રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...આજે ફરી હાથરસ જઈ શકે છે રાહુલ ગાંધી, કહ્યું- દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે PM મોદીએ કહ્યું- દેશની રક્ષાથી વધુ અમારા માટે કંઇ નથીરશિયન વેક્સિનના ત્રીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલ, ડૉ. રેડ્ડીજ લેબોરેટરીઝે માગી મંજૂરીસુરતમાં સાત વર્ષની દીકરી પર સગા પિતાએ આચર્યું દુષ્ક્રર્મઉનાથી 220 કિમી રનિંગ કરી 14 યુવાનો કીર્તિ મંદિર પહોંચ્યામધ્યપ્રદેશમાં મહિલા સાથે દુષ્કર્મ: ફરિયાદ ન નોંધાતા પીડિતાએ કરી આત્મહત્યાSP સહિત અનેક સસપેન્ડ, પોલીસ તેમજ કેસ સાથે જોડાયેલા લોકોના થશે નાર્કો ટેસ્ટસૌરાષ્ટ્રના દિગ્ગજ લોકસાહિત્ય કલાકારોનું એસોસિએશન બન્યું, આર્ટિસ્ટોના હિત માટે કરશે કામઆંધ્રપ્રદેશમાં ભારતીય નૌસેનાના હેલીકૉપ્ટરે કર્યું એરિયલ સીડિંગડોનાલ્ડ ટ્રમ્પના કોરોના સંક્રમિત થયા બાદ ચૂંટણી અભિયાન પર પડશે અસર