- ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, રાજ્યમાં પાટણ જિલ્લાનું સૌથી વધુ 85 ટકા પરિણામ
- આ સપ્તાહે ચોમાસાની પ્રગતિ ધીમી રહેવાની સંભાવના: હવામાન વિભાગ
- દાહોદના જેકોટ ગામે જીપ અને આઇસર વચ્ચે અકસ્માત, આઠ લોકો ઘાયલ
- કોરોના સંકટ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે
- સોમવારથી શરૂ થશે મુંબઈ લોકલ ટ્રેન
- દિલ્હીમાં 15 જૂન બાદ આનંદ વિહાર ટર્મિનલથી એકપણ ટ્રેન નહીં ચાલે
- શું આર્થિક તંગી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કારણ છે?
- સુશાંતસિંહ રાજપૂતના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- દિલ્હીમાં મહિલાઓ દ્વારા યુવકની મારપીટનો વીડિયો વાઇરલ
- ધોનીના કોચ કેશવ બેનર્જીએ કહ્યું- સુશાંત મને હંમેશા કહેતો, દાદા મને હેલિકોપ્ટર શૉટ શીખવાડો
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 9 AM