ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top news

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News
Top News
author img

By

Published : Aug 3, 2020, 8:58 AM IST

#RakshaBandhan આજે રક્ષાબંધન, ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર

સોમવારનો દિવસ આપના માટે કેવો રહેશે? જાણો આજનું રાશિફળ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશની 2 હજારથી પણ વધારે પવિત્ર જગ્યાથી માટી અને જળ આવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના સંક્રમિત, ટ્વીટ કરી જાણકારી આપી

કર્ણાટકના CM યેદિયુરપ્પાને પણ થયો કોરોના, ટ્વીટ કરી આપી જાણકારી

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1101 કેસ, 22 મોત, કુલ 63, 675 લોકો સંક્રમિત

ગેહલોત કેબિનેટે ન્યાયિક સેવા નિયમમાં સુધારાને આપી મંજૂરી, ગુર્જર સહિત અનેક વર્ગને થશે લાભ

ઈન્ડિયા કોરોના અપડેટ: દેશમાં કુલ કેસની સંખ્યા 1750723, સક્રિય કેસની સંખ્યા વધીને 567730 થઈ

સુશાંત આત્મહત્યા કેસઃ તપાસ માટે મુંબઇ પહોંચ્યાં પટનાના SP, BMCએ કર્યા ક્વોરોન્ટાઇન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.