રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...લોકડાઉન દરમિયાન સંપૂર્ણ પગાર ચૂકવવા મામલે ખાનગી કંપનીઓને રાહત કાબુલમાં નમાઝ દરમિયાન બ્લાસ્ટ, મસ્જિદના ઇમામ સહિત ચારનાં મોતરાજકોટમાં કોરોનાનો વધતો કહેર, 3848 લોકો ક્વોરન્ટાઈન, કુલ કેસ 149 પાટણમાં નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી ન છોડતા ખેડૂતો ચિંતિતલોકડાઉનમાં રદ થયેલી ટિકીટનું મળશે રિફંડ, ભિલાડમાં રેલવે સ્ટેશન પર રિફંડ કાઉન્ટર શરૂરાજસ્થાનનાં CM ગેહલોતે ફરી ભાજપ પર સાધ્યુ નિશાનસંજય તેની ડાન્સ પ્રતિભાથી ટીકટોક પર છવાયો, ફિલ્મી હસ્તીઓએ કર્યા વખાણરાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્યોની ખરીદી અંગે SOGએ તપાસ શરૂ કરીCAIT દ્વારા ચીનના સામાનની બહિષ્કારની જાહેરાતમહીસાગરમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ નહીં , રિકવરી રેટ 95.2 ટકા