટર છોડી દીધું છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર કોઈ ટ્વીટ જોવા મળતુ નથી. ત્યારબાદ તેમના ટ્વિટર બૉયે થી સોશિયલ મીડિયાના પ્રમુખનો પરિચય પણ દુર કર્યો છે.પરંતુ બાદમાં તેમનું એકાઉન્ટ ટ્વિટર પર દેખાવાનું બંધ થયું છે. પરંતુ હજુ સ્પષ્ટ થયુ નથી કે તે કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમનો ભાગ છે કે નહી. 

કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ સ્પંદનાએ આ બાબતે હજુ કાંઈ નિવેદન આપ્યુ નથી. કોંગ્રેસના મિડીયા વિભાગે સ્પંદનાના ટ્વિટર એકાઉન્ટ બાબતે કોઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. સ્પંદના કોંગ્રેસ પાર્ટીની સોશિયલ મીડિયા પર મોટી હાજરી નોંધાવવાનો શ્રેય આપવામાં આવે છે.કારણ કે , કોંગ્રેસને સોશિયલ મીડિયા પર ઉંચસ્થાન પર લઈ જવા મહત્વનું યોગદાન છે.

લોકસભા ચૂંટણી 2019માં મળેલી હાર બાદ કોંગ્રેસમાં વિચાર-વિમર્શનો વિવાદ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસે ટેલિવિઝન પરની ચર્ચામાં પેતાના પ્રવકતાઓને એક માસ સુધી ન મોકલવાનો નિર્ણય કર્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.