- યુપીના હાથરસ જિલ્લાના જટોઈમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીનું મોત
- ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા વાહનને નડ્યો અક્સમાત, 6ના મોત
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,267 નવા કેસ
- મોદીએ દેશને કમજોર કર્યો : રાહુલ ગાંધી
- 12 વર્ષના બાળકની મદદથી ક્રાઈમ બ્રાન્ચે સામુહિક દુષ્કર્મના આરોપીની કરી ધરપકડ
- મુંબઈ પોલીસ કમિશનરને બદનામ કરનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ
- હાથરસ દુષ્કર્મ કેસની તપાસને લઈ દાખલ કરેલી અરજી પર આજે SCમાં સુનાવણી
- હાથરસ કેસ : યુપી સરકારે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં CBI તપાસની માંગ કરી
- મુંબઇમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી આગ હજી પણ બેકાબૂ, બે ફાયર ફાઇટરો ઈજાગ્રસ્ત
- જાપાનમાં આજે થશે QUAD દેશોની બેઠક,વિદેશ પ્રધાન એસ જયશંકર લેશે ભાગ
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - undefined
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

TAGGED:
top 1