તેલંગાણા/નિઝામાબાદ: નિઝામાબાદના એક પરિવારમાં જ્યાં લગ્નગીત ગવાતા હતાં, ત્યાં અચાનક મરણીયાનો અવાજ સંભળાયો હતો. મંગલ પ્રસંગે અમંગલમાં ફેરવાઈ ગયો છે. 25 વર્ષીય ગણેશને તેની જાન દરમિયાન હાર્ટઅટેક આવ્યું હતું. આ વાત જાણ પરિવારને થતાં તેને નિઝામાબાદની ખાનગી હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેણે મૃત જાહેર કર્યો હતો.
આમ, હરખઘેલા થઈ દીકરાની જાન લઈ જતાં પરિવારમાં ખુશીનો માહલો શોકમાં ફેરવાઈ ગયો છે.