- અમદાવાદમાં 50 હજારની લાંચ કેસમાં પકડાયેલા કોન્સ્ટેબલ પાસેથી 84 લાખની મિલકત મળી આવી
- ગુજરાતમાં અનલોક-2, શું છૂટછાટ આવશે?
- વડોદરામાં કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા ન ફાળવાતા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો
- બનાસ ડેરીના શુદ્ઘ ઘીમાં ડાલડા ઘીનું મિશ્રણ થતું હોવાની શંકા, યોગ્ય કાર્યવાહીની માગ
- નવસારીમાં વરસાદ ખેંચાતા ડાંગરની રોપણી પર અસર, ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
- કોરોના સંક્રમણ બાબતે જૂનાગઢ મનપા પર વેધક સવાલો કરતા પૂર્વ મેયર અને બુદ્ધિજીવી લોકો
- પાટણમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, કુલ 112 લોકોએ કોરોનાને માત આપી
- મધ્ય પ્રદેશમાં VHP નેતા રવિ વિશ્વકર્માની હત્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
- ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના 3 શંકાસ્પદ આતંકવાદીઓની દિલ્હી સ્પેશિયલ સેલે ધરપકડ કરી
- દિલ્હીમાં વેસ્ટ પ્લાસ્ટિકથી બનેલા 5માં રસ્તાનું ઉદ્ઘાટન
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...