રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ભારત-ચીન તણાવ: ઘાતક હથિયારો ખરીદવા ભારતીય સેનાને 500 કરોડનું ઈમરજન્સી ફંડ અપાયું દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3000 નવા કેસ નોંધાયાદિલ્હીમાં આતંકી હુમલાના ખતરા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સી હાઈ એલર્ટપુરી: જગન્નાથજીની રથયાત્રા પર લગાવવામાં આવેલી રોકના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીરાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા, સુરતમાં 176 કેસ આવતા હાહાકારચીન સેના સાથે હિંસક ઝડપને લઇને કમલ હાસનના સરકાર પર પ્રહારકાનપુર શેલ્ટર હોમ મામલે પ્રિયંકા ગાંધીએ કર્યા યોગી સરકાર પર પ્રહારભારતમાં કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયો, જાણો વિગતોભારત-ચીન વિવાદઃ LACના નિયમોમાં મોટો ફેરફાર, સેનાને ખુલ્લી છૂટતમિલનાડુમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 2532 નવા કેસ, 53ના મોત