- મુંબઇમાં ગ્રીડ ફેલ થતા વીજળી ગુલ , ટ્રેન સેવાઓ ફરી શરૂ થઇ
- સરહદ વિવાદ: પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરવા આજે કમાન્ડર લેવલની બેઠક
- વિધાનસભા પેટાચૂંટણીઃ 18.5 લાખ કરતાં વધારે લોકો કરશે મતદાન, 45,659 મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના
- વિજયા રાજે સિંધિયાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન દ્વારા રૂપિયા 100નો સ્મૃતિ સિક્કો જાહેર
- હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ અને તોફાન અંગે ચેતવણી આપી
- બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીની હાલત ગંભીર
- વડોદરામાં નર્મદાભુવનના બીજા માળેથી યુવકે કર્યો આપધાત
- પેરિસમાં લોકોએ પોલીસ સ્ટેશન પર ફટાકડાથી હુમલો કર્યો
- લીબિયામાં સપ્ટેમ્બરમાં અપહરણ કરાયેલા સાત ભારતીયો મુક્ત
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - TOP 1
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..