રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં નવા 1280 પોઝિટિવ કેસ નોંધાયા, 1025 દર્દી ડિસ્ચાર્જ, 14ના મોત જાણો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ગુજરાત કનેક્શનઅમદાવાદ: WHOનું નકલી સર્ટિફિકેટ બતાવી કેન્સરની દવા બનાવવા માટેનું નકલી કેમિકલ પધરાવી દીધુંરાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર થયા કોરોના સંક્રમિત, સિવિલ હોસ્પિટમાં દાખલજૂનાગઢ: ભારે વરસાદને કારણે નષ્ટ થયેલા શાકભાજીના પાકની બજાર ભાવ પર જોવા મળી રહી છે પ્રતિકૂળ અસરCM રૂપાણીએ આપી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિરાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીચૂંટણી પંચના નિણર્ય પહેલાં પેટા-ચૂંટણીને પાછળ ઠાલવા અંગે આદેશ આપી શકાય નહીંઃ હાઈકોર્ટતપોવન સંસ્કાર વિદ્યાપીઠમાં 16 દરવાજામાંથી એકપણનું તાળું તોડ્યા વગર 2.40 લાખની ચોરી, 3 લોકો CCTVમાં કેદપૂરના પાણી ધોરી માર્ગ પર ફરી વળતા વંથલી-પોરબંદરનો માર્ગ બંધ કરાયો