ETV Bharat / bharat

તેલંગાણામાં માઓવાદીઓએ TRS નેતા શ્રીનિવાસનું અપહરણ કર્યુ - Kidnaping

હૈદરાબાદ: તેલંગણા રાષ્ટ્ર સમિતીના નેતા નલ્લુરી શ્રીનિવાસ રાવનું અપહરણ થવાની સૂચના મળી છે. મળતી માહિતી મૂજબ શ્રીનિવાસનું તેલંગણાના કોઠાગુડેમના માઓવાદીઓએ અપહરણ કર્યુ છે.

maoists
author img

By

Published : Jul 9, 2019, 6:19 PM IST

મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાતે કોઠાગુડેમમાં બેસ્થા કોટ્ટુર ગામમાં માઓવાદીઓએ શ્રીનિવાસના ઘરેથી તેમનું અપહરણ કર્યુ છે. શ્રીનિવાસ TRS મંડળ પરિષદના ટેરિટૉરિયલ કોન્સટિટ્યુએન્સી (MPTC)થી જોડાયેલા છે.

વધુ માહિતી મુજબ આશરે 15 માઓવાદીઓએ સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે શ્રીનિવાસના ઘરે પહોંચી, બંદુકની અણીએ તેમનું અપહરણ કર્યુ છે. 15 લોકોના સમૂહમાં 3 લોકો પાસે બંદુક હતી, અને અન્ય પાસે લાકડીઓ હતી. પોલીસે અપહરણનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:Body:

તેલંગાણામાં માઓવાદીઓએ TRS નેતા શ્રીનિવાસનું અપહરણ કર્યુ

TRS leader kidnapped by maoists

Hyderabad, TRS, Kidnaping, Maoists 

હૈદરાબાદ: તેલંગણા રાષ્ટ્ર સમિતીના નેતા નલ્લુરી શ્રીનિવાસ રાવનું અપહરણ થવાની સૂચના મળી છે. મળતી માહિતી મૂજબ શ્રીનિવાસનું તેલંગણાના કોઠાગુડેમના માઓવાદીઓએ અપહરણ કર્યુ છે.

મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત કોઠાગુડેમમાં બેસ્થા કોટ્ટુર ગામમાં માઓવાદીઓએ શ્રીનિવાસના ઘરેથી તેમનું અપહરણ કર્યુ છે. શ્રીનિવાસ TRS મંડળ પરિષદના ટેરિટૉરિયલ કોન્સટિટ્યુએન્સી (MPTC)થી જોડાયેલા છે.

વધુ માહિતી મુજબ આશરે 15 માઓવાદિઓએ સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે શ્રીનિવાસના ઘરે પહોંચી, બંદુકની અણીએ તેમનું અપહરણ કર્યુ છે.

15 લોકોના સમૂહમાં 3 લોકો પાસે બંદુક હતી, અને અન્ય પાસે લાકડીઓ હતી.

પોલીસે અપહરણનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવાનું ચાલુ કર્યું છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.