- વડાપ્રધાન મોદી આજે વારાણસીની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
- આજે જૂનાગઢ ઉજવી રહ્યું છે તેનો 73મો મુક્તિ દિવસ, જાણો નવાબી જૂનાગઢ વિશે...
- ઇન્ટિરિયર ડિઝાઇનરની આત્મહત્યા મામલે :અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર આજે ચુકાદો
- હજીરાથી ઘોઘા પહોંચી રો રોપેક્સ, ભાવનગરવાસીઓએ કર્યું સ્વાગત
- ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ રણોત્સવ દરમિયાન ટેન્ટસિટીમાં કરશે રાત્રીરોકાણ
- ફાયર સેફટી એક્સપર્ટ ડૉ.એચ.એસ.પુરોહિત સાથે ETV BHARATની ખાસ વાતચીત
- માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનતી વાસણ ગામની મહિલાઓ
- રાજકોટ : ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર કરવા વધુ નાણા લે તો વહીવટી તંત્રને જાણ કરો
- ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરીનું લોકાર્પણ, દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
- દિવાળી બાદ મહારાષ્ટ્રમાં ખૂલશે ધાર્મિક સ્થળ, ઉદ્ધવ ઠાકોરે આપ્યો સંકેત
TOP NEWS @ 9 AM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 AM