મેલા-ઘેલા કપડાં, સફેદ-કાળી આછી દાઢી, હાથમાં તીર કામઠુ લઈને છત્તીસગઢના પોલીસ મુખ્યાલયમાં એક આદિવાસી વૃદ્વ પહોંચ્યા હતા. સતત બે દિવસ સુધી ચાલી 40 કિલોમીટરનું અંતર કાપીને આવ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યુ હતું. તેની આ વાત સાંભળીને પોલીસ અધિકારી સહિતના તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. તરસ કે ભુખની પરવા કર્યા વગર ન્યાય માટે આવેલા 50 વર્ષના શખ્સે તેનું નામ બુટ્ટુરામ જણાવ્યું હતું.
50 વર્ષના બુટ્ટુરામ 40 કિમી ચાલીને પહોંચ્યા પોલીસમથક, આપવીતી સાંભળીને ચોંકી જશો માત્ર પૈસાના અભાવના કારણે જ 40 કિલોમીટર પગપાળા આવનાર બુટ્ટુરામની ગરીબી અને લાચારી જોઈ પોલીસ સ્તબ્ધ બની હતી. ભુખ કે તરસની પરવા કર્યા વગર આવનાર બુટ્ટુરામને પોલીસે જમાડ્યો હતો. પોલીસને તે આટલું ચાલીને આવ્યો એની કરતાં વધારે આશ્ચર્ય તેની આપવીતી સાંભળીને થયું હતું. પત્ની સામે ફરીયાદ લઈને આવેલા બુટ્ટુરામે કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા છોડી તેની પત્ની બીજા સાથે જતી રહી હતી. એટલું જ નહીં બે વર્ષ પહેલા તેની ગેરહાજરીમાં બાળકોને પણ લઈને જતી રહી હતી.
પત્ની જતા રહ્યા પછી તો બુટ્ટુરામ બધુ ભુલીને જીવન વિતાવી રહ્યો હતો. પરંતુ બાળકોથી વિખુટા પડી જવાથી તે બેચેન બન્યો હતો. બે વર્ષથી તે એકલતામાં જિંદગી વ્યતિત કરતો હતો. બાળકો વગર તેનું જીવવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક પોલીસ પાસેથી સંતોષ નહીં મળતાં તેણે 40 કિલોમીટર દુર પોલીસ મુખ્યાલયમાં આવવાનું વિચાર્યું હતું. પરંતુ પૈસા ન હોવાથી તે વધારે વિચાર્યા વગર ઘરેથી ચાલી નીકળ્યો. બે દિવસ સુધી સતત ચાલતા રહી તે એસ.પી કાર્યલયમાં પહોંચ્યો હતો. તેણે પોલીસ અધિકારી સમક્ષ બાળકો પાછા મેળવવા માટે મદદની માગ કરી હતી.
ન્યાયની ઝંખના કોઈપણ વ્યક્તિને મોટા જોખમ ખેડવા પ્રેરિત કરે છે. છત્તીસગઢમાં બનેલી આ ઘટના ત્યાંની વરવી વાસ્તવિકતા તો દર્શાવે જ છે. પણ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર પર લોકોના ભરોસાને પણ ઉજાગર કરે છે. યક્ષ પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે, સરકાર દ્વારા આદિવાસીઓનાં ઉત્થાન માટે દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરાઈ છે. તેમ છતાં બુટ્ટુરામ જેવા કોરવા આદિવાસીઓને ઉપેક્ષાનો ભોગ બનવો પડે છે. કારણ કે, કરોડો રુપિયાના આંધણ પછી પણ સુવિધાઓ તેમના સુધી પહોંચતી જ નથી. તે હકીકત છે.
Intro:Body:
पैसे नहीं थे तो पुलिस को अपनी परेशानी बताने के लिए 40 किमी पैदल चला आदिवासी
50 વર્ષના બુટ્ટુરામ 40 કિમી ચાલીને પહોંચ્યા પોલીસમથક, આપવીતી સાંભળીને ચોંકી જશો
ન્યુઝ ડેસ્કઃ ન્યાય મેળવવા માણસ આકરી પરીક્ષામાંથી પાસ થાય છે. છત્તીસગઢના બુટ્ટુરામ તેનું તાજુ ઉદાહરણ છે. પત્નીની ફરીયાદ કરવા માટે 50ની ઉંમરના બુટ્ટુરામ 40 કિલોમીટર ચાલ્યા. બે દિવસ પછી જ્યારે તેઓ એસ.પી કાર્યલય પહોંચ્યો તો સૌ કોઈ તેમની આપવીતી સાંભળીને ચોંકી ગયા. છત્તીસગઢના બુટ્ટુરામ સાથે ETV Bharat એ કરી ખાસ વાતચીત.
છત્તીસગઢના પોલીસ મુખ્યાલયમાં મેલા-ઘેલા કપડાં, સફેદ-કાળી આછી દાઢી સાથેના વુદ્ન વ્યકિતએ જ્યારે કહ્યું કે, તે 40 કિલોમીટર ચાલીને આવ્યો છે. સતત બે દિવસ સુધી ચાલીને તે પોલીસ સુધી પહોંચ્યો છે. ત્યારે પોલીસ સહીતના બધા જ તેની વાત સાંભળીને ચોંકી ઉઠયા. તરસ કે ભુખની પરવા કર્યા વગર ન્યાય માટે આવેલા 50 વર્ષના શખસે તેનું નામ બુટ્ટુરામ જણાવ્યુ. માત્ર પૈસા ના અભાવના કારણે જ 40 કિલોમીટર પગપાળા આવનાર બુટ્ટુરામની ગરીબી અને લાચારી જોઈ પોલીસ સ્તબ્ધ બની હતી. ભુખ કે તરસની પરવા કર્યા વગર આવનાર બુટ્ટુરામને પોલીસે જમાડયો હતો. પોલીસને તે આટલું ચાલીને આવ્યો એની કરતાં વધારે આશ્ચર્ય તેની આપવીતી સાંભળીને થયુ હતું. પત્ની સામે ફરીયાદ લઈને આવેલા બુટ્ટુરામે કહ્યુ હતું કે, પાંચ વર્ષ પહેલા છોડી તેની પત્ની બીજા સાથે જતી રહી હતી. એટલું જ નહીં બે વર્ષ પહેલા તેની ગેરહાજરીમાં બાળકોને પણ લઈને જતી રહી હતી.
પત્ની જતા રહ્યા પછી તો બુટ્ટુરામ બધુ ભુલીને જીવન વિતાવી રહ્યો હતો. પરંતુ બાળકોથી વિખુટા પડી જવાથી તે બેચેન બન્યો હતો. બે વર્ષથી તે એકલતામાં જીંદગી વ્યતિત કરતો હતો. બાળકો વગર તેનું જીવવુ મુશ્કેલ બન્યું હતું. આખરે તેણે પોલીસના શરણે જવાનું વિચાર્યું. સ્થાનિક પોલીસ પાસેથી સંતોષ નહીં મળતાં તેણે 40 કિલોમીટર દુર પોલીસ મુખ્યાલયમાં આવવાનું વિચાર્યું. પરંતુ પૈસા ન હોવાથી તે વધારે વિચાર્યા વગર ઘરેથી ચાલી નીકળ્યો. બે દિવસ સુધી સતત ચાલતા રહી તે એસ.પી કાર્યલયમાં પહોંચ્યો હતો. તેણે પોલીસ અધિકારી સમક્ષ બાળકો પાછા મેળવવા માટે મદદની માગ કરી હતી.
ન્યાયની ઝંખના કોઈપણ વ્યક્તિને મોટા જોખમ ખેડવા પ્રેરિત કરે છે. છત્તીસગઢમાં બનેલી આ ઘટના ત્યાંની વરવી વાસ્તવિકતા તો દર્શાવે જ છે. પણ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર પર લોકોના ભરોસાને પણ ઉજાગર કરે છે. યક્ષ પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે, સરકાર દ્વારા આદિવાસીઓનાં ઉત્થાન માટે દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરાઈ છે. તેમ છતાં બુટ્ટુરામ જેવા કોરવા આદિવાસીઓને ઉપેક્ષાનો ભોગ બનવો પડે છે. કારણ કે, કરોડો રુપિયાના આંધણ પછી પણ સુવિધાઓ તેમના સુધી પહોંચતી જ નથી. તે હકીકત છે.
पैसे नहीं थे तो पुलिस को अपनी परेशानी बताने के लिए 40 किमी पैदल चला आदिवासी
पुलिस को अपनी शिकायत बताने 40 किमी पैदल चला आदिवासी, ईटीवी भारत से बातचीत में बताया दर्द, देखें वीडियो
50 साल के बुटू राम के बुजुर्ग की पत्नी 5 साल पहले किसी और के साथ चली गई थी. दो साल से बुटू राम अकेले जिंदगी काट रहा है. पैसे न होने की वजह से बुटू राम पुलिस को अपनी परेशानी बताने के लिए 40 किमी पैदल चला. जानें क्या है पूरा मामला...
रायपुरः छत्तीसगढ़ सरकार के राज में पहाड़ी कोरवा जैसी संरक्षित जनजाति का शख्स अपनी परेशानी प्रशासन को बताने के लिए पैदल चलकर आया. 50 साल के इस बुजुर्ग का नाम बूटू राम है. दो दिन तक लगातार चलने के बाद बूटू राम ने 40 किलोमीटर का सफर पूरा किया और एसपी ऑफिस पहुंचा. पुलिस को अपनी शिकायत बताने 40 किमी पैदल चला आदिवासी, ईटीवी भारत से बातचीत में बताया दर्द, देखें वीडियोगौरतलब है कि 50 साल का बूटू राम अपनी पारिवारिक समस्या की शिकायत करने पुलिस अधीक्षक मुख्यालय पहुंचा था. बूटू राम ने जब बताया कि वो 40 किमी पैदल सफर करके शिकायत करने पहुंचा है तो पुलिस मुख्यालय में मौजूद सभी सन्न रह गए. उसने बताया कि एक शाम पहले उसने चलना शुरू किया और अगले दिन दोपहर को पहुंचा है. बूटू राम ने बताया कि वह करमझरिया से आया है.पुलिस से की पत्नी की शिकायत
बूटू राम ने बताया कि पांच साल पहले उसकी पत्नी किसी और के साथ चली गई है. दो साल पहले जब वो अपने घर नहीं था तो बच्चों को भी साथ ले गई. दो साल से वो अकेले जिंदगी काट रहा है. उसने DSP से गुहार लगाई है कि उसके बच्चे उसे वापस मिल जाएं. डीएसपी ने बताया कि पैसे न होने की वजह से वो 40 किलोमीटर पैदल चलकर यहां पहुंचा है.पढ़ेंः
जानेंपुलिस ने बूटू राम को खिलाया खाना
DSP रामगोपाल करियारे ने उसकी गरीबी और लाचारी को देखते हुए उसे सिपाही के जरिए खाना खिलाया और उसे बस से वापस घर जाने के किराए का खर्चा भी दिया. कहां जाती हैं
आदिवासियों के लिए बनी योजनाएं
DSP ने तो मानवता दिखाते हुए आदिवासी बूटू राम की मदद कर दी, लेकिन सवाल यहां यह उठता है कि क्यों आदिवासियों पर हर वर्ष करोड़ों रुपए खर्च किए जाते हैं फिर भी इन तक सुविधाएं क्यों नहीं पहुंचती हैं. क्या वजह है कि आज भी बूटू राम जैसे कोरवा आदिवासियों को उपेक्षा की मार झेलनी पड़ रही है. हर वर्ष DMF के जरिए करोड़ों रुपए इनके उत्थान के लिए लगाए जाते हैं फिर ऐसी तस्वीर देखने को क्यों मिलती हैं.
Conclusion: