- સુરતમાં 19 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર
- મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા-દાદી બન્યા, શ્લોકા આકાશ અંબાણીએ પુત્રને જન્મ આપ્યો
- નેશનલ હાઇવે પરથી પસાર થતાં હેવી વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત
- પીરોટન ટાપુને ભવ્ય રિસોર્ટની જેમ વિકસાવાશે, જીવસૃષ્ટિને લઇને પર્યાવરણવાદીઓમાં ચિંતા
- સુરત શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાંથી 1 હજાર જોડી જેટલા યુનિફોર્મ ભંગારની હાલત મળી આવ્યા
- ખેડાના કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું થયુ લોકાર્પણ
- વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણી નારાજ, જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ પદેથી આપી શકે રાજીનામું
- નવસારી: ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે ડૉ. મયુર પટેલની સતત ત્રીજીવાર નિમણુંક
- જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ સ્ટાઈપેન્ડને લઈ કર્યો વિરોધ
- જૂનાગઢ પોલીસને મળી સફળતા, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચોરી કરતા 2 ચોરની ધરપકડ
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...