રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીએ ગુજરાતની મુલાકાતે આવશે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 20 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્તબનાસકાંઠાના પ્રગતીશીલ ખેડૂતની ખેતી સમગ્ર ભારતમાં ફેમસરાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે, પ્રાથમિક શાળા હજુ બંધ: શાળાની જવાબદારી આચાર્યનીસુપ્રીમ કોર્ટે અર્નબને આપ્યા જામીન, મહારાષ્ટ્ર સરકાર પર કરી આકરી ટિપ્પણીઆમોદના ઇખર ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાંથી વાળની ચોરીની વિચિત્ર ઘટનાડીસાના યુવાનનો ચાર સેકંડમાં સાફો બનાવવાનો રેકોર્ડ, ગીનીસ બુકમાં મેળવ્યું સ્થાનસંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયોગોંડલ: IPL પર સટ્ટો રમતો એક શખ્સ રૂપિયા છ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયોદિવાળી પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ એસ.ટી.વિભાગે વધુ બસો દોડાવવાનો કર્યો નિર્ણય